પ્રેસિડેન્ટ તેમની જગ્યા પર જઈને બેસી જાય છે અને થોડી જ વારમાં એક ઓફિસર તેમની નજીક આવીને કાનમાં કશુક કહે છે.
પ્રેસિડેન્ટે મીલીના ની સામે જોયું અનેે મીલીના એ હા મા માથું હલાવ્યું.
પ્રેસિડેન્ટ તરત જ ઊભા થયા અને હોલની બહાર નીકળવા લાગ્યા. લોંગ લિમોઝીન માં બેઠા બેઠા ફરીથી તેમના ખિસ્સામાંથીી એ પેપર કાઢ્યો અને ધ્યાનપૂર્વક વાંચવા લાગ્યા. સ્પીચ વાંચી લીધા પછી પેપર ફોલ્ડ કરીને હાથમાં રાખીને કશુક વિચારવાા લાગ્યા. તેમના વૈચારિક હાવભાવ પરથી સ્પષ્ટ દેખાતું હતુંં કે જો તેમા એક આલ્ફાબેટ જેટલું પણ વિરોધ કમ્પલસરી mention થયો હોત તો પણ મારે ઘણું બધું સહન કરવું પડતે.
ડેનિમ ગલ્ફ્વૉર ને શરૂથી મધ્યાન સુધીનું બધું જ જાણતા હતા. પ્રેસિડેન્ટ ડેેનિમ પ્રત્યેની તેમની ટ્રીટમેન્ટથીી થોડાક ડીપ થયા. અને spiritually ડેેનિમ આભાર વ્યક્ત કરવા લાગ્યા.
ડેનિમ જાણતા હતા કેેે ઓઈલ મલ્ટીનેશનલ્સ(વેસ્ટન ઓઈલ મલ્ટીનેશનલ કંપની) ની ગૂંથેલી જાળ ની વચ્ચે ઉભા રહીને ગલ્ફ વોર નો ખુલ્લેઆમ વિરોધ કરવો કેટલો ઘાતક સિદ્ધ્ધ્ધ્ધ થઈ શકે છે.
મીલીના પણ એ તો જાણતી જ હતી કે ગલ્ફ વોર રિમોટ કન્ટ્રોલથી સ્ટાર્ટ થયું હતું પરંતુુ તેની સીવીયરનેસ થી તે પોતેે પણ અજાણ જ હતી.
મીલીના એ પણ જાણતી હતી કે ગલ્ફ વૉર ની વેરી ફર્સ્ટ નાઈટ રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ તેમના ઘરના બેડરૂમમાં ચેન ની નીદ લઇ રહ્યા હતા.
મીલીના તેની ફીગર ક્લિપ્સ ની અંદર એક ડ્રાય પેપર લઈને ચેમ્બર હાઉસ બાજુ આગળ વધી રહી છે એટલેે લાગે છે કે આ ડ્રાય પેપર સેક્રેટરી સ્પેશિયલ પેપર છે.
મીલીના ડોરથી મહેેસ એક જ ફૂટ દૂર હોય છે અને તેેેેેેે ડોર લૉક બાજુ એનો હાથ ઊંચો કરે છે. અને ડોર લૉક નુંં હેન્ડલ ઓટોમેટિકલી ડાઉન થાય છે.
એકસીડન્ટ ના થાય એટલે મીલીના એ તેના પગ ને બ્રેક મારી અને ડોર પણ તેવી જ રીતે ઓટોમેટિકલી ખુલી ગયો.
અંદરથી ફારીયા બહાર નીકળે છે અને મીલીના ને જોઈને સહેજે અવાક થઈ જાય છે.પરંતુ બીજી જ સેકન્ડે આ ફારીયા ને મનમાં વિચાર આવે છે કે મીલીના કોઈ પ્રેસિડેન્ટ ની પત્ની થોડી છે?
આવા વિચારના નિર્મમ હાવ ભાવ ફારીયા ના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે મીલીના એ excuse me કહ્યું અને અંદર પ્રવેશી ગઈ.
પ્રેસિડન્ટ ના ચહેરા પર સિલ્વર સ્ક્રીન પર ધ્યાન નહીં આપવાનો અફસોસ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. મીલીના એ જોયું તો બેડરૂમ નો door open હતો અને મીલીના એ પ્રેસિડેન્ટની સામે જોવાને બદલે બીજું જોઈને ઉભી રહી.
ક્રાઈસ્ટ તેમનીટ્રાઉઝર ઝીપ ને પાછળ ફરીને ઉપર-નીચે કરતા એવો દેખાડવાનો પ્રયત્ન કર્યો કે મારી ઝીપ ખરાબ થઈ ગઈ છે.
મીલીના એ ફિંગર ક્લીપ વાળો પેપર ઉંચો કર્યો અને કહ્યું કામ પતી ગયું હોય તો આમાં તમારી સાઇન કરી દેજો.
મિસ્ટર christ અકળાયા અને તેમણે પોતાનું ઢાક પિછાણું કરતાં થોડા કડક શબ્દોમાં મીલીના ને કહ્યું તું કહેવા શું માગે છે કે કામ પતી જાય પછી?
મીલીના એ પેપર ટેબલ પર મુક્યો અને કહ્યું બાય.
પ્રેસિડેન્ટે મીલીના બાજુમાં આંગળી કરી અને કહ્યું વેઇટ અ મિનિટ તુ ચાહે છે શું?
તો શું એમ કહેવા માગે છે કે હું અહીં રંગરલીયા મનાવું છું અને પબ્લિકે મને અહીં રંગ રલીયા કરવા બેસાડ્યો છે?
મીલીના એ એની લિમિટ ક્રોસ કરી અને એક વાત બોલી કે પબ્લિક બધે જ સરખી હોય છે બીલ ભોલી ભાલી.
પ્રેસિડેન્ટે કહ્યું તું તારી લિમિટ બહાર જઈને બોલી રહી છે મીલીના.
મીલીના એ કહ્યું તમે જે કરી રહ્યા છો તે પણ inside બોડર વર્ક પણ નથી જ.
પ્રેસિડેન્ટ જરા વધારે ઉગ્ર બન્યા અને પૂછ્યું શું કહે છે તું! તને ખબર છે કે હું કોણ છું? હું યુનાઇટેડ સ્ટેટ્સ ચલાવું છું.