અને આ બે પરિસ્થિતિ નું સર્જન થયા વિના conspiracy તેના અંતિમ ચરણમાં પહોંચી છે તે શક્ય જ ન હતું. outside ચેમ્બર house કેટલાક નૉન કોન્સ્પિરેટર વિટનેસ પણ હોવા જરૂરી હતા કે જેઓ વ્હાઇટ હાઉસની બદનામી માં હામી ભરી શકે.અને તે પણ નિષ્પક્ષ હામી.
જેેમ એક ફિલ્મ ડિરેક્ટટર ના મેન્ટલ વૉમ્બ ની અંદર આખી ફિલ્મ બન્યા પહેલાં જ રમ્યા કરતી હોય છે. તેવી જ રીતે ડેેેનિમ ના મગજમાં પણ આ બધી જ સંભાવનાઓ ઘુમયા જ કરતી હતી.
અને એટલે જ કહ્યુંં હતું કે જો કોઈ માણસ ડેનીમ નું અનુકરણ કે અનુસરણ કરવા જાય તો તે બહુ મોટા અહંકારથી ગ્રસિત થઈ શકે તેમ હતુ. જ્યારેેેે ડેનિમ માટે આ રોજિંદુ કામ હતું. ડેનિમ છેલ્લાં કકેટલાય વર્ષો થી આવા જ વાતાવરણ વચ્ચેે પોતાનું જીવન જીવી રહ્યા હતા.
પાર્કિંગ ઝોન માંથી વેરી વેરી જેેન્ટલી ડેનિમ ની volkswagen બહાર નીકળી રહી છે. અનેેે બહાર નીકળી તરત જ youngers સ્પીડ પકડી લે છે.
આ દુનિયામાં વગર કારણે કશું જ નથી બનતુ . અને દરેક કાર્યના પૂર્વમા એક કારણ મોજુદ હોય છે.
જોકે આ હોય છેે વાળો બહુ જ સ્વાભાવિક નિયમ માત્ર અનેે માત્ર પ્રકૃતિ ઉપર જ લાગુ પડે છે. જ્યારેે માનવી એ કોઈક કાર્ય કરવુંં હોય તો મેન્યુઅલી એના reasons પહેલા ઉભા કર પડે છે.
જેે વાતથી મીલીના ભલીભાતી પરિચિત હતી.
મીલીના તોસ્ત્રીઓ વિશે એટલું બધું જાણતી હતી કે દુનિયાનો સૌથી મોટો મર્દ પણ સ્ત્રી ની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે જૉયફુલી સેક્સ એન્જોય નથી કરી શકતો.અને મીલીના ની આ માહિતી ચેમ્બર હાઉસ ના બેડરૂમ માં સીમેનલ drops અને સ્ટેેન્સ રૂપી પુખતા સબૂતો ઉભા કરવા માટે પર્યાપ્ત બની રહેવાની છે.
મીલીના એ પ્રેસિડેન્ટ થી કિનારો કરવાનું કાર્ય કરવાનું હતું. પરંતુ આના માટે પણ કારણ તો જોઈએ કે અને મીલીના ની દષ્ટિએ એ કારણ નું નામ હતું "ફારીયા" કે જેની સાથે પ્રેસિડેન્ટને હજુ પણ વૉર્મ ફિઝિકલ રિલેશન મેન્ટેન્ડ પૉઝીશન માં જ છે.
મીલીના આ કારણે હથીયાર બનાવી ને conspiracy ને આગળ ધપાવવાના મૂડ માં છે.
યલો નેઇલ પૉલીસ્ડ વેરી વેરી વ્હાઈટી and soft ફિંગર્સ વ્યક્તિ બદન પર ટચ થાય છે અને તરત જ તે હાથ ચહેરા પર જઈને બ્લેક ગોગલ્સ ઉતારે છે.
ગોગલ્સ ઉતરતા ની સાથે જ lift નો door ઓપન થાય છે અને મીલીના લિફ્ટમાં ચડે છે.
લિફ્ટ નો ડોર ક્લોઝ થઇ ને. લિફ્ટ ઉપર જવા જાય છે ત્યા જ એક બીજી વ્યક્તિ દોડીને લિફ્ટ પાસે આવે છે. પરંતુ હી વૉસ લેઇટ , too late. લિફ્ટ નીકળી ગઈ હતી. એ વ્યક્તિ ના નાક ને કશી અનુભૂતિ થઈ અને તેણે જરાક વધારે સુઘવાનો પ્રયત્ન કર્યો.અને ત્રણ કે ચાર જ સેકન્ડમાં ડેમ શ્યોર થઈને બોલ્યો, બીચચ.
ડેનિમ એન્ડ કંપનીના human kind પેનલ વ્હાઇટ હાઉસમાં અત્ર તત્ર અને સર્વત્ર વ્યાપેલા છે.અને જેના દ્વારા ડેનિમ ને પલ પ્રતિપલ ના અપડેટેશન્સ મળતા રહે છે. જેના પરથી તેની એક જન્માક્ષર બનાવશે અને સચોટ આગાહી કરશે કે, when the hell blast will to blast!
સત્તા નું વેપન્સ cocktail બહુ જ ગંદી રીતે નિર્માણ પામી ને વાઈટ હાઉસ માં ઉભુ છે. એક બાજુ મીલીના બેડરૂમમાં ગયા પહેલા પ્રેસિડેન્ટ થી કિનારો કરવા ની તૈયારીમાં છે અને બીજી બાજુ neutral વીટનેસને અનુભૂતિ પણ કરાવી રહી છે કે પ્રેસીડેન્ટ તો બસ મારી પાછળ પડી ગયા છે.
અને આ બાજુ ડેનિમ અને તેમની ઇન્ટેલિજન્સ ટ્રુપ આ બધા જ અપડેટેશન્સ ભેગા કરવાની તૈયારીમાં ઝુટી ગયા છે.