અને એટલે જ ડેનિમે ગ્રેહામ ના ગયા પછી તેમના એક તીરંદાજ ને ફોન લગાવ્યો અને માત્ર બે જ મિનિટમાં તે ઓફિસર ડેનિમ ની સામે ઊભો થઈ ગયો .ડેનિમે સ્ટેનો લેંગ્વેજમાં તે ઓફિસરની સાથે વાત કરી અને તેના ચાર દિવસ પછી વ્હાઇટ હાઉસમાં જે થયું તેનું સાક્ષી લગભગ આખું white house હતું.
ચાર દિવસ પછી મીલીના અને ફારીયા બંનેેેેે લગભગ એકબીજાના ખુનની પ્યાસી બનીને લડતી જોવા મળી હતી.
મીલીના તો તોય પણ અન્ડર પ્રિન્સિપલ જ હતી . એટલે તેે તો માત્ર ડિફેન્સિવ દેખાતી હતી. પરંતુ ફારીયા તો બહારથી જંગલી બિલ્લી જ લાગતી હતી.
ડેેેેનિમ ના તીરંદાજે ફારીયા ના મગજ ઉપર બહુુુ જ સટીક વાર કર્યો હતો અને ફાર્યા તેનો આપો ગુમાવી બેસી હતી.અને મીલીના ના ખૂન ની પ્યાસી બની ગઈ હતી.
ડેનિમ ના કેલ્ક્યુલેશન પ્રમાણે મીલીના ની પાંચ ટકા જેટલી conspiracy ની મેન્ટલ એનર્જી હવે ફારીયા બાજુ distribute થશે અને conspiracy એટલી માઈલ્ડ પણ થશે જ.
ઇન્ટેલિજન્સો ના પેેપર વર્ક કરતા તેમના મેટલ વર્ક વધારે વિશ્વાસપાત્ર હોય છે.
અગિયારસો કિલોમીટર અને પાંચ ટકા ડિસ્ટ્રીબ્યુશન આ કોઈ પેપર ઉપર લખવા વાળી વાત નથી, પરંતુ છે તો સનાતન સત્ય જ ને!!
ડેેેેનિમે conspiracy ને ૩૦ ટકા ના લેવલ સુધી માઈલ્્ડ કરવાનું ટાર્ગેટ બાંધ્યું છે. અનેે તેમની પાસે પહોંચ્યા છે માત્ર અગિયાર સો કિલોમીટર.
જેમાંથીી હજુ એચિવ થયા છે માત્ર ફાઈવ percent જ.
ડેનિમ આવા નાના-મોટા બ્લાસ્ટ કરાવીનેે મીલીના ને ડિસ્ટર્બબ કરી નાખવા માગે છે. અને અફકોર્સસ વ્હાઇટ હાઉસની વિરુદ્ધ પણ.
બે દિવસ પછી ડેનિમે મીલીના અનેેે ફાર્યા બંને વારાફરતી પોતાનીી ચેમ્બરમાં બોલાવ્યા અને અલ્ટીમેટમ આપી દીધું કે ફરી વાર આવી અસભ્યતા અનેે અભદ્રતા અહીં નહીં ચાલે.
બારીયા ના ગયા પછી ડેનિમે પોતાની નાનકડી જીતની ખુશીમાં એક સેન્ટિમીટર જેટલું પણ સ્માઈલ આપવું જોઈતું હતું, પરંતુ ડેનિમ તો હજુ પણ ઝીરો એક્સપ્રેશન મા જ તેમની ચેરમાં બેઠા છે અને કોઈક નવા સેમી બ્લાસ્ટ ની ઊ કરી રહ્યા છે.
પાર્કિંગ ઝોન માં ડેનિમ અને મીલીના બંનેની કારનો એક સાથેધ સેલ લાગે છે.અને બંને કાર એક સાથે જ ફર્સટ્ડ પણ થાય છે. બસ ફર્ક માત્ર એટલો જ હતો કે મીલીના ની કાર એક્સિલરેટ થાય છેે અને ડેનિમ ની નહીં.
મીલીના ગયા પછી ડેનિમ પણ ત્યાંથી તેમના ઘરે જવા રવાના થાય છે.
આમ તો જોકે મીલીના ના મગજમાં પણ આખી conspiracy ફિલ્મ ડિરેક્ટર ની ફિલ્મની જેમ જ ઘુમીયા કરતી હતી પરંતુ ચાલુ કારે મીલીના five percent disturbance નો પણ અનુભવ કરી રહી છે. અને એવા જે ડિસ્ટર્બ એક્સપ્રેશન સાથે તેના ઘર નો ડોર ઓપન કરે છે.
જે લોકો એ ઈન્ટેલીજન્ટસો ને નજર અંદાજ કર્યા છે તે લોકો યા તો બદનામ થયા છે ત્યાં તો સત્તા ભ્રષ્ટ થયા છે.
મીલીના તેના ટીવીની સામે જોઈને ચાની ચૂસકી ઓ મારી રહી છે .મીલીના જાણે છે કે તેના પહેલા ફારીયા જ પ્રેસિડેન્ટ બધી વાત કરી દેશે તેમ છતાં પણ મીલીના બિન્દાસ્ત રીતે ચાની ચુસ્કીઓ મારી રહી છે. આની પાછળ પણ એક જ કારણ છે કે મીલીના જાણે છે કે પ્રેસિડેન્ટે મને હજુ પુરેપુરી રાખવાની બાકી છે. અને જ્યાં સુધી હું પૂરી ચખાઈ ના જવું ત્યાં સુધી પ્રેસિડેન્ટ મારી વિરુદ્ધમાં જાય તે શક્ય જ નથી.
મીના એક લાખ નથીગ પર્સનલ સિદ્ધાંત હેઠળ આવી જાય તો પણ એક સીધીસાદી સ્ત્રી હોવાના નાતે થોડીક તો ઈમોશનલ થઈ જ જવાની, અને તેના આ ઈમોશન્સ તેને ફાર્યા અને અન્ય સ્ત્રીઓથી જેલસી અને ઑપોસ માં પણ કરી શકે છે.