The conspiracy he was innocent may be (coniuratio) - 69 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 69

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 69

જેવી રીતે ઓવર conspiracy મીલીના સ્વયમને પ્રશ્ન કરવાની છે કે હું ઇસ વિલિયમ christ તેવી જ રીતે સંભવ છે કે ઓવર conspiracy મિસ્ટર christ પણ દોડીને તેમની પત્ની હેલીના ને વળગી પડવાના છે કારણ કે વિયોગની આ અનુભુતિ પણ આફ્ટર ઓલ સર્ટન ડેસ્ટીનીconspiracy ની જ દેન છે.

conspiracy મેમ્બર ના હેઝિટેટીગ stroke થી માનસિક રીતે પ્રેસિડેન્ટ થી વિરુદ્ધમાં થઈ ગયેલો એક ભાવિ neutral વીટનેસ મીલીનાને સહાનુભૂતિ થી જોઈ રહ્યો છે.અને મીલીના ની પણ અચાનક જ તેમના પર દૃષ્ટિ પડી.અને તે તેની કામયાબી ના લુચ્ચા હાસ્ય માંથી
બહાર આવીને તેમની સહાનુભૂતિ ને ઝિલી લીધી.
એ neutral વિટનેસ ને ક્રોસ કરી લીધા પછી મીલીના ફરી પાછી તેના બીજા પ્રકારના લુચ્ચા હાસ્યમાં આવી ગઈ.અને તેના આ નવા લુચ્ચા હાસ્ય્ય્ય પરથી સ્પષ્ટ લાગતું હતુંં કે તે પેલા neutral વિટનેસ ને બેવકૂફ સમજી રહી છે. જોકે એ વાત પણ સત્ય તો છે જ કે ઓવર conspiracy જ્યારે સચ્ચાઇ બહાર આવશે ત્યારે આ નિષ્પક્ષ સાક્ષીઓના પણ પગ નીચેથી ધરતી સરકી જશે અને તેઓ પણ વધારે નહીં તો એક આદ ડિગ્રી જેટલી પશ્ચાતાપની અગ્નિમાં બળવાના ખરા જ.
થોડીવાર પહેલા મીલીના પ્રેસિડેન્ટ ની સાથે તેમની અન્ય પ્રેમિકાઓ ને લઈને અપસેટ હોવાની એક્ટિંગ કરી રહી હતી .તેટલી જ બલ્કે કદાચ તેના કરતાં વધારે રુટીનલી તે તેમની ચેમ્બરમાં અત્યારે બેઠેલી દેખાય છે . જ્યારે ચેમ્બર હાઉસમાં પ્રેસિડેન્ટ હજુ પણ વિયોગાગની માં જ સળગી રહ્યા છે.
આ વિયોગાગની પરાકાષ્ઠા પ્રેસિડેન્ટ ની પાસે કેવા કર્મો કરાવવાની છે તે માત્ર બે જ વ્યક્તિઓ ભલીભાતી જાણતી હતી એક તો મીલીના પોતે અને બીજા ડેનિમ જેકસન.
પ્રારંભિક અવસ્થામાં ડેનિમ ને ડિફેન્સ પર નિશાન સધાયું છે તેવી શંકા હતી પરંતુ પાછળથી ડેનિમને પાકો અંદાજો આવી ગયો હતો કે આતો સેકસ સેન્ડલ દ્વારા જ વ્હાઇટ હાઉસની બદનામીની conspiracy છે.અને તે પછી ડેનિમ કોન્સપીરસી ને તેના ફૂલ સ્ટોપ લેવલ સુધી જાણી ગયા હતા.
મીલીના ના ટેબલ પર પડેલા લેન્ડલાઈન ફોનની રીંગ વાગે છે, મીલીના જાણે છે કે કોનો ફોન હોઈ શકે છે ,અને તેમ છતાં પણ બહુ જ બીઝી ટોન મા મીલીના કહે છે હલો, ફોન માંથી અવાજ આવે છે યા મી સ્પીકિંગ.
મીલીના એ તરત જ કહી દીધું યા હું અત્યારે બહુ જ બીઝી છું થોડી વાર પછી ફોન કરું છું.
પ્રેસિડેન્ટ કશું બોલવા જાય તે પહેલાં જ મીલીના એ ફોન મૂકી દીધો અને પછી ખરેખર જ તેના કામમાં ડૂબી ગઈ.
ડેનિમ ના બેડરૂમ માં આઉલ લાઈફ ચાલી રહી છે.અને લાગે છે કે છેલ્લા કેટલાય સમયથી નિંદ્રા દેવી (godess off slip)એ ડેનિમ નો સાથ છોડી જ દીધો છે.
ડેનિમ ના પત્ની સુવાની તૈયારી કરી રહ્યા છે અને ડેનિમ ને અગાધ વિચારમાં ડૂબેલા જોઇને તેમના પત્ની આજે અકળાઈ ઉઠે છે અને કહે છે જૅક તું મને એક સવાલનો જવાબ આપીશ?
ડેનિમે કહ્યું શું!

પત્ની બોલ્યા તને નથી લાગતું કે white house તો પરફેક્ટલી સેટ જ છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી તુ અપસેટ છે, આનું કારણ?

ડેનિમે કહ્યું જે લોકો નથી જાણતા અને નથી કરી શકતા તે લોકો ઑલવેસ સેટ જ દેખાતા હોય છે પરંતુ જે જાણીને પણ કશું જ નથી કરી શકતા તે લોકો જ અપસેટ દેખાતા હોય છે.
આમ તો ડેનિમ નિ પત્ની તેમની ડિવાઇન સેન્સ દ્વારા ઘણું બધું જાણતા જ હતા અને એટલે જ તેઓ ડેનિમ ને વધુ દુઃખી નહીં કરવાના આશયથી વાતને હસી મા ઉડાવી દીધી અને કહ્યું તારી વાતો જાણે હું તો આ ચાલી સુવા માટે.