અને એટલે જ વૉશમેન જાણે કશું જ નથી બન્યું તેમ પોલાઈટલી સન ને પૂછે છે કે તમે તો મને ફોન કરીને આવવાના હતા.
સને તેનો ડાબો હાથ આગળ લંબાવ્યો અને જમણો હાથ તેના બ્લયુ ગોગલ્સસ બાજુ લંબાવ્યો અને ડાબા હાથથી ખુરશી ખેંચી અને જમણા હાથથીી ગોગલ્સ કાઢીને સીધો જ ખુરશીમાં બેસી ગયો.અને વૉશમેન ની સામુ જોવા લાગ્યો.
વૉશમેનેે સન ની આંખોમાં જોયું અનેે સમજી ગયા કે મિસ્ટર સન ડીસપોઇન્ટ છે.અને તેમણે કાલે રાત્રેેે ચિક્કાર નશો કર્યો છે. જેના અંશ હજુ પણ જોવા મળી રહ્યા છે.
પરંતુ વૉશમેને આ બધું જ પહેલેથી જ ક્ષમ્યા ઘોષિત કરી દીધું હતું.અને જોકે સન નુ આ વર્તન સ્વાભાવિક પણ હતું જ. લગભગ અડધો કલાક સુધી વૉશમેન ની ચેમ્બર માં pin drop silence છવાયેલો રહે છે.અને સન વૉશમેન ની સામું જોયા જ કરે છે.
વોચમેન પણ જાણે કે અત્યારે તેમના મગજ પર બરફની પાઠ મૂકી દીધી હોય તેમ ચૂપચાપ બેસી રહયા છે.
અને છેલ્લે સન તેના બ્લુ ગોગલ્સ ચડાવીને ઉભો થાય છે અને ડોર ઓપન કરવા જાય છે. ત્યારે જ વૉશમેન સન ને પાછળથી કહે છે, મિસ્ટર સન.
સન માત્ર પાછું વળીને વૉશમેનની સામુ જુએ છે.
વૉશમેન સન ને કહે છે થ્રી ડેયસ મિસ્ટર સન, થ્રી ડેયસ આર remain.
સન વોચમેન ની સામું જોઈને કહે છે આઈ નો , અને ડોર પછાડીને ચેમ્બર ની બહાર નીકળી જાય છે.
આ બાજુ કાર્ટિયર અને સ્મિથ પણ સન અને વૉશમેન વચ્ચે થયેલા વાર્તાલાપને જાણવા ઉત્સુક છે.
જેના જવાબમાં વૉશમેન એક જ શબ્દ કહે છે "નીલ".
કાર્ટિયરે બેનરજી પાસે તપાસ કરાવતા માલુમ થાય છે કે મિસ્ટર સન લગભગ અડધો કલાક સુધી વોચમેન સરની ચેમ્બર મા હતા.અને બેચરજી નો આવો જવાબ સાંભળીને કાર્ટિયરે પણ એક જ શબ્દ ઉચ્ચાર્યો "strange".
આ બાજુ રાજવંશીઓ અને બ્રિટિશ ગવર્મેન્ટ ના કહેવાથી યુનોના પંચમહા રાષ્ટ્રો બ્રિટનની પડખે ઉભા થઈ જાય છે.અને પ્રત્યેક રાષ્ટ્રના ચીફ માર્શલો નો એક જ પ્રશ્ન છે કે મી સન ક્યારે નીકળવાના છે.
આખરે એ દિવસ આવી જાય છે જેમાં ત્રણ તત્વના ઈગ્નેશન્સ એકસાથે ઓન થાય છે. એક તો સન ના હેલિકોપ્ટર નું, બીજું એન્ટી સોશિયલો ની રોડ હાઈ જેકિંગ કારનો અને ત્રીજુ પંચમહા રાષ્ટ્રો ના ફાઇટર પ્લેનનું.આ ત્રણેય તત્વો એક સાથે પોતપોતાના ડેસ્ટિનેશન પરથી મધ્ય આફ્રિકા સુધી કેન્દ્ર બિંદુ બાજુ પ્રયાાણ કરવા લાગે છે.
સને તેની એર itinerary કિંજલ કરાવીને પાયલોટને આદેશ આપ્યો કે હેલિકોપ્ટરને નોર્થ આફ્રિકા બાજુથી લેજો .મારે સહારા પર થોડીવાર લેન્ડિંગ કરવું છે.
pilot એ પ્લેનેટ ગ્રીન નો સંપર્ક કરતાં કહ્યું મિસ્ટર સન ની આવી ઈચ્છા છે .અને કાર્ટીયરે પણ pilot ને આદેશ આપી દીધો કે ડુ એસ મિસ્ટર સન ઇઝ સેઈગ .અને પાઇલટે બીજી જ સેકન્ડે હેલિકોપ્ટર ને ઉત્તર આફ્રિકા બાજુ ટર્ન કર્યું.અને સને જ્યારે ત્રણ હજાર મીટરની ઉંચાઇ પરથી અંતહીન સહારાના રેગિસ્તાન ને જોયુ ત્યારે તેને જીવનમાં પહેલી વાર એવો અનુભવ થયો કે પૃથ્વીનો મહેસ આટલો ટુકડો જ આટલો મોટો છે તો આખી પૃથ્વી કેટલી મોટી હશે!
અને pilot એ હેલિકોપ્ટર ને હોરીજેન્ટલી ડાઉનલોડ કરવા માંડ્યું. navy blue ટાઈલેસ શૂટમાં સન તેના હેલિકોપ્ટર માંથી બહાર નીકળે છે અને તેના બ્લુ ગોગલ્સ કાઢીને સહારાના બંને પટ્ટા ઓ ને બરાબર ધ્યાનથી જુએ છે.અને વિચારે છે કે નથી તો આનો ઉપરથી કોઈ અંત દેખાતો કે નથી તો નીચેથી. આ તો ખરેખર જ નરક છે. સંઘ તેરા અંગૂઠાના ઈશારા થી પાઇલટને કહે છે જલ્દી કરો અહીં વધારે રોકાવું ખતરાથી ખાલી નથી.