Jindagi nu kadvu sach - 5 in Gujarati Fiction Stories by Khatri Saheb books and stories PDF | જીંદગી નું કડવું સચ - 5

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

જીંદગી નું કડવું સચ - 5

નોવેલકથા [ભાગ ૫]

મરા રોજીંદા જીવન માં ઓફીસ માં કે ઘર માં શું વાતચીત થાય છે!
મરા સાથે સભળો.
રોજીંદા જીવન માં નોકરી ચાલુ થયા પછી નોકરી માં કે ઘર માં થતી વાત ચીત હું તમને કહું છું
રોજ ની જેમ મમ્મી મને સવાર સવાર માં ઉંઘ માંથી ઉઠાડવા આવ્યા ઉઠ બેટા તારે ઓફિસ જવા માટે નો ટાઈમ થવા આયો છે તને હજુ તો નવા માં નાસ્તો કરવા માં કલાક થશે જલ્દી નીચે આય નાઈ ને તૈયાર. થઈ જા
આટલું બોલી ને મમ્મી મારૂ ટિફિન તૈયાર કરવા માટે નીચે જતા રહ્યા.
હું થોડી વાર પછી નીચે ગયો. મે ફટાફટ નાઈ ને તૈયાર થઈ ને નાસ્તો કરવા માટે બેસી ગયો ત્યારે મમ્મી જોડે નાસ્તો કરવા માટે વાત ચિત થાય છે.
ઘરમાં થતી વાત ચીત મરા મમ્મી સાથે થાય છે.
મમ્મી : જલ્દી જલ્દી નાઈ ને તૈયાર થઈ જા નાસ્તો કરી લે
સુનીલ : મમ્મી શું નાસ્તો બનાવ્યો છે.
મમ્મી : દૂધ ને રોટલી ને પાપડી છે ખાઈ લે
સુનીલ : મમ્મી મને દૂધ રોટલી નથી ભાવતું
મમ્મી : બેટા શું ભાવે છે તને..
સુનીલ : મમ્મી દૂધ ને પાપડી આપી ચાલશે..
મમ્મી : મમ્મી મને પ્રેમ થી સમજાવી ને કહે છે.. બેટા દૂધ ને રોટલી જેવું કોઈ નાસ્તો નહિ આપખો દિવસ આધાર રેહશે
સુનિલ : મમ્મી ની આ વાત સાંભળી ને હુંએ શાંતિ થી નાસ્તો કરી ને ઓફીસ જવા માટે નીકળી પડ્યો.
મમ્મી : બેટા તારા ફોન કોઈ ફોન આવ્યો તો
સુનીલ : મે મમ્મી ની વાત સાંભળી ને મારો ફોન માં જોયુ તો
એટલા માં સર નો મરા પર ફોન આવ્યો તો.
સર નો કોલ જોઈ ને મે વાત કર્યા વગર ઓફીસ જવા માટે નીકળી ગયો,
એટલા માં મરા પર કોઈ નો કોલ આયો મે કોલ જોયો તો સર નો ફોન આવ્યો હતો.
ફોન ની રીંગ વાગી.. મે ફોન ઉપાડ્યો...હા યોગેશ ભાઈ..બોલો
યોગેશ સર ના નામે મે એમનો નંબર સેવ કરેલો હતો. મરા ઓફીસ નો
મે ઓફીસ જવા નીકળ્યો એટલા માં જ ઓફીસે થી મરા પર કોલ આયો.
ઓફીસ માં થતી વાત
સુનીલ : હું એ કોલ ઉપાડ્યો બોલો સર.
યોગેશ સર : અલા ફોન તો ઉપાડ કેટલી રીંગ મારી તારા ફોન માં
સુનીલ : મે રસ્તા માં હતો ને ગાડી ચલાવતો હતો.
મે ગાડી રસ્તા માં સાઇડ માં ઉભી કરી યોગેશ સર ના કોલ પર વાત કરતો હતો.. બોલો સર શું કામ હતું .. સર મને કોલ પર બોલ્યા.
યોગેશ સર: આજે જલ્દી આવજે આપડે આજે બાર જવાનું છે
ઑફિસ ના કામ માટે.
સુનીલ : આ સાંભળી ને મે કીધુ યોગેશ સર ને કોલ પર, હું હમણાં રસ્તા માં છું થોડી વાર માં ઓફીસ પોહચિ જઈશ.
યોગેશ સર : હા સારૂ જલ્દી આવ મે તારી રાહ જોવ છું
આટલું કોલ પર વાત કરી ને મે ઓફીસ જવા માટે મારી ગાડી ઉપડી.
મરા ઘર થી ઓફીસ જવા માટે મને એક્ટિવા પર 10 મિનીટ નો ટાઈમ જતો હતો. ને હું આટલા ટાઈમ માં ઓફીસ પોહચી જતો હતો.
થોડીવાર પછી.. મે મરા ઓફિસ પોહચી ગયો.
યોગેશ સર: આવી ગયો તું.. હું બોલ્યો હા સર.. કેમ આટલી વાર લાગી..
