The conspiracy he was innocent may be.(coniuratio) - 63 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 63

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 63

અને ત્રીજી બાજુ inside white house conspiracy મેમ્બર ન્યુટ્રલ વિટનેસીસને વધારે ને વધારે ભડકાવી રહયા છે.
આ બધાની વચ્ચે જો કોઈ સંતુલન રાખી ને માથે એક હજાર કિલોની બરફની પાટ મૂકીનેેે કામ કરતુ હોય તો તેે એકમાત્ર ડેનિમ જેકસન જ હતા. જોકે એક સુપર ઇન્ટેલિજન્સ તરીકે આ તેમનો સ્વભાવ તો નહોતો જ પરંતુ જરૂરિયાત અવશ્ય હતી.
મીલીના ની ચેમ્બર નો door open થાય છે અને તે તેના ગળામાં નો ડાર્ક એસ એન્ડ વાઈટ ચેક્સ્ડ સિલ્ક સ્કાફ ઊતારતી ઉતારતી તેની ચેર બાજુ ચાલે છે.અને સ્કાફ ને ટેબલ પર મૂકીને ચેર માં બેસે છે.
મીલીના ની અંદર ત્રણ વસ્તુઓ નો સંગમ સ્પષ્ટ જોવા મળે છે. એક તો વ્હાઈટ હાઉસ દ્વારા ઉંચી ઉંચી પાર્ટીઓ અને hi life ની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાનો બીજો conspiracy માંથી છુટકારો મળી ને હવેે આમ જ થવાનું છેે તેનો અને પ્રેસિડેન્ટની સાથે થવા વાળા અપૂર્ણ સેક્સ ના સેટીશફેકશન અને ડીશ satisfaction લો અને આવાજ ત્રિવેણી સંગમ ના હાવભાવથી મીલીના થોડી વાર પછી ફોન ઉઠાવે છે. ફોન મૂકે છે અનેે ચેર મા થી ઉભી થાય છે.
ચેેમ્બર house નો ડોર ઓપન થાય છે અને તરત જ પ્રેસિડેન્ટ તેમની ચેરમાંથી ઉભા થાય છે અને તેમની બાહુ પાશ પહોળી કરે છે.
મીલીના દોડી ને તેમાં સમાઈ જાય છે અને પછી સામે વાળી ચેેર મા બેસી જાય છે.
મીલીના ના રેશમથી પણ મુલાયમ પગ આજે ખુલ્લા છે.
અર્થાાત તેણે લાઈટ વાયોલેટ કલરની હાફ plus ક્વાર્ટર મીડી પહેરી છે અને પ્રેસિડેન્ટ ફરીથી મીલીના ની પાછળ જઈને ઊભા રહેવાનું કોઈક બહાનું મળે તે શોધી રહ્યા છે. કારણ નહીં મળવાની સ્થિતિમાં પ્રેસિડેન્ટ મીલીના ની ચેરની પાછળ જઈને ઉભા રહી જાય છે અને નીચા નમીને મીલીના ને ફરીથી ઝકડી લે છે.
મીલીના એ પ્રેસિડેન્ટ થી કિનારો કરવાવાળું સર્વ પ્રથમ વાક્ય ઉતાર્યું અને કહ્યું હવે મારાથી આ બધું સહન નહીં થાય.
પ્રેસિડેન્ટ એની એ જ સ્થિતિમાં રહીને પૂછ્યું હું કંઈ સમજ્યો નહિ ડાર્લિંગ.
મીલીનાએ પણ પ્રેસિડેન્ટ ના હાથ પર પોતાનો હાથ મુક્યો અને સહેલાવતા સહેલાવતા બોલી બધા મને બુરી અને શંકાની નજરથી જુએ છે.
પ્રેસિડેન્ટ મીલીના ને આસ્વાસ્થ્ય કરવા માટે કશું બોલવા જાય તે પહેલાં જ ચેમ્બર હાઉસ નો ડોર ઓપન થાય છે અને પ્રેસિડેન્ટ તરત જ મીલીના ને છોડીને સીધા અને સ્તબ્ધ થઈ જાય છે.
તેઓ પાછળ વળીને જુએ છે તો ડેનિમ ડોર લૉક પર હાથ મૂકેલી સ્થિતિમાં ઉભા રહીને પ્રેસિડેન્ટ અને મીલીના ને જોઈ રહ્યા છે.
પ્રેસિડેન્ટ તેમના શર્ટ ની સ્લીવ સિધી કરતા કરતા બોલે છે ઓહ મી ડેનિમ પ્લીઝ કમ ઈન .
મીલીના એ પ્રેસિડેન્ટ ની સામે જોયું અને દ્રષ્ટિ થી તેમને એવો અહેસાસ કરાવ્યો કે મિસ્ટર ડેનિમે શિષ્ટાચાર નો ભંગ કર્યો છે. તેમણે કમસેકમ પહેલા ફોન કરવો તો હતો અથવા door નૉક કરવો જોઈતો હતો.
બીજી જ સેકન્ડે ડેનિમ મીલીના ની આંખોની ભાષા સમજી ગયા અને પરિસ્થિતિ તેમની વિરુદ્ધમાં જાય તે પહેલા જ તેમણે ડોરલૉક પર થી હાથ હટાવી લીધો. પ્રેસિડેન્ટ ડેનિમ ની સામે રહ્યા છે અને ડેનિમ મીલીના ની સામે.
ડેનિમે મીલીના ની પાસે જઈને તેને કહ્યું મીસ લેવેનસ્કી
જે જોબ તમે કરી રહ્યા છો તે જૉબ ને મે થોડા સમય પહેલા જ છોડી છે, પરંતુ મને યાદ નથી કે હું ક્યારેય આમ સવાર સવારમાં પ્રેસિડેન્ટ ની સામે ફ્રી બેસી શક્યો હોઉ .તમે કયા કામ માટે વ્હાઇટ હાઉસમાં આવ્યા છો તે જાણવું મારા માટે દિવસેને દિવસે વધારે જરૂરી બનતું જાય છે.