The conspiracy he was innocent may be (coniuratio) - 80 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 80

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 80

આવા સુરક્ષાત્મક અને બૌદ્ધિક હાવ ભાવો ડેનિમ ના ચહેરા પર ઓલટાઇમ દેખાતા હતા.
જેમ જેમ conspiracy અને વ્હાઇટ હાઉસ વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું થતું જાય છે તેમ તેમ તેની અંદર ના સુત્રો અને સમીકરણો બદલાવા લાગે છે.
અત્યાર સુધી ડેનિમ માટે nation above all હતો. પરંતુ જ્યારેે રણ ભૂમિ માં માનવી એકલો ઊભો હોય ત્યારે જોો તે કાયર ન હોય તો એકવાર તો તેને એવો અહેસાસ થાય છેેેેેે જ કે આટલા યુદ્ધ કરીને મેં જખ નથી મારી.
ડેનિમ ની અંદરથી પણ કેટલેક અંશે રાષ્ટ્રભક્તિ ઓછી થવા લાગી છે અને અહંકાર સ્થાન લેવા લાગ્યો છે. ડેેેેનિમ પણ કાયર નથી અને હથિયાર નીચે મુકે તેમ નથી. એટલે તેઓ પણ એમ જ વિચારી રહ્યા છેે કે આટલા વર્ષો મેંં પોલિટિક્સ ની અંદર જખ નથી મરાઇ. એક કાલ ની છોકરી આવીને મનેે પરાસ્ત કરીને જતી રહે, ઈઝ નોટ પોસીબલ.

ડેેેેનિમ ની છાતી માં છવાયેલી તેજઃપુંજ સમાન પ્રકાશમાન હિંમત ઉપર કોઈ કાળું ડીબાંગ આવરણ છવાવા લાગે છે. અને ડેનિમ કોઈક અજ્ઞાન અંધકાર ની અંદર ગ્રસીત થવા લાગે છે.
ડેેેેનિમ ના મુખ મંડલ ઉપર અહંકાર વ્યાપ્ત થવા લાગ્યો છે અને તેમની આંખોમાં પીશાચ નું રક્ત.

કહેવાય છે કે નિયતિ ના કમંડલ માં હજારો રામો હજારો કૃષ્ણો ને હજારો જીઝસો તથા હજારો પયગંબરો પડેલા હોય છે. તે ગમે ત્યારે ગમે તેનો ગમે તે ઉપયોગ કરી શકે છે.

જે ડેનિમ ની nation ઇન્ટીગ્રીટી ને બાયબલ ની બાજુમાં મૂકીએ તો પણ અતિશયોક્તિ નથી તે જ ડેનિમ આજે દેશભક્તિ થી અયુક્ત પોતાના અહંકાર માં ગુમ થવા લાગ્યા છે.
નિશ્ચિત ઘટના "ષડયંત્ર"ને તેના વિસ્ફોટ સુધી પહોંચાડવા માટે ડેનિમ ને માર્ગમાંથી હટાવવા જરૂરી હતા, એ વિના વિસ્ફ થવો સંભવ જ નહોતો.
અહંકાર ના અંધકાર માં ગ્રસિત થઈ ને ડેનિમ માર્ગ ભ્રષ્ટપણા ને પ્રાપ્ત કરી ચૂક્યા છે અને લગભગ આ જ ઘડીએ અને પળે મીલીના ના વેમ્પ એક્સપ્રેસ નોર્મલ કરતાં ૩૦ ટકા વધી ગયા છે.
મીલીના ની અંદર જે wamp ING થઈ રહી હતી તેને મીલીના પોતાનો આત્મવિશ્વાસ સમજતી હતી પરંતુ વાસ્તવમાં આ મીલીના નો પણ અહંકાર માત્ર જ હતો.

મીલીનાએ તેના ડ્રોવરમાંથી કોલ ગર્લ કીટ બહાર કાઢી અને જુદા જુદા કલર્સ પર ટચ કરાવીને બ્રશ તેના ચહેરા પર વેમ્પ સ્ટાઇલથી ફેરવવા લાગી.
મીલીના એ white house માં બે atmosphere ક્રિએટ કર્યા હતા.એક તો ચેમ્બર હાઉસની અંદર બેઠેલા મિસ્ટર ક્રાઈસ્ટ ને એમ લાગતું હતું કે મીલીના મને બહુ ચાહે છે, એટલે તે બીજી સ્ત્રીઓની સાથે મને પસંદ નથી કરતી. અને બીજી બાજુ ચેમ્બર હાઉસની બહાર લોકોને એવું લાગતું હતું એ મિસ્ટર પ્રેસિડન્ટ પાસિંગ આઉટ રેજીસ.

જેવી રીતે ડેનિમે ૩૦ ટકાનો ટાર્ગેટ બાંધ્યો હતો તેવી જ રીતે મીલીના એ પણ ૪૦ ટકાનો ટાર્ગેટ બાંધ્યો હતો.

ડેનિમ તેમના conspiracy ને માઈલ્ડ કરવાવાળા ટાર્ગેટ પર્સન્ટેજ ને એચિવ કરી ચૂક્યા હતા, જ્યારે મીલીના એ આ એચિવમેન્ટ મેળવવાનું કેટલેક અંશે બાકી છે. અને આ ટાર્ગેટ નું નામ હતું outrage noise.
મીલીના હર હાલતમાં એવો જ પ્રયત્ન કરવા માગતી હતી કે વ્હાઇટ હાઉસમાં બધાને એમ જ લાગે કે મિસ્ટર પ્રેસિડેન્ટ મીલીના ની સાથે જબરદસ્તી કરી રહ્યા છે.
છતાં પણ આ એટમોસ્ફિયર એટલું જટિલ અને ઓરિએન્ટલ તો નહોતું જ તે નિષ્પક્ષ સાક્ષીઓ મુઠ્ઠીઓ વાળીને પ્રેસિડેન્ટની વિરુદ્ધ નારાબાજી કરે.
મીલીના ના ફોર્ટિ પર્સન્ટ ટાર્ગેટ ની અંદર નિષ્પક્ષો ની આવી નારાબાજી પણ સામેલ હતી.

ડેનિમ ના વાળ નો આગળ નો ગુછ્છો ઢલી પડ્યો છે અને ડેનિમ જોરથી ટેબલ ઉપર ખાલી ગ્લાસ પછાડે છે અને ચપટી મારીને કહે છે one more glass please.