પૉલ ના ગયા પછી ઓફીશીયલી ડેનિમે તેમની બુદ્ધિ અને તેમના કેલ્ક્યુલેશન પર થોડો પ્રાઈડ કરવો જોઈતો હતો પરંતુ ટાઈમ ક્રાઈસીસ ને કારણે ડેનિમે આવો ગર્વ લેવાને બદલે સીધો જ ફોન ઉઠાવ્યો અને બર્નાર્ડ નો નંબર જોડ્યો.
બર્નાર્ડ તેમની ચાલુ કાર ની પાછલીસીટ પર બેેઠા હતા અનેે બાજુમાં પડેલો મોબાઈલ ઉઠાવી ને કહ્યું યસ મિસ્ટર જેકસન.
ડેનિમે કહ્યું ડેેેેનિમ હીયર.
બર્નાડે કહ્યું યા યા આઈ નો.
ડેનિમે કહ્યું મિસ્ટર બર્નાર્ડ મને ખબર નહોતી કે મારે એક દિવસ હિયરિંગ ઈમ્પેટાઈડ બનવાનો પણ વારો આવશે.
બર્નાર્ડે કહ્યુંં કેમ હવે શું થયુંં?
ડેનિમે કહ્યું આજેેે એક સરપંચ આવ્યા હતા અને મારે તેમને સહન કરવા પડ્યા.
બર્નાર્ડ પાંચ સેકન્ડ સુધી ચૂપ રહ્યા અને પછી અચાનક જ કહેે છે ઓહ આઇ સી, સો ડિવાઇડ એન્ડ rule is on right?
ડેનિમે કહ્યું almost.
બર્નાર્ડે કહ્યુંં મિસ્ટર જેકસન તમે આખો મેપ જાણો છો. કેે આમાં આપણે કશુંં જ કરી શકીએ તેમ નથી.
બર્નાર્ડે કહ્યું તમેે મને પૂછો કેે આ બાબતમા મારુું સ્થાન ક્યાં છે તો તમને એક જવાબ આપીશ કે આઈ એમ નથીંગ.
જે કંઈપણ કરવાનું છેેેે તે તમારે જ કરવાનુંં છે અને તેેેેે પણ વિધાઉટ એની એલિમેન્ટ.
અને આવી સ્થિતિમાંં તમને આપવા માટેે મારી પાસે એક જ વાક્ય છે, બેસ્ટ ઓફ લક.
ડેનિમે તેમનો ફોન મૂકીદીધો અને બર્નાર્ડે તેમની ટાઈ ઢીલી કરીને તેમના સ્પેક્ટસ હટાવી દીધા.
ડેનિમ ના ચહેરા પર સહાનુભૂતિ ગ્રાહી ની રેખાઓ ઊપસી આવી જ હતી તેમાંના ન હતી પરંતુ આટલી મોટી અસહાય સ્થિતિમાં પણ ડેનિમ ના ચહેરા પર ક્યાંય પણ હતાશા નથી દેખાતી.
ડેનિમ ફોન મૂકીનેે જે રીત એક્ટિવ થયા છે તેે જોતા એમ જ લાગેે છે કે તેમણે બર્નાર્ડ ના નામ પર ચોકડી મારી દીધી છે. અને હવે તેઓ બર્નાર્ડ પાસેથી કોઈ જ સહાયતા લેવા નથીી માંગતા.
જોકે ડેનિમ જાણે છે કે આફ્ટર બ્લાસ્ટ પબ્લિક મંતવ્યને ડાઇવર્ટ કરવા માટે બર્નાર્ડ ની જરૂર તો પડવાની જ છે.
સુપર nation ના સુપર ઇન્ટેલિજન્સ હોવાને બાવજૂદ પણ ડેનિમ આજે વન મેન ટ્રુપ ની પોઝીશન માં આવી ગયા છે. તેમને સપોર્ટ કે સહાયતા કરવા કોઈ પણ તૈયાર નથી.
જો માનવી એમ માનતો હોય કે ધૃતરાષ્ટ્રો અને ભીષ્મ પિતામહો ભારતની જ ભૂમિ પર જન્મે છે તો તે માનવી ની માન્યતા ખોટી છે. આવા ધૃતરાષ્ટ્રો અને પિતામહો વિશ્વના ખૂણે ખૂણે જોવા મળતા હોય છે.
સંસાર જેને ડેનિમ ની પત્ની તરીકે ઓળખે છે તે તો વાસ્તવ માં ડેનિમ ની કીપ વૂમન છે. તેમની સાચી પત્ની તો એમની છાતી માં વસે છે તેનું નામ છે હિંમત.
વ્હાઇટ હાઉસની ડેઝર્ટ લેન્ડ મા લાઇન ઓફ કન્ટ્રોલ તો પાવર સપ્લાયના પ્રથમ દિવસે જ ખેંચાઈ ગઈ હતી બસ, ફેર માત્ર એટલો જ રહ્યો છે કે સામા પક્ષે કોન્સ્પિરેટર નેશન ના બેકીંગ વાળી conspirators ની આખી લોબી ઉભી છે. અને અહીં ડેનિમ જૅકસન એકલા અટુલા છે.આ ષડયંત્ર જ્યારે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં આજથી અમુક વર્ષ પહેલા સત્યઘટના સ્વરૂપે રચાયું હતું ત્યારે તેનાં ધી એન્ડ ઘણા બધા પ્રકારના આવ્યા હતા.
જેમાંનો એક ધી એન્ડ એવો પણ હતો કે ડેનિમ નો વિરોધ કરનારાઓએ સ્વીકારવું પડ્યું હતું કે જો શરૂઆતથી મિસ્ટર જેકસન ની વાત માની લીધી હોત તો આ નોબત જ ના આવતે. બીજો અંત એવો પણ હતો કે ડેનિમ જેવા ઉચ્ચ કોટિના રાજનીતિજ્ઞ ને રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેવો પડ્યો હતો. વાસ્તવમાં આ સન્યાસ તેમની વિવશતા ન હતી બલ્કે તેમનો અધિકાર હતો. કારણ કે જ્યારે વિદ્વાનોના માનભંગ થાય છે ત્યારે સન્યાસ તેમનો અધિકાર બની જાય છે.
ડેનિમ એટલે સુધી જાણતા હતા કે જો હું ઓવર રીએક્ટ કરવા જઈશ તો conspirator nation ની નજર માં મારી જિંદગીની કોઈ જ કિંમત નથી.