Unfinished Love - 2 - The Last Part in Gujarati Love Stories by Red Eagle books and stories PDF | અધૂરો પ્રેમ - 2 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

અધૂરો પ્રેમ - 2 - છેલ્લો ભાગ


અધૂરો પ્રેમ ભાગ - 2



મિત્રો આ સ્ટોરી ને વાંચતા પહેલા આગળ નો ભાગ વાંચજો.








મિત્રો મેં હિંમત કરીને ને એની સાથે વાત કરવાની ટ્રાય કરી
મેં એને એનું નામ પૂછ્યું......
તે કઈ પણ બોલી નહીં અને અમે સાથે સાથે ઘર સુધી ચાલતા રહ્યા અમારા બન્ને વચ્ચે બીજી કઈ વાત ના થઈ જતાં જતાં એ ને એનું નામે ધીરેથી કહ્યું સ્નેહા....
મને એનું નામ ખબર હોવા છતાં પણ આટલી નજીક થી પહેલી વાર એનો અવાજ સાંભળ્યો અને આ સમયે મને એટલી જ ખુશી થઈ જેટલી મને ઓછા ટકા એ પણ સારી સ્કૂલ માં એડમિશન મળ્યું ત્યારે થઈ હતી...
તે દિવસે આખી રાત એના જ વિચારો અવ્યા... અને આખી રાત ઊંઘ ના આવી હું માત્ર સવાર પડે અને શાળા એ જઈને એને જોવાનો વિચાર કરવા લાગ્યો આ સમયે મિનિટો પણ કલાકો લાગતી હતી...
બીજે દિવસે મેં એની સાથે વાત કરવાને બહાને પૂછ્યું તારું ઇંગ્લિશ નું કામ પૂરું થઈ ગ્યું છે???
એને માત્ર હા નો ઇશારો કર્યો. મને પણ વધારે સુ વાત કરવી એ ખબર ના પડી એટલે મેં એની ઇંગ્લિશ ની બૂક લઈ લીધી એ કાંઈ બોલ્યા વગર મને બૂક અપિંને ચાલતી થઈ...

આમ અને આમ દિવસો વીતતાં ગયા અને અમારી થોડી ઘણી વાત થતી રહેતી...
હવે અમારી શાળા ના વિદાય સમારંભ ના માત્ર 15 દિવસ બાકી હતા અને અમારી શાળા મા 11th અને 12th ના માત્ર આર્ટ્સ જ ભણાવવામાં અવતું હતું.. એટલે મને ડર હતો કે એ 10th પછી બીજી કોઈ શાળા મા ના જતી રહે....

હવે સમય આવી ગયો હતો એને દિલ ની વાત કહેવાનો પણ મને કહેંતા ડર લાગતો હતો કેમ કે એને જો મને ના પાડી તો મારી થોડી ઘણી વાતો થતી હતી એ પણ બંધ થઈ જશે..
આવી રીતના મહીનો પણ પૂરો થવા અવવાનો હતો...
મેં નિર્ણય કેર્યો કે જે થાય તે વિદાય સમારંભ ના દિવસે એને મારા દિલની વાત કહી દેવી...
પણ એ વિદાય ના પહેલા 3 4 દિવસ સુધી શાળા એ ના આવી.
ત્યારે મને દુખ થયું કે કાશ મેં એને પહેલાં કહી દીધું હોત..
પણ આખરે વિદાય ના દિવસે એ આવી..
મેં એને બકડા પર બેસેલી જોઈ. મે હિંમત કરીને એની નજીક જઈ ને આખો બંધ કરી ને 'i love you' કહ્યું અને મેં ડરતા ડરતા આખો ખોલી ત્યારે એ મારી પાસે ન હતી . એ દુર ચાલી ગઈ. મને અફસોસ થયો હવે મેં નિર્ણય કર્યો કે એને કઈ વાત કરવી નહીં..

