The conspiracy he was innocent may be (coniuratio) - 77 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 77

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 77

મીલીના કશું બોલવા જાય તે પહેલાં જ કહ્યું હું જોઈ રહ્યો છું કે છેલ્લા કેટલાક સમયથી તુ બદલાઈ ગઈ છે.
મીલીનાએ કહ્યું ત્યારે મને ખબર નહોતી કે તમે ઓલરેડીી બદલાયેલા જ પુરુષ છો. તમે ક્યારેય એક સ્ત્રીના બનીને રહો તે શક્ય જ નથી.
પ્રેસિડેન્ટ તેમની ચેરમાં જઈને બેઠા અને મીલીનાને કહ્યું શીટ ડાઉન.
મીલીના એ ચેર પર હાથ મુક્યો અનેે મિસ્ટટર christ એ કહ્યું મેં તનેેે હજાર વાર કહ્યું છે છે કે ફારીયા is no more ઇન માય લાઈફ નાવ.
મીલીનાએ અકળાઈને ને કહ્યું યા ,i think you right
તમારા બેડરૂમ ના ડોર અને તમારા ટ્રાઉઝર ની જીપ બંને બગડી ગયા છે તેે બંનેને રીપેર કરાવી દેજો. મીલીના આટલું કહીને બહાર નીકળી ગઈ.
મીલીના તેના ફૉક્ષ ટીયર્સ લુછતી લુછતી ચાલવા લાગી અને આ નજારો વ્હાઇટ હાઉસના એ ફ્લોર પરના લગભગ બધા જ લોકોએ નિહાળ્યો હતો.
જે લોકોએ આ તમાશો નહોતો જોયો તેેે લોકોને માત્ર એક જ મિનિટમાં સમાચાર પણ મળી ગયા. અને મીના એ સહેજ લુચ્ચા હાસ્ય સાથે તેેના ચેમ્બર નો door open કર્યો.
એક લવિંગ મેન તરીકે કોઇપણ પુરૂષને અમુક હદ સુધી એ ગમતું જ હોય છે કે તેની સ્ત્રી તેના પર આટલો અધિકાર જતાવે જ. અને પ્રેસિડેન્ટ ને પણ મીલીનાની આ વાત કેટલેક અંશે ગમી જ હતી. તેમનાા ગુસ્સામાં જેેે કંઈ પ્રદર્શન હતું તેે માત્ર અને માત્ર તેમની સેલ્ફ સાઈડમાં એક્ટિંગ માત્ર જ હતી.
પરંતુુ પ્રેસિડેન્ટ એ નહોતા જાણતા કે conspiracy એ મીલીના ને કેેેેટલી દિશાઓમાં distribute કરી નાખી છે. કદાચ ખુદ મીલીના પણ તેની અંદર ઉત્પન્ન થયેલા આટલા બધા શેેડ્સ થી અજાણ જ હશે.
conspiracy પ્રદ અનગીનત શેડ્સ ના માત્ર્ર્ર્ર્ર્ર્ર બે જ ઉદાહરણ પ્રસ્તુત કરીએ તો પણ આ વાતમાં તથ્યય લાગશે જ. એક બાજુ મીલીના મિસ્ટર christ થી ઈમ્પ્રેસ થયેલી છે બીજી બાજુ તેણે પોતાાની સહમતી આપી દીધી છે ત્રીજી બાજુ તે conspiracy ઓવર્મેન્ટ અનેે તેમાં રાચવા લાગી છે અને ચોથી બાજુ તે વેમ્પ પણ બની ગઈ છે.
સ્વાભાવિક રીતે જ આ બધા મીલીનાના જ પોતાના શેડ્સ તો નથી જ.
આ સંસારમાં નિશ્ચિત ઘટનાઓથી વધારે શક્તિશાળી અને વિશ્વાસપાત્ર અન્ય કોઈ જ ના હોઈ શકે.
નિશ્ચિત ઘટનાઓ તેમના બ્લાસ્ટ માટે હીરો ને વિલન બનાવી શકે છે અને વિલનને હીરો.
નિશ્ચિત ઘટનાઓને એક માત્ર તેમના બ્લાસ્ટથી જ મતલબ હોય છે અન્ય કશા થી પણ નહીં.
મીલીના ના ટેબલ પર પડેલો લેન્ડલાઈન ફોન રણકે છે અને મીલીના હલો કહેવા જાય તે પહેલાં જ સામેથી અવાજ આવે છે શું થયું હતું?
મીલીના કશું ના બોલી અને સમે વાળી વ્યક્તિ પણ કશું ના બોલી.
આ સ્થિતિ લગભગ પાંચ મિનીટ સુધી રહી અને અંતે સામેથી ફોન કપાઈ ગયો.
વ્હાઈટ હાઉસના noise pollution માં એક ટકાનો વધારો થયો અને ફોન કરનાર વ્યક્તિએ ડેનિમ ને મળવાનો નિર્ણય કર્યો.
ફોન કરનાર વ્યક્તિ ભલીભાતી જાણતી હતી કે મી પ્રેસિડેન્ટ મિસ્ટર જેકસન ની વાત ક્યારેય નહીં ટાળે.

noise pollution થી અપડેટ ડેનિમ તેમની ચેમ્બર ચેર પર બેઠા છે અને સાથે-સાથે પલ પ્રતિપલ પ્રતીક્ષા પણ કરી રહ્યા છે ગ્રામ પંચાયતના સરપંચ ના આવવાની.
ડેનિમ જાણતા હતા કે કોઈક તો મીલીના નો મુખીયા બની ને મારી પાસે પ્રેસિડેન્ટની કમ્પ્લેન લઈને આવશે જ.
ડેનિમ તેમની ચેમ્બર ચેર પર પ્રતિક્ષાના હાવભાવથી બેઠા છે અને શાર્પનર વડે તેમના નખને પોલીશ કરી રહ્યા છે.
ડેનિમ નો લેન્ડલાઈન ફોન રીંગ થાય છે અને ડેનિમ ઇન્ટરકોમ બટન દબાવીને પૂછે છે હું ઇસ ધીસ.
સામે છેડે થી અવાજ આવે છે ધીસ ઇસ પોલ મિસ્ટર જેકસન .
ડેનિમે કહ્યું યા વોટ ?
પોલે કહ્યું મારે તમને મળવું છે.