The conspiracy he was innocent may be.(coniuratio) - 72 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 72

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 72

અને જો આ વાત મીલીના તથા conspiracy મેમ્બર સુધી પહોંચી જાય તો એ લોકો ડેનિમ અને રૉકર ની વિરુદ્ધ કાર્યવાહી કરાવવામાં કોઇ જ કસર ના છોડે. એટલા ખાતર પણ ડેનિમ નું ચૂપ રહેવું અનિવાર્ય હતું્
થોડા દિવસ પછી એક વ્યક્તિ કોમ્પ્યુટર ની ચાર પાંચ ડિસ્ક લઈ નેેે સીધો જડેનિમ ની ચેમ્બરમાં પ્રવેશી જાય છે અને લગભગ પોણો કલાક પછી બહાર નીકળે છે.
એ વ્યક્તિના ગયા પછી ડેેનિમ ની ચેર પાછળની બાજુ ખસવાનો અવાજ આવે છે. અને ડેનિમ બંન્ને આંગળીઓ પર પેન્સિલ સેટ કરીનેેેેેે હોઠ પર ઘસતા ઘસતા કશુક વિચારી રહ્યા છે.
એની ઊંડા વિચારમાં છે અને અફકોર્સ કોઈક કેલ્ક્યુલેશન માં પણ. બહુ જ ઊંડા અને સટીક ચિંતન પછી ફરીથી ડેનિમની ચેર માં થી અવાજ આવે છે. અને તેઓ પેન્સિલ વડે ટેબલ પર પડેલા પેપર ઉપર અનાયાસે જ એક ફિગર લખી નાખે છે.'20 percent'.
ડેનિમ રૉકર ને યાદ કરીને ફરીથી હસી પડ્યા અને બોલ્યા આઈ થીક તારી એક એક બુલેટ્સ સેન્સ ટાર્ગેટ પર જ લાગી છે .આઈ એમ શ્યોર.
એ પછી ડેનિમે ક્યારે રૉકર નો સંપર્ક ના કર્યો. અને રૉકરે પણ ક્યારેય ડેનિમ નો સંપર્ક ન કર્યો. છતાં પણ ડેનિમ ને ખાતરી હતી કે રૉકર is on સ્ટીલ.
મીલીના અને conspiracy મેમ્બર ડેનિમ ની આ પેરા conspiracy થી તદ્દન અજાણ જ હતા અને રૉકરે પણ એટલી wisely વ્હાઇટ હાઉસમાં જાતીવાદ ફેલાવ્યો હતો કે ઘણા બધા લોકો લેવેન્સકિ ની વિરુદ્ધમાં ઉભા થઇ જ ગયા હતા. રૉકરે નિષ્પક્ષ સાક્ષીમાં ના પર્સન્ટેજીસ પણ ઘણી હદ સુધી ઘટાડી દીધા હતા.
એવું કહેવામાં પણ કોઈ જ અતિશયોક્તિ ન હતી કે બ્લાસ્ટ વખતે મીલીના ની પાસે એક માત્ર યુએસ constitution જે ઉભુ હશે અને તેમાં પણ ચુકાદો તો વીટનેસો ના આધારે જ થવાનો.
ડેનિમ ને મીલીના ના પ્લાનિંગ જાણવામાં પણ હવે બહુ જ ઇન્ટરેસ્ટ પડવા લાગયો છે કારણ કે મીલીના ના પ્લાનિંગ ને જાણ્યા વિના બ્લાસ્ટ ટાઈમ નું અલાર્મ સેટ કરી શકાય તેમ જ નથી.
ડેનિમે બે ક્રિયાઓને અત્યંત ગતિમાન કરી દીધી એક તો મીલીના ના ડેલી રિપોર્ટ મેળવવાના અને બીજુ, તેમની પાસે જ્યારે સમય હોય ત્યારે મીલીના ની મુન પોઝીશન ઑબ્ઝર્વ કરવી.
સ્ત્રી ચાહે ગમે તેટલી objectificated થયેલી હોય અને જો સેકસ a objectification લો ભાગ હોય તો તે સ્ત્રી ની ઈચ્છા અને દિવસ રાત્રી તથા ઘડી પળ જ સર્વોપરી રહેતા હોય છે. સ્ત્રી ના સેક્સ માટેની કોઈ પણ ડેટ પ્લાન કરવી તે મૂર્ખામી કહેવાય અને ક્યારેક ખતરનાક પણ. એટલે આ નિર્ણય માટે સ્ત્રિ જ સર્વોપરી રહે તે જ યોગ્ય કહેવાય.
મીલીના ની પર્સનાલિટી અનુસાર ડેનિમ એ વાતને ભલીભાતી જાણતા હતા કે સેક્સની બાબતમાં મીલીના કોઈ પણ પર્ટિક્યુલર ડેટ જેવા દબાણ મા તો ના જ આવે.શી is and શી will be નેચરલ about સેક્સ.
અને એટલે જ ડેનિમ ને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ત્યારે તેઓ મીલીના ની મુન પોઝિશનને ચેક કરવાનું ક્યારેય નહોતા ચુકતા.



ડેનિમ તેમની ચેરમાં બહુ જ સાવધાનીપૂર્વક રીતે આવીને બેઠા છે અને ઉપર નજર કરીને વિચારી રહ્યા છે કે human વિટનેસ તો ઠીક પરંતુ, આ કોન્સ્પીરસી એ કોઈક તો ફિઝીકલ એવિડન્સ પ્લાન કર્યા જ હશે કે જેના પરથી પ્રેસિડેન્ટ ના outrage પ્રુવ થાય. અને જો પ્લાન કર્યા જ છે તો કયા?
થોડીવાર પછી ડેનિમ એની એ જ સ્થિતિમાં બે શબ્દોનું ઉચ્ચારણ કરે છે સિમેનલ સ્ટેન્સ એન્ડ ડ્રોપ્સ . આટલું બોલીને ડેનિમ ચેર માંથી આગળ આવે છે અને બોલે છે ઓહ માય ગોડ.