WHO WAS KILLER?? - 2 in Gujarati Detective stories by Kuraso books and stories PDF | કાતિલ કોણ?? - 2

The Author
Featured Books
Categories
Share

કાતિલ કોણ?? - 2

રાતના બાર વાગ્યા હતા
(મડર મારીયા નુ થયુ હતુ)

મારે સવારે બધી information આપવાની હતી એટલે સવાર નું પાંચ વાગ્યા નું એલાર્મ મૂક્યું અને હું સુઈ ગયો પણ મનમાં ભારે મથામણ ચાલતી હતી પણ પછી બધું ભૂલી હું સુઈ ગયો .સવારે વેલો ઉઠ્યો અને ૬ વાગ્યામાં હું મને જે ઇન્ફોર્મેશન મળી તે અનુસાર મારિયા ના કામ ના સ્થળે ગયો તે એક ડ્રામા માં કામ કરતી હતી મે મેનેજર ને પૂછ્યું મારિયા વિશે તમે જે કઈ જાણતા હો તે મને કહો મેનેજરે તરત જ કહ્યું મારિયા મેમ પણ તેણે તો 15 દિવસ થયા jod છોડી તેને હવે મારા મગજમાં clear થઈ ગયું કે કદાચ uncle ખોટું બોલતા હસે પણ તેનો ચહેરો યાદ આવતા તે સાચું જ બોલતા હોઈ તેનો અહેસાસ થયો પછી મે મારિયા વિશે વધુ જાણવા માટે મેનેજર ને પૂછ્યું બીજી કંઈ information જે તમે જાણતા હોઈ તેણે કહ્યું સર તે ખૂબ વિચિત્ર હતી ક્યારેક તે બોયફ્રેન્ડ સાથે ઝઘડતી તો ક્યારેક તે તેની સાથે પ્રેમ થી વાતો કરતી .
મે તરત જ પૂછયું boyfriend ?kon ?kon છે તેનો બોયફ્રેન્ડ આવી જાણ અમને નથી થોડુક વિસ્તાર માં કહો
એટલે તેમણે કહ્યું સાહેબ તેનું નામ જોસેફ સેન છે તે કદાચ સોફ્ટવેર એન્જીનીયર છે તે કમનગોતા પાસે જોબે જાય છે
મે પૂછ્યું તમે કેમ આટલું બધું તેના વિશે જાણો છો ? મેનેજર એ કહ્યું ,મારિયાએ જ બધા સામે તેનું introduction આપ્યું હતું .મે પૂછ્યું બીજું શું જાણો છો તમે ? તેણે કહ્યું સાહેબ તમે કહેતા નહી કોઈ ને નહિતર મારી જોબ ચાલી જસે પ્લીઝ!
એટલે મેં કહ્યું ઓકે નહિ કહું પણ વાત તો કહો તેણે કહ્યું સાહેબ એક દિવસ તેવો અહી મારિયા નો વેટ કરતા હતા અને તે દિવસે હું ખૂબ ચિંતા માં હતો કેમ કે તે દિવસે મારા પુત્ર નું acident થયું હતું અને ડોક્ટર કહેતા હતા કે 500000 રકમ જોસે ઓપરેશન માટે , જોસેફ સર મારી પાસે આવ્યા અને કહ્યું , શું થયું કેમ આમ ચિંતામાં દેખાવ છો એટલે સઘળી વાત મે તેમને કરી એટલે તેમણે મને કહ્યું ચીંતા ના કરો તમે આખા દિવસ માં જેટલું કમાવ છો તે મેઇન બ્રાન્ચ માં ટ્રાન્સફર કરતા હસો તેના નંબર આપો અરે આપણા સીટી માં ઘણી બ્રાંચ છે તેમાંથી તમારી એક છે જો તમે આજે ટ્રાન્સફર કરી ત્યારે હું બધી બ્રાંચ ના account block કરી આપિશ અને તમે તરત જ રકમ ઉપાડી લેજો કોઇ ને ખબર નહીં પડે કે કોણે રકમ ઉપાડી અને આમ પણ 5લાખ તેમના માટે 5 રુપિયા બરાબર છે પણ આમાં તમારી હા હોવી જોઈએ
સાહેબ મને બીજો‌ કંઈ માર્ગ ન દેખાતા મે આ કરવાની હા પાડી મને માફ કરિદો સાહેબ,એટલે મે કહ્યુ ઓકે કંઈ વાંધો નઈ હું કોઈ ને નહિ કહ્યું પછી ત્યાંથી હું નીકળી બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવા સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો
સરે કહ્યું આવી ગયા સાહેબ તમે,એટલે મે કહ્યું સાહેબ થોડીક માહિતી લેવા માટે ગયો હતો એટલે મોડું થઈ ગયું
