Shiva in Gujarati Short Stories by Jagruti Rathod books and stories PDF | શિવા

Featured Books
Categories
Share

શિવા

શિવા


Zankhna is come back after a one and half year with story about Shiva


Shiva is the inspiration for Zankhna to write a story about him


અહીં શિવા , ભગવાન ની વાર્તા નથી પરંતુ, એક 21 મી સદી તરફ જઈ રહેલા વ્યક્તિ ની વાત છે જે ઝંખના ના જીવન માં આવ્યા છે.


આ એક આવા માણસ ની નાની વાર્તા છે જેની એન્ટ્રી ઝંખના ના જીવન માં ના થઈ હોત જો ઝંખના પરણી ગઈ હોત કારણ કે ઝંખના પોતાની સાસરી ના કામ માં અને જવાબદારી માં પરોવાઈ ગઈ હતે

દરેક વ્યક્તિ પોતાના જેવી વ્યક્તિ ને શોધે છે અથવા વ્યક્તિ પોતાના ઔરા (AURA) વાળી વ્યક્તિ શોધે છે.

કોઈ પણ વ્યક્તિ ના જીવન માં કોઈ પણ વ્યક્તિ આવે છે એના મુખ્ય 2 કારણ હોઈ શકે છે 1. એક બીજા ના હેલ્પ અથવા સપોર્ટ માટે આવે છે અથવા

2. એક બીજા ને જીવન ના પાઠ ભણવા આવ્યા છે

અહીં શિવ ને મદદ ની જરૂર છે અથવા શિવ નું ઝંખના તરફથી જીવન માં કૈંક લેણું બાકી છે

“God Plans are Amazing”

I believe ” What goes around Comes Around”

GOD હંમેશા તમને દિશા નું સૂચન કરે છે કે તમને પૃથ્વી પર મોકલ્યા છે એનો હેતુ શું છે, અને શેના મોકલ્યા છે, એનો સંકેત આપે છે જો તમે એ જ કામ કરો જેના માટે તમે પૃથ્વી પર આવ્યા છો તો તમને ક્યારેય તકલીફ નહિ આવે અને જો આવશે, તો એનો સામનો કરવાની તાકાત અને solution માટે ની દિશા આપશે.

કેમ ઝંખનાને શિવ વિશે લખવાની ઈચ્છા થઈ , તો હું 1 જ વાક્ય કહીશ કે શિવ 1 એવી વ્યક્તિ છે કે જે કાદવ માં કમળ ની જેમ રહે છે.

આપડા સમાજ ની 1 મેન્ટાલીટી છે કે પ્રેમ એટલે , જે મૂવી માં બતાવે છે એ જ, પરંતુ એના થી એકદમ અલગ છે પ્રેમ, એટલે જેમાં કોઈ જ અપેક્ષા નથી, વ્યક્તિ કેવા પણ છે એમાં તમે બધું સારું અને ખરાબ એ સ્વીકારવાની તત્પરતા. જોયા વગર, મળ્યા વગર , એની વાતો, વર્તન બધું તમને ગમવા લાગે, આ પ્રેમ છે. પ્રેમ માં તમને પોતાને સંપર્કમાં રહેવા માટે , message , ફોને, કે મળવા ની જરૂર નથી બસ 1 ટેલિપથી જ કામ લાગી જાય છે. અને દિલ થી દિલનો સંપર્ક થઈ જાય છે.

એકદમ સરળ ઉદાહરણ આપીશ, ક્રિષ્ના અને રાધા નો પ્રેમ , માં નો પોતાના છોકરાઓ માટે નો પ્રેમ.

હવે શિવ વિષે થોડી વાત, આ એક એવો છોકરો છે જેનો જન્મ 1 નાના હાલોલ પાસે ના ગામ માં થયો છે જેને બહેન છે અને ઘર માં સૌથી નાનો છે. હવે અના ફેમિલી માં એની પત્ની , 2 નાના બાળકો, એની પત્ની ના માં-બાપ છે જેને આ પોતાના માં બાપ જ ગણે છે. શિવ ના માતા પિતા, શ્રી ધામ માં છે.

