Jivn mrutyu in Gujarati Philosophy by Chaula Kuruwa books and stories PDF | જીવન મૃત્યુ.....

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

જીવન મૃત્યુ.....

સૂક્ષ્મ જગત સાથે મારે પુરાણો નાતો છે.બધાનો હોય જ ...ઘણાને હશે જ...

લગભગ 1975 થી બહુ જ અનુભવો થવા માંડ્યા .....રડવાનું લગભગ ભૂલી જવાયું...કદાચ પહેલેથી જ આ નથી


..ડરી પણ જવાય એવા પણ ખૂબ થાય છે..


...પછી તો ઘણાં યાદ પણ નથી રહેતા.


...અને હવે તો મારા માટે જાણે શુક્ષ્મ અને સ્થૂળ જગત સાથેજ ચાલે છે.


...છેલ્લા અનુભવો મારા સ્વજનોના અવસાન સમયે થયા જે બહુ ભયાનક અને ખતરનાક સત્ય કેવાસ્તવિક્તા જેવl છે.....

મૃત્યુ ની ભયાનકતા અને વાસ્તવિકતા... તો જીવન મરણની સચ્ચાઈ....


આના પર લખવાનું શરૂ કર્યું છે. જુઓ આ પુસ્તક બહાર પાડી શકું છું કે કેમ...


કે પછી સ્થુળ શરીર છોડ્યા પછી શુક્ષ્મ રૂપે બીજા ની પાસે લખવું પડશે?


એટલું તો હોવું જ જોઈએ કે અlપણે શુક્ષ્મ રૂપે પણ કામ કરીએ ...અને સ્થૂળના સીધા સમ્પર્ક રહી શકીએ...એટલેકે જીવંત રીતે જેમ સમર્પક જાળવી શકે તેમ ....

2


ગીતામાં લખ્યું છે કે આપણા ત્રણ શરીર છે .....સ્થૂળ દેહ ,શુક્ષ્મ દેહ અને કારણ શરીર..


....Death લખનાર સદગુરુ એ પણ આ જ વાત તેમની સ્ટાઇલમાં સમજાવી છે .


તો પછી ભૂત પ્રેત ચુડેલ ની વાતો ,સિરિયલો , પિક્ચરો કેમ બન્યા અને કેમ ચાલે છે ...


આપણને કોઈ મહાન વ્યક્તિ કે દેવી કે ઋષિ પુરુષનો આત્મા મળે કે દેખlય તો ડરતાં નથી. પણ ખૂબ આનન્દ માં આવીએ .

તો આપણા જ સગા કે સ્વજનોનો મેળાપ મૃત્યુ પછી થાય તો કેમ ડરી જઈએ છીએ? કેમ કોઈને કહી શકતા નથી કે કહેવા માંગતા જ નથી...?


અને સૂફીયાણી વાતો કરીએ કે ભાઈ સ્વર્ગે ગયા ...મોક્ષે ગયા.....પેલી દુનિયા માં ગયા....


.મૃત્યુ પછી ..જીવ આત્મા શુક્ષમ દેહમાં આ જગતમાં જ રહે છે....


આપણી આસપાસ જ રહે તે વાત સ્વીકારવા કેમ તૈયાર નથી....


હું અહીજ રહીશ અને હું અહી જ છું....


આ રીતે સ્વીકારતા કેમ ડરીએ છીએ....


ઘણી બધી વાસ્તવિકતા અને સચ્ચાઈ અનુભવવા છતાં આંખ આડા કાન કરવાનો શો અર્થ ....


તમે તમારા જ ઘરમાં સ્થૂળ શરીર છોડ્યા પછી હશો કે અવર જ્વર કરશો....એ યાદ રાખશો....


એટલે ખોટા ભ્રમમાં ન. રહેશો... તારા પાસે જશું કે સ્વર્ગ માં જશો એ ભ્રમમાંથી બહાર આવીએ...