સરે કહ્યું ઓકે ફાઈલ આપ ફાઈલ જોઈ ને સરે કહ્યું ચાલ મારિયા ના કામ ના સ્થળે ગાડી લઈલે એટલે મે કહ્યુ સર જરૂર નથી કેમ કે હું ત્યાં જ ગયો હતો અને બધી માહિતી લઈ ને આવ્યો છું એટલે સરે કહ્યું, વાહ ! સર ગ્રેટ વર્ક તો મહેરબાની કરીને મને કેસો શું લાવ્યા તમે ઇન્ફોર્મેશન એટલે મે સઘળી હકીકત કહી પછી મે કહ્યું સર પણ હજી હું 15 દિવસ કે પછી 2 મહિના આ બે વચ્ચે કન્ફયુસ છું સરે કહ્યું એમાં શું પાણી ની જેમ સાફ છે બધું uncle સાચું બોલે છે અને પેલો મેનેજર પણ મે તરત જ પૂછી લીધું સર તમે કેમ આટલું આત્મવિશ્વાસ થી કંઈ શકો? એટલે તેમણે કહ્યું ,સર જો તમે અંકલ ને મળી શકતા હોઈ તો અમે પણ મળી શકીએ હો!
એટલે મે કહ્યું સર પ્લીઝ તમે મને સર કહોમાં આ ખરાબ લાગે છે. સરે કહ્યું , તમે કામ જ એવા કરો છો તેના પરથી તો તમને સર કહેવા જ વધારે અનુકૂળ છે એમ કહી તેવો હસવા લાગ્યા પછી કહ્યું રિપોર્ટ આવી ગયો છે પેલા તે લેતો આવ પછી વિચારી શું કે આ કેસ માં આગળ શું થાશે?? એટલે હું રિપોર્ટ લેવા ગયો રિપોર્ટ માં સાફ લખ્યું હતું કે ડોક પર સ્ક્રુ ડ્રાઇવર મારવાથી તે મરી છે અને તેના શરીર પર ઘણા ચોટ ના નિશાન છે જે કદાચ તે પોતાનો બચાવ કરતી હસે ત્યારે તેને થયા હસે . આ વાત મે ફોન કરીને સરને કઈ દીધી . સરે કહ્યું ચાલ આપણે ફલેટના માલિકને મળવા જવું છે જલ્દી આવીજા .હું અને સર પહોંચ્યા માલિક પાસે તેમણે કહ્યું સર આ છોકરી તો 15 દિવસ પેલાં જ રહેવા આવી છે તેના વિશે જાણી મને ખૂબ દુઃખ થયું ભગવાન તેની આત્માને શાંતી આપે
સરે પૂછ્યું આની પહેલા કોણ રહેતું તું અહી ?? એટલે તેમણે કહ્યું સર તેની ફ્રેન્ડ કરિશ્મા આમતો તે બને જાણે જુડવા બેનું હોઈ તેમજ રહેતી બને એક સરખા કપડાં પહેરે બને સાથે જ હોઈ હંમેશા 15 દિવસ પહેલા તે અહી રહેવા આવી હતી પહેલા તે આંધ્રપ્રદેશ રહેતી હતી એટલે બધા તેને મારિયા તો કોઇક તેને કરિશ્મા જેને જે મજા આવે તે કહેતા . એટલે મે પૂછ્યું શું છેલ્લે આ બન્ને સાથે જ આંધ્રપ્રદેશ ગયા હતા એટલે તેમણે કહ્યું ના સાથે મારો પુત્ર જોસેફ પણ સાથે હતો કેમ કે તે મારિયા ને ખુબ ચાહતો હતો . એટલે સરને અને મને એક કડી તો મળી ગઈ કે આ જોસેફ ,કરિશ્મા અને મારિયા આ ત્રણ પહેલું છે કેસમાં થોડીક વાર પછી મે પૂછ્યું જોસેફ ક્યાં છે તેમણે કહ્યું, ખબર નહિ સાહેબ છેલ્લા 3 દિવસ થી તે ઘરે નથી આવ્યો મે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી છે પણ કસો પતો નથી લાગ્યો અને પછી તે રડવા જેવા થઈ ગયા સરે તેમને આશ્વાસન આપ્યા.પણ હવે શક ની સોઈ જોસેફ પર હતી કેમ કે તેને ગાયબ થયા ને 3 દિવસ થયા છે અને આ કેસ ને 2 દિવસ કંઇક તો ગડબડ હતી . એટલા માં રીંગ સર ના મોબાઈલ ની રીંગ વાગી સર ખૂબ સિરિયસ થઈ ગયા phone ટેબલ પર મૂકી તેમણે એક ગ્લાસ પાણી પીધું અને કહ્યું જોસેફ નું ડેથ બોડી સવાંકાં બ્રિચ પાસે મળી છે અને સાથે મારા પુત્ર યશવંત નું પણ ડેથ બોડી મળ્યું છે એમ કહી તેમણે એક ઊંડો નિસાસો નાખ્યો અને જોસેફ ના પિતા ને પણ સંભાળી લીધા પણ મારા મનમાં અનેક વિચારો આવતા હતા પણ સિચુંયેસન એવી હતી કે હું બે માંથી એકને પણ પૂછી ન શકું ...
to be continue....