મીલીના એ ડેનિમ ની સામે જોઈને કહ્યું હું કઈ સમજી નહિ નહિતર જેકસન !હું મારી કેરિયર માટે આવી છું અને હું મારી જોબ કરી રહી છું.
ડેનિમે કહ્યું તમારી જોબ તમારી પર્સનલ ઓફિસમાં બેસીને પણ કરી શકો છો.
મીલીના કશું બોલવા જાય તેે પહેલાં જ ડેેેનિમે પ્રેસિડન્ટનીટ ની સામે જોઈ લે મીલીનાને કહ્યું will you please leave us for some while?
મીલીના હજુ ચેરમાં જ બેઠી છે અને પ્રેસીડેન્ટ ની સામે જોઈ રહી છે.
પ્રેસિડેન્ટે જોયુંં કે મિસ્ટર ડેનિમ પહેલે થી જ મીલીના પર ખાર ખાઈ રહયા છે. અને અત્યારે આ પરિસ્થિતિમાં ડેનિમ ને વધારે ગુસ્સે કરી શકે તેમ નથી.
એટલે ડેનિમ કશું બોલવા જાય તેે પહેલા જ પ્રેસિડેન્ટે છેે વચમાં બોલીને મીલીનાને કહ્યુંં છે મીસ લેવેનસ્કી, પ્લીઝ લેટર ઑન.
મીલીના ચેર માં થી ઉભી થઇ અને કશુક બોલવાનો વિચાર કરતી કરતી ધીમેથી ચાલવા લાગી.
મીલીના ડોર લોક પર હાથ મૂક્યો અને પાછળ વળી ને ડેનિમ ને કહ્યું મિસ્ટર જેકસન એ તો ઠીક છે કે મારી પોતાની અલગથી ઓફિસ છે. જોઈ ના હોત તો મને પ્રેસિડેન્ટટ ની ઈર્દ ગીર્દ ફરતા કોઈ ના રોકી શકે. because ધીસ ઇઝ માય બેેેેસીક ડ્યુટી.
ડેનિમ કશુંં બોલવા જાય તેેે પહેલા જ મીલીના ડોર ઓપન કરીને બહાર નીકળી ગયી.
આશરે અઢી કલાક પછી ડેનિમ ચેમ્બર હાઉસનીબહાર નીકળે છેે. અને વાઇટ હાઉસ ના હ્યુમન ટ્રાફિકને ઓબ્ઝર્વર કરતા કરતા તેમની ચેમ્બરમાં પહોંચે છે.
કારણકે મીલીના જે ચાલ ચાલી રહી હતી તેનો અંદાજો ડેનિમ બહુ પહેલેથી જ લગાવીને બેઠા હતા કે મીલીના ડિવાઇડ એન્ડ રૂલ ને પણ ફૉલો તો કરશે જ.
મીલીના ધારી ધારીને તેનું તીર નિશાના પર ના લગાવે તો પણ તે તો સ્વાભાવિક જ હતુંં કે એક વખત મિસ્ટર christ ના હાથમાં મીલીના આવ્યા પછી જતી રહે તો christ outrage લેવલ સુધી પણ મીલીના ને પાછી મેળવવાનો પ્રયત્ન તો કરવાના જ.અને આવા પ્રત્યક્ષ અત્યાચાર ના સાક્ષી બનેલા પેલા નિષ્પક્ષો પણ પ્રેસિડેન્ટ ની વિરુદ્ધમાં જવાના જ . આપણ ષડયંત્ર ની રચના નુ બહુ જ સ્વાભાવિક સત્ય હતું. જેમાં ધારી ધારી ને તીર નિશાના પર લગાવવાની કોઈ આવશ્યકતા જ નહોતી.
ડેનિમ ની દ્રષ્ટિએ conspiracy ક્યાર ની એ સ્ટાર્ટ થઈ ચૂકી છે જ્યારે મીલીનાની દ્રષ્ટિ એ હજુ conspiracy સ્ટાર્ટ થઈ જ નથી.
મીલીના ની દષ્ટિએ conspiracy ત્યારે સ્ટાર્ટ થશે જ્યારે મીલીના ઉપર પ્રેસિડેન્ટ mental harassment પાસ કરશે.
ફારીયા જાણતી હતી કે મારે કોઈ રોલ્સ રોયસ કે લોંગ લિમોઝીન માં બેસીને મિસ્ટર christ ના ઘરે તેમની દુલ્હન બનીને જવાનું નથી .એને તો બસ તેની કેરિયર નો ગ્રાફ થોડોક ઊંચો જાય અને થોડી મોજ-મસ્તી કરવા મળી જાય એટલે બસ, અને એટલે જ ફારીયા ના વાઈટ હાઉસ ની તેની બીજી બધી જ સૌતનો સાથે વોર્મ એન્ડ ગુડ રિલેશન જ હતા. અને અફકોર્સ મીલીના સાથે પણ.
પરંતુ ફારીયા ને એ નહોતી ખબર કે મીલીના એના માટે કયો પ્લાન ડ્રો કરીને બેઠી છે. આમ તો ફારીયા અને મીલીના વચ્ચે બહુ સારું એટેચમેન્ટ નહોતું. અને એ બંને વચ્ચે મોટું distance પણ નહોતું. પરંતુ જેટલું પણ distance એ બંને વચ્ચે હતું તે એક્ચ્યુલી મીલીનાએ જ મેન્ટેઇન કરીને રાખ્યું હતું. કદાચ મીલીનાએ ફારીયા ના માથે પહેલેથી જ આંગળી મૂકીને રાખી હોય.
ફારીયા વ્હાઇટ હાઉસ માં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ માં સિનિયર ક્લાર્ક ની પોસ્ટ પર છે. છતાં પણ ફારીયા ની લાઈફ સ્ટાઇલ અને વ્હાઇટ હાઉસમાં તેના છ દબદબા પરથી એવું નહોતું લાગતું કે ફારીયા સિનિયર ક્લાર્ક છે.