હl ...એ વધુ સુષુપ્તવસ્થા છે....એટલે ખ્યાલ નથી આવતો....

3

આપણે એવા ભ્રમમાં રહીએ છીએ કે ....

આપણે મરી જઈશું પછી બસ મજા જ મજા ....

આ કોઈ આપણી સાથે નહિ હોય .....જેઓ અત્યારે છે ..

.કોઈ ખિટપીટ નહિ....... કે બીજી કોઈ બબાલ જ નહીં ....

બસ આરામ ......અને ભગવાન આપણી સાથેજ હશે....

કોઈ માથાકૂટ નહિ ....

આપણે તો બસ અlસમાનમાં જતા રહીશું ...

તારા થઈ જઈશું.....વગેરે વગેરે....

બીજા શા ખ્યાલો છે તમારા મનમાં ?
મૃત્યુ પછીની જિંદગી માટે.....લખો.....

આ શરીર નું મૃત્યુ થાય એટલે સ્થૂળ શરીર છૂટું પડે છે ....

અને શુક્ષ્મ શરીર સાથે આપણે આગળની સફર કરવાની હોય છે.

આપણી આસપાસ આજ બધા હોય છે ..જેઓ અત્યારે છે. થોડા બીજા અન્ય. પણ હશે.

આપણે અહીજ ફરવાનું હોય છે .... આપણા જ ઘરમાં રહેવlનું હોય છે. કે જ્યાં વરસો થી સ્થૂળ શરીર સાથે રહેતા હતા...

આસમાનમાં નથી જવાનું કે કોઈ ઈશ્વર કે એનો દુત આપણી સાથે નથી કે મળવાનો પણ નથી.

ગીતા પણ કહે છે કે આપણને ત્રણ શરીર છે સ્થૂળ ,શુક્ષ્મ અને કારણ શરીર.....

દુનિયામાં આપણl નામ અને સ્થૂળ શરીર સાથે આપણે જીવીએ છીએ..

મૃત્યુ પછી શુક્ષ્મ શરીર અને એ જ નામ સાથે.....

.પુનજન્મ થાય પછી જ નામ બદલાય છે જયારે નવું શરીર મળે છે.

પુનજન્મમાં choice જરૂર મળે છે .

જો હા પlડીએ પછીજ થાય છે.

બીજાની મદદ મળે તો જલ્દી પણ થાય.

જો આપણે પણ સ્વીકારીએ તો ...

શુક્ષ્મ શરીર અને કારણ શરીર સ્થૂળ શરીર સાથે જ જોડાયેલા હોય છે .

સ્થૂળ શરીર મરતા જ બને છુટા પડે છે..

4

જીવન સાથે મૃત્યુ ને પણ લાવે જ છે...

મૃત્યુ એ શું છે? શરીરનો નાશ એ જ મૃત્યુ ....

તમે તો જીવંત રહેવાના છો...


અદ્રશ્ય રીતે અને શુક્ષ્મ શરીર સાથે...આસપાસ જ .....

.જ્યાં જીવતા હતા શરીર સાથે અને જે લોકો આસપાસ હતા


કદાચ તેમની આસપાસ અને ત્યાજ આત્મl સમય વિતાવે છે.... જો કે બી જે પણ હરે ફરે છે.... જ્યાં સાથ મળે


અથવા જવાની ઈચ્છા હોય ત્યાં..... ગરુડ પુરણ કે બીજા પૂરlણો માં જે વાતો છે મૃત્યુ પછીની તે હાલે ઘણી પરિવર્તિત થઇ છે...


સમય પરિવર્તિત થતા ઘણું બદલાય છે આ દુનિયામાં તેમ અદ્રશ્ય દુનિયાની ગતિવિધિ પણ બદલાય છે....


આપણને લેવા યમદૂત નહિ પણ આપણl મૃત્યુ પામેલા સ્વજનો સંબંધીઓ આવે છે....