શિવ વડોદરા 20 વર્ષ પહેલા જ આવી ગયો હતો, કૈંક જીવન માં કરવા માટે, દુનિયા ના પેતરા ની ખબર ના હતી, પોતાની બેન ની સાસરી માં રહતો, કમાવા ની કોશિશ શરૂ કરી કારણકે શિવ 10 માં ધોરણમાં હતો ત્યાર થી જ એના પરથી અને પિતા નો આશરો ન હતો રહ્યો. બધી જવાબદારી શિવ ના માતા એને શિવ પાર આવી ગઈ. શિવ સવારે ભણવા જાય અને રાત્રે કામ કરવા જાય પરંતુ સ્કૂલ માં એવું ક્યારેય બહાર ના આવવા દીધું કે પોતે કામ કરવા જાય છે. ઉડાવશે એની બીક થી 14-15 વર્ષના છોકરા પર જવાબદારી નું ભારણ આવી ગયું અને આ જવાબદારી અને આટલી સારી રીતે નિભાવી કે જેને પોતાનો 1 બૂઝિનેસ્સ છે જેમાં 6-7 લોકો કામ કરે છે.

શિવ દેખાવ માં Smart, handsome, in short he has indian features Tall (around 6 fit), Dark, Handsome with tattoo (Om- Ganeshji) on left side of neck, and both hands.

અત્યાર ના યુગ માં લોકો રૂપિયા પાછળ ભાગે છે પરંતુ શિવ માટે પ્રેમ, સંબંધ, માનવતા, લાગણી, મિત્રતા મહત્વના છે રૂપિયા આવે. ઉદારહણ રૂપે એને 1 એવા ફેમિલી ને કામ માટે હા પડી જેમાં થી શિવ ને કોઈ ફાયદો નથી થવાનો અથવા ઓછો થવાનો છે. ઝંખના ના ફેમિલી ને આ વાત બહુ જ ગમી ગઈ એમને શિવ ને કામ આપી દીધું.

ઝંખના અને શિવ એક બીજા ને વધારે જાણતા કેવી રીતે થયા ? શિવ બીમાર થયો હતો, ઝંખના ફોન થી (કોરોના તો નથી ને, આ સમય આ એની સાથે ફેમિલી હતું પરંતુ દૂર કે ફેમેલી ને ઇન્ફેકશન ના થઈ જાય) એની તબિયત પૂછતી હતી અને કાળજી કરી રહી હતી (just like elder sister or mother, family member, may be some connection of past life or some present life). Shiv likes this a lot, then they talk with each other. When zankhana second time meets him, she just asks about his past life and the story behind his success within 30 years of life (with good character, honesty, humanity and with high human ethics). zankhana is very much elder than Shiv

ઝંખનાને, શિવ ને સપોર્ટ કરવો છે, ઝંખના નું સપનું છે કે એના બિઝનેસમાં દુનિયાભરમાં નામ કરે કારણ કે શિવ 1 સારા માણસ ની સાથે કામ પ્રત્યે પ્રામાણિક છે, has good skills, great attitude with every person, અને પોતાના બૂઝિનેસ્સ માં સફળતા જાતે મહેનત થી ઉભી કરી છે (જે આજ-કાલ ની પેઢી ને ખબર જ નથી કે મહેનત શું છે.)

The most important thing is that he has a super Soul.

શિવ ના જીવન માં હજી 1 character છે, મૌસમ (નામ બદલી નાખ્યાં છે). She is just a 20-21 year old girl with good maturity in some situations but very innocent in nature with a beautiful smiling face.

Zankhana likes Shiv because his lifestyle is totally different like enjoyment, unconditional love to Mausam but still also takes care of his family, exploring different places of the world and India, love music, photography etc.

Zankhana and Shiv both are now friends with unconditional love, support, extensive talk with each other and just try to understand each other.

જીવન માં બહુ બધી આવી વ્યક્તિ હોઈ છે, કે જે આપણે, જીવન માં ગમે છે.

To like someone with respect and acceptance of that person with their negative and positive characters, that's true affection (Love and care Without bad intention & selfishness).

આપણા જીવનમાં આવતી દરેક વ્યક્તિને love you or like you નથી કહી શકતા પરંતુ અમુક સ્પેશિયલ હોય છે કે જેને કહેવાનું મન થાય , તો કહી દેવું જોઈએ.

દરેક વાંચનાર ને મારો 1 પ્રશ્ન છે કોઈ પણ વ્યક્તિ ને love You or Miss You કહેવું આ ગુનો છે ?