ડેનિમ પરથી નજર સટી ને આખા વિસ્તાર ઉપર પડે છે ત્યારે ખબર પડે છે કે આ સીટીઝન wine બાર છે.
ડેનિમે ઉપરાછાપરી છ પટિયાલા ટીકાવ્યા પછી તેમનો
કોટ ખભા પર મુકી ને બાર ની બહાર સહેજ લડખડાતા પગેચાલવા લાગ્યા.
સીટીઝન બાર અને ડેેેેનિમ બંનેે એટલા બધા સોફિસ્ટિકેટેડ હતા કે બાર મેનેજરે ડેનિમ ને ડ્રાઇવર પ્રોવાઇડ કરી આપવાનું પણ કહ્યું.
ડેનિમે નશાની હાલતમાં પણ સભ્યતા પૂર્વક ના પાડી દીધી અને થેંક્યુ વેરી મચ કહીને નીકળી ગયા.
ડેનિમ લડખડાતા પગે તેમની ફોક્સવેગન સુધી પહોંચે છે.અને ડોર ઓપન કરે છે.
ડેનિમ ની કાર ફર્સ્ટ થાય છે અનેેેે તે સાથે જ અંદાજો આવી જાય છેેેે કે આજે રાત્રે ડેનિમ ઘરે નથી પહોંચવાના.
થોડેક દૂર ગયા પછી ડેઇલી કારના ટાયર્સ માંથી બ્રેકલેસ ટર્ન ના અવાજો સંભળાવા લાગે છે. અને ડેનિમ તેમનું નિયંત્રણ ખોવા લાગે છે.
હાઈવે ના એક સુમસામ વિસ્તાર પર ડેનિમ ની કારનું બૉનેટ ખુલી ગયું છે. તેમની કાર નો ગ્લાસ ક્રિસ્ટલચિપ્સ મા-વિખેરાઇ ને ને પડ્યો છે.
સ્ટેરીંગ side door open છે અને ડેનિમ તેમની સીટ પર સુતેલી હાલતમાં પડેલા દેખાઈ રહ્યા છે.
જોકે સદ્નસીબ છે કે ડેનિમ ના શરીર પર ઇજા કે રક્ત નું ક્યાંય પણ નામોનિશાન નથી.
આત્મવિશ્વાસ અને અધ્યાત્મ બુદ્ધિથી ભરપૂર ડેનિમ ના પત્ની નિશ્ચિંત થઈને તેમનું કામ કરી રહ્યા છે અને ડેનિમ બીજી દિવસે બપોરે ૧૨ વાગ્યે તેમના ઘરે પહોંચે છે.
ડેનિમ ની પત્નીએ ડેનિમ ની સામે જોયું અને ડેનિમ લજ્જિત ભાવથી અંદર પ્રવેશી ગયા.
ડેનિમ આખો દિવસ તેમની પત્ની સાથે વાત ના કરી શક્યા કારણ કે તેમના લજ્જિત ભાવ વતેમને રોકતા હતા.
રાત્રે ડેનિમ ના પત્નીએ ડેનિમ નું મૌન વ્રત તોડાવાના આશયથી એક વાક્ય કહ્યું લુક જૅક મને તારી હાર-જીતમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. તું તારું કામ તારી જવાબદારીથી અને તારી નિષ્ઠાથી કરે છે મારા માટે એટલું જ પર્યાપ્ત છે.
ડેનિમે તેમની પત્ની સામે જોયું અને કહ્યું આઈ એમ સોરી ફોર ધેટ.
ડેનિમ ના પત્નિ એ પડખું ફેરવેલી હાલતમાં જ હસતા હસતા કહી દીધું, i said you જૅક ફોર not શેઇમ , just રીલેક્સ એન્ડ ગુડ નાઈટ.
સંભવ છે કે દુનિયાના મોટાભાગના કામ્યાબ પુરુષો તેમની પત્નીની બાજુથી આમ નિશ્ચિંત જ હશે , ડેનિમ પણ થોડા નિશ્ચિત થયા અને લાઈટ ઑફ કરી.આ બાજુ મીલીના ની ચેમ્બર હાઉસ ની એન્ટ્રી એક્ઝિટ ની ફ્રિક્વન્સી વધવા લાગી છે અને જેટલી ફ્રીક્વન્સી વધી રહી છે તેટલો જ white house નો નેગેટિવ નૉઈસ પણ વધી રહ્યો છે.
પ્રેસિડેન્ટ અને વ્હાઇટ હાઉસ ના કેટલાક કર્મચારીઓ ગુમરાહ સ્થિતિમાં જીવી રહ્યા છે. મીલીના બંનેને literally બેવકૂફ બનાવી રહી છે.
વ્હાઇટ હાઉસમાં કેટલાક કર્મચારીઓ અવાક તો ત્યારે થઈ જાય છે જ્યારે મીલીના જોર થી ચેમ્બર હાઉસ નો ડોર ખોલીને બહાર નીકળે છે અને ડોર ને જોરથી પછાડે છે.
મીલીના ની પાછળ પાછળ પ્રેસિડેન્ટ પણ ચેમ્બર હાઉસ નો ડોર ઓપન કરે છે અને મીલીના ને ચિલ્લાઈને કહે છે જસ્ટ ગોટુ હેલ આઈ ડોન્ટ કેર ઓફ યુ.
સમસ્ત white house સ્તબ્ધ થઈ જાય છે અને નિષ્પક્ષ સાક્ષીઓને એક વાત ગળે ઉતરી જાય છે કે મીલીના innocent છે અને સાચી છે.
સમસ્ત વ્હાઇટ હાઉસમાં ગણગણાટ ચાલુ થઈ જાય છે અને મીલીના તેના ગાલ પરથી ફોક્સ સોલ્ટી વોટર લૂછતી લૂછતી તેની ચેમ્બર બાજુ આગળ વધે છે.
મીલીના એ બહુ જ પરફેક્ટ અનુમાન લગાવ્યું હતું અને તેના અનુમાન અનુસાર તે તેની ચેરમાં જઈને બેસે છે અને થોડીવાર સુધી એકધારી નજરથી વિચાર કરીને તેની સામે પડેલ પેપર ઉપર એક ફીગર દોરે છે અને તેની બાજુમાં પર્સન્ટેજ સાઇન મુકે છે. આ ફીગર હતી 25.