The conspiracy he was innocent may be (coniuratio) - 67 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 67

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 67

પરંતુ કદાચ મીલીના પોતે પણ એક વાત નહોતી જાણતી કે જેને તે પોતાના ઇમોશન્સ એટલે કે christ પ્રત્યે નો પ્રેમ સમજે છે તે વાસ્તવમાં sartan ડેસ્ટીની conspiracy નો જ કમાલ છે. conspiracy ના પતી ગયા પછી સંભવ છે કે મીલીના સ્વયં ને જ પ્રશ્ન પૂછે તે હું ઇસ વિલિયમ christ.
બીજે દિવસે યલો સ્ટોન નેકલેસ પહેરેલી મીલીના five percent ડિસ્ટર્બડ હાાવભાવ સાથે લીફ્ટ પાસે પહોંચે છે. અને થોડીવાર પછી તેની ચેમ્બર બાજુ જતી દેખાઈ રહી છે.
મીલીના નુ વેરીી ગ અને ગ્રુમીગ almost oriental જ રહેતું હતું. મીલીના પોતે પણ પણ સ્માર્ટ વર્ક માં જ બીલીવ કરતીલકરતી હતી. અને ઓરિએન્ટલ વેરીગ અને grooming એ પણ સ્માર્ટ વર્ક નો જ એક ભાગ છે.
મીલીના ના ચેમ્બરમાં પ્રવેશ્યા પછી અહીં નીચે ફરીથી બે હાથ એકસાથે લિફ્ટ બટન ને પૂશ કરેેેેેેેેેે છે અને lift door open થયા પછી ડેનિમ પુરા આદર સાથે હાથનો ઇશારો કરીને ફારીયા ને કહે છે , આફ્ટર યુ.
ફારીયા એ હસીને લિફ્ટમાં ચઢતા ડેનિમ ને કહ્યું , i hope સર કે તમનેેેે હવે તો મારા પર કોઈ ગુસ્સો નહીં જ હોય.
ડેનિમે ફારીયા ની સામે જોયા વગર જ સુપર સિનીયર ના હાવ ભાવથી હસીને કહ્યું નો નો મીસ ફારીયા હું તમારી innocency થી પૂરે પૂરો માહિતગાર છું.
ફારિયાએ છાતી પર હાથ મૂક્યો અને શ્વાસ બહાર ફેકી ને કહ્યું થેંક ગોડ એન્ડ થેન્ક્યુ મીસ્ટર જૅક્સન .
બીજી જ સેકન્ડે નો ડોર ઓપન થયો.
ફારીયા તેની લટક મટક છતાં પણ થોડીક disciplined walk સાથે લિફ્ટ મા થી બહાર નીકળી પરંતુ થોડે દૂર જઈને તેણે સાંભળ્યું કે lift નો ડોર બંધ થઈ ગયો છે.
એટલે તે ફરી પાછી તેના ઓરીજીનલ સ્વાંગમાં આવી ગઈ.
મીલીના ડેનિમ ને એમનો સરદર્દ કમ અને પોતાની સમકક્ષ વધુ લાગવા લાગી છે.
જો બીજી બધી વાતોને બાજુમાં મૂકી દઈએ અને એક ખેલદીલ ઇન્ટેલિજન્સ ઓફિસર મિસ્ટર ડેનિમ જેકસનને જઈને કહીએ કે આની પાછળનું કારણ શું, તો ખેલદિલ ડેનિમ પણ એક જ જવાબ આપશે કે આ કોઈ certain ડેસ્ટીની conspiracy નો પાવર નથી ,બલકે મીલીના ની પોતાની જ પર્સનાલિટી છે.
જો આ જ પર્સનાલિટી તેણે વ્હાઇટ હાઉસની પોઝિટિવિટી માં યુઝ કરી હોત તો સંભવ છે કે કદાચ મીલીના અત્યારે ડેનિમ ની જગ્યાએ અથવા તેમના કરતાં પણ આગળ હોત પરંતુ અફસોસ મીલીના ના ભાગ્યમાં કશુંક બીજું જ લખ્યું હતું .જોકે એતો સંભવ જ નહોતું કે મીલીના કોઇપણ સંજોગોમાં ડેનિમ ને ઓવરટેક કરી શકે છતાં પણ એક ખેલદિલ તો આવો જ જવાબ આપતે.
કદાચ એક કારણ એ પણ હોઈ શકે મીલીના નું ઓરિએન્ટલ ગ્રૂમિંગ એન્ડ વેરીગ તેના strange અને હાર્ડ વર્ક ને ચાલીસ ટકા સુધી ડીડક્ટ કરી નાખતુ હતું અને એટલે પણ મીલીના આટલા ઓછા સમયમાં ડેનિમ ને પોતાની સમકક્ષ લાગવા લાગી હોય.
જો કમ સમયમાં મોટા સક્સેસ થવું હોય તો oriental વેરીગ એન્ડ grooming તો હોવા જ જોઈએ ,અન્યથા પરસેવાના રેલા ઉતરી જાય તો પણ આપણી પર્સનાલિટી કોઈના ધ્યાનમાં નથી આવતી.
રૉય વિલ્સન કે જેવો us ડીફેન્સ મિનીસ્ટર છે, તેઓ તેમની ચાલુ કારમાં પાછલી સીટ પર એકલા બેઠા છે અને તેઓ પણ કેટલાક અંશે ડેનિમ એન્ડ કંપનીના જ મેમ્બર છે. તેઓને અચાનક જ કશુંક યાદ આવે છે અને બાજુની સીટ પર પડેલો કંપાસ મોબાઇલ ઉઠાવીને એક મેસેજ મોકલે છે.
આ બાજુ ડેનિમ ના ટેબલ પર પડેલો તેમનો મોબાઈલ બે સેકન્ડ માટે વાઇબ્રેટ થાય છે અને ડેનિમ મેસેજ વાંચે છે. આઇ