સુનીલ : યોગેશ સર મારી એક્ટિવા માં પેટ્રોલ પુરૂ થઈ ગયું હતું એટલે
વારલાગી.. ચલ આજે બેનર લાગવા જવાનું છે ને બેનર પ્રિન્ટ કરવા જવા નું છે. અલકાપુરી , હરની બાજુ બેનર પેસ્ટિંગ માટે જવા નું છે... સાંજ પડી જસે લગ ભાગ નાસ્તો બાર કરી લઇશું. હું બોલ્યો હા સર વધો નાઈ આપડે દાબેલી ખાઈ લાઇસુ પેટ ભરઈ જશે. ત્યાં સુધી આપડું કામ પણ પુરૂ થઈ જશે...બેનર નું ને પેસ્ટિંગ નું.. ને Visiting Card લેવા પણ જવાનું છે.. બની ગયા હસે નેં Visiting Card , યોગેશ સર હા એતો ક્યારના બની ગયા છે visiting Card to.. કાલ નો ફોન આવી ગયો છે ત્યાંથી કે visiting Card બની ગયા છે.. ને એક જગ્યા એ બેનર નું માપ લેવા પણ જવા નું છે.. પેમ્પલેટ કરવા આપ્યા છે 10,000 ગ્લોસી એના પેપર લેવા પણ જવા નું છે.. હજી તો બેનર પૂરા નાઈ થયા 20 x 15 feet na 30
હજુ તો 20 બેનર જ પૂરા થયા છે 10 બાકી છે હજુ તો ને પેલા ફોન પર ફોન કરે છે ને હજુ તો 10 બેનર પૂરા થતા 1 કલાક લાગશે... યોગેશ Sainath printing વાળા ને કહે છે પેલા આમારા 10 બેનર પૂરા કર ત્યાં સુધી અમે પેપર ને વિઝિટિંગ કાર્ડ લઈ ને આવી એ છે. Printing વાળા ભાઈ કે વધો નાઈ તમે તમારૂ કામ પતાવો ત્યાં સુધી પ્રિન્ટિંગ થઈ જશે તમારા 10 બેનર.. એટલું કહી ને અમે નીકળી ગયા
યોગેશ સર ચલ સુનીલ આપડે પેમ્પલેટ માટે ના પેપર લેવા જવા નું છે. ગ્લોસી ને વિઝીટીંગ કાર્ડ પણ લેવા જવાનું છે.. ને સ્ટેંડી ના સ્ટેન્ડ પણ લેવા જવા નું છે પકડી ને બેસી જજે આજવા જવાનું છે સ્ટેન્ડી ફાવશે ને પકડતા મે કીધુ ધીમે ગાડી ચલાવ જો.. મને પકડતા નાઈ ફાવે ત્યાં સુધી હાથ બદલવો પડશે વારંવાર... તો ઉભુ રાખ જો.. યોગેશ સરે કીધું પગ મૂકવા ના સ્ટેન્ડ પર મૂકી દે ને સ્ટેન્ડ હાથ નઈ દુ:ખે તારો ને વજન પણ નાઈ આવે તારા પર..કે કીધું સારૂ વધો નાઈ...બધી દો દોરી થી પછી લઈ જઈએ સ્ટેન્ડ પર મૂકી નેં..પેલા વિસિટિંગ કાર્ડ લેવા જઈ એ ને ડેકી માં મૂકી દઈ એ પછી પેપર લાવી ને પ્રિન્ટિંગ માં આપી આવિસુ ને ત્યાં થી જઈસુ હરની બેનર થઈ ગયા હસે.ત્યાં જઈ ને બેનર લઈ ને આવીશું ને પછી બેનર પગ મૂકી એ ત્યાં મૂકી દેજો મરા હાથ માં સ્ટેન્ડી છે પકડેલી...તો નહિ ફાવે મને યોગેશ ભાઈને સારૂ કહીં ને અમે જવા નીકળી ગયા હરની બેનર લાગવા માટે
બેનર પ્રિન્ટ થઈ ગયું તું. તો અમે લઈ ને નીકળી ગયા....ત્યાં સ્ટેન્ડી નું બેનર લગાવા માટે. યોગેશ સર મને પૂછે ફેવી ક્વિક લીધું છે ને બેનર નું હું હોલ્યો હા સર બે બોટલ છે આખી બોટલ થઈ જશે નહિ પુરૂ થાય કામ થઈ જશે બેનર નું..ખૂટે નહીં બેનર નું સોલ્યુશન સર બોલ્યા ઓકે વધો નાઈ ચલ કામ સારૂ કરીશું પણ પોકેટ લીધું કટર બ્લેડ નું આખું પાઉચ લીધું છે મે યાદ કરી ને સારૂ કહી ને સામે અધે પોચી ગયા હવે વધારે વાર નહિ લાગે ત્યાં પોચવા માં. થોડી વારે વાર નહિ લાગે ત્યાં પિચવા માં.. થોડી વાર પછી અમે પોચી ગયા આગ્રા જ્યાં સ્ટેન્ડ લગાવવાનું છે ત્યાં.. અમે બેનર સ્ટેન્ડ સાફ કરી ને બેનર ચોંટાડવા લાગ્યા
વધુ આગળ ના ભાગ માં વાચો ભાગ 6 માં વાચો..