કદાચ યમરાજ હવે નિવૃત્તિ લીધી છે અને સ્વર્ગમાં આરામ ફરમાવે છે અથવા નવો જન્મ લીધો હશે.


અને મૃત્યુ પછીના જીવનમાં સેટ થવા મદદ કરે છે આત્માને... અને સુક્ષ્મ શરીર સાથેના આત્માને..

વરસોના વરસો આત્મl તેના સુક્ષ્મ શરીર સાથે રહે છે, જેની કોઈ સીમા નથી.

પછી ઈચ્છે ત્યારે નવો જન્મ ધારણ કરે છે ,એટલેકે નવું શરીર મેળવે છે...


છેક ૧૯૬૮મl દેહ છોડી દીધો હતો એવા એક મહાત્મા જે ઘણા શક્તિશાળી આત્મl છે,

તે આજે પણ આત્મl તરીકે અનુભૂતિ ઘણાને આપે છે.


તેના શિષ્યો તેને અવ્યક્ત બાબા પણ કહે છે..

જીવન મરણ ના આ ચક ને સ્વીકારી લેવું વિશેષ યોગ્ય છે,

એમાંથી છુટવાની પણ આખર શી જરૂર છે?


આમlજ આનંદ લોં... મોક્ષ કે સ્વર્ગ બધુજ આ ધરતી પર છે..

આત્મl લાંબા સમય સુધી શરીર છોડ્યા પછી તેના સુક્ષ્મ શરીર સાથે અહીજ રહે છે...

તેના ઘરમા કે પ્રિય સ્થાનોએ અને સ્વજનો આસપાસ કે ઈચ્છિત વ્યક્તિઓ સાથે....

દુનિયાના ઘણl દેશો સ્વર્ગ અને મોક્ષ જેવા સુંદર છે.


અlપણે પણ આપણl દેશને મહેનતથી જ એવો કરી શકીએ...

ખાલી પ્રવચનો અને સ્વપ્નોથી નહિ.... ...

કે નેગેટીવ પ્રવૃતિઓથી તો નહિજ ....

કહેવાનો અર્થ એ જ કે મોક્ષ કહો કે સ્વર્ગ કહો કે પછી નર્ક બધું જ અહીં આ જ દુનિયામાં છે .આપણી પૃથ્વી પર છે. આપણા જીવનમાં પણ છે. બસ તમે જીવી જાણો એ જ મહત્વનું છે.

એટલે જ કહે છે કે સેવા કરો. પરમાર્થ માં જ આનન્દ છે.. વર્તમાનમાં જ રહો . બધું ક્ષણિક છે. આજ માં જ જીવો .કાલના બહુ સ્વપ્નl ન જોશો.

માયા અને મોહથી મુક્ત થશો. શરીર નાશવત છે .એનો કોઈ ભરોસો નથી. આ કોરોના કાળમાં આ બધી ભયાનક વાસ્તવિકતા આપણે અનુભવી રહ્યા છીએ..

છતાં મોટાભાગના એમાંથી મુક્ત થઈ શકતા નથી . ફરી ફરી આ જીવનમાં આવવું વિશેષ પસંદ કરે છે.

ઘણાં ના મતે આમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ. અને અનંત મુક્તિ એ જ એક સાચો માર્ગ છે. એટલે કે જન્મ મરણના ફેરા ન જોઈએ.પરમશક્તિ મl ,અનંત માં વિલીન થવા નો ધ્યેય રાખવો જોઈએ.

પરમધlમમાં જ મુક્તિ પામીએ.જોકે આ બધા ના મતે આ શક્ય નથી. કર્મ થિયરી આ માટે જ છે. કર્મ બન્ધન માંથી મુક્તિ ન મળે ત્યાં સુધી શરીર , શુક્ષ્મ શરીર પુનજન્મ વગેરે માંથી આપણે પસlર થવું જ રહ્યું.