પછી થોડા સમયમાં અમારો વિદાય સમારંભ શરુ થયો અને લગભગ 3 કલાક ચાલ્યો. પણ મારુ જરા પણ ધ્યાન સમારંભ માં નાં હતું....
સમારંભ પુરો થયા પછી અમારું જમવાનો પ્રોગ્રામ હતો હોલ મા. હું ડરતા ડરતા હોલ માં ગયો. ત્યાં થોડી વાર મા એક છોકરી એ આવી ને ક્હ્યું કે 'સ્નેહા તને બોલાવે છે' .. મારા એ સમજે ધબકારા ખૂબ વધી ગ્યાં હતાં હું ડરતા જઈને એની પાસે ગ્યો અને એની બાજુમાં જઈને ઊભો રહ્યો.
ત્યારે એણે મને ધીરેથી 'i love you to' કહ્યું
હું ખુસી નો પાર ન રહ્યો થોડી વાર માટે એવું લાગ્યું કે આ આખી દુનિયાનો હું રાજા છું. એને મને શાળા માંથી બાર નીકળ્યા પછી એની સાથે આવવા કહ્યું.... હું વધારે હર્ખાયો.
જમવાનો પ્રોગ્રામ પત્યા પછી અમે મળ્યા એક બીજાના નંબર શેર કર્યાં પછી અખા રસ્તામાં અમે કઈ બોલ્યા નહીં છૂટા પડતાં મેં એને બોર્ડે exam માટે "બેસ્ટ ઓફ લક કહ્યું"..એને પણ "સેમ ટુ યૂ" કહ્યું.
પછી અમારી બોર્ડે exam પુરી થઇ અને અમારા બન્ને ના સારા માર્કસ અવ્યા અને અમે બંને એ science સ્ટ્રીમ માં એડમિશન લેવાનો નિર્ણય કર્યો...
આ રીતે અમારું 11 અને 12th પૂરું થયું
અમે કૉલેજ માં એડમિશન પણ સાથે લીધું કૉલેજ થોડી દુર હોવાથી એ બસ માં જતી અને હું બાઇક પર...
ધીરે ધીરે 1 વર્ષ પણ પૂરું થઈ ગ્યું..
પણ અમારી ખુશી લાંબા સમય સુધી ના રહી
સુ ખબર કુદરત ને ક્યાં ખોટ પડી...
એક દિવસ મેં ઘરે કામ હોવાથી રાજા પાડી...
તે દિવસે અમારા કૉલેજ છૂટવાના સમયે મેં એને કોલ કર્યો એને કહ્યું હું ઘરે જઈને વાત કરું ત્યાંજ અચાનક અવાજ અવતો બંધ થઈ અને ફોન પણ મેં એને પાછો કોલ કર્યો પણ ના લાગ્યો સાંજે પણ મેં ઘણી વાર ફોન ટ્રાય કર્યો અને મેસેજ પણ કર્યો પણ કોઈ જવાબ ના આવ્યો મેં જેમ તેમ કરીને રાત પસાર કરી..
અને બીજા દિવસે કોલેજમાં ગ્યો ત્યારે મને એ નાં દેખાતા મારા બધા દોસ્તો ને પૂછ્યું પણ કોઈ કઈ બોલ્યું નહીં.. આખરે મેં એની એક ફ્રેન્ડ ને પૂછ્યું તો એને રડતા રડતા કહ્યું કે કાલે કૉલેજ છૂટયા પછી એ ફોન પર વાત કરતા કરતા રસ્તો પસાર કરતી હતી.. અને એક ટ્રકે તેને ટક્કર મારી અને એ ત્યાંજ..............!!!!!!!!
એ અંગાળ કઈ બોલી નહીં..
હું સમજી ગ્યો.. એ દિવસ મારી જિંદગી નો સૌથી ખરાબ દિવસ હતો મને એવું લાગ્યું કે મારું બધું જ એકજ સમયએ લૂંટાઈ ગયું.... મને મારા પર ખૂબ અફસોસ થયો કે મારા લીધે એની જિંદગી લૂંટાઈ ગઈ મેં જો એને કૉલેજ છૂટવાના ટાઇમ પર કોલ ના કર્યો હોત તો કાશ એ મારી સાથે હોત... મને પણ એની સાથેજ આ જિંદગી છોડી દેવાનો વિચાર અવ્યો.... પણ એના જવાના લીધે હું મારા મા બાપ ની જીંદગી માં અંધારું કરું એવું ના થાય. અને જો હું એવું કરું તો મને એ ક્યારે માફ નહીં કરે અને ભગવાન પણ...
ધીરે ધીરે સમય વીતતો ગ્યો કૉલેજ પુરી થઇ સારી નોકરી મળી ગઈ અને મારા લગ્ન પણ થઈ ગ્યાં.. પણ એની સાથે કરેલા વાયદા અને જોયેલા સપના ક્યારે પણ પૂરા ના કરી શક્યો....
આજે પણ એ દિવસ યાદ આવે છે અને આંખો ભીંજાય જાય છે....
ભગવાન કોઈને આવો દુખદ અંત ના આપે...
સમાપ્ત......
_____*_____*_____*_____
મિત્રો કેવી લાગી સ્ટોરી જરૂર થી coment માં તમારું અભિપ્રાય અપજો. ધનયવાદ🙏🙏🙏

નામ. - ચિરાગ સોલંકી [♚𝓡𝓮𝓭 𝓮𝓪𝓰𝓵𝓮♚]

કોઈ પણ સવાલ હોય તો પૂછવા વિનંતી...
Watshapp no - 7226838212