એઝ ઓલવેઝ ડેનિમ તેમના બેડમાં રાત્રે આડા પડ્યા છે અને તેમની પત્ની પડખું ફેરવીને કશુંક વિચારી રહ્યા છે.
ડેનિમ માટે હવે ટાઇમ મેનેજમેન્ટ એ સૌથી મોટો પ્રશ્ન અને સૌથી મોટી જરૂરિયાત બની ગયુંં છે. ડેનિમ એ બધું જ જાણતા હોય અને છતાંં પણ તેઓ જો એ જ ના જાણતા હોય તે બ્લાસ્ટ ક્યારે થવાનો છે? તો બધું જ નિરર્થક છે. અને બ્લાસ્ટ પછી પણ બદનામી થાય છે કે નહીં ,અને થાય છે તો કેટલાા લેવલની? એ બધું પણ જાણ્યા વિના અને તે બધાના પણ અંદાજાઓ મેળવ્યાા વિના ખાલી ખાલી હવા મા મિસાઈલ્સ મારો કરવાનો પણ કોઈ જ અર્થ નહોતો.
આ બધા વચ્ચે પણ પ્લાનિંગ બહુ જ જરૂરી હતું. પ્લાનિંગની એક સીડી ચુકી જવામાં પણ માઈલ્ડ ડ નેસ ૩૦ ટકાથી ઘટીને ત્રણ ટકા થઇ શકે છે.અને મિસાઈલ એટેક ના નેગેટીવ ઇન્ફેકશન પ્રોજેક્ટ ગ્લોબલાઇઝેશન લે લાગે તેે અલગથી. આ બધા જ એગલ્સ ટ્રાય એગલ્સ સ્ક્વેર એન્ગલ્સ રાઉન્ડ એન્ગલ્સ નો વિચાર એકમાત્ર ઇન્ટેલિજન્સ ઓફિસર જ કરી શકે છે. મિનિસ્ટર ઓ ને તો માત્ર માહિતીઓ જ મળતી હોય છે.
ડેનિમ પણ આવા ચહેરાના હાવભાવ માં ડૂબેલા દેખાઈ રહ્યા છે.અને ક્યારેક ક્યારેક તો literally તેમના બેડરૂમમાં આટા પણ મારી રહ્યાા છે.
ડેનિમ ની રીવોલ્વીંગ ચેર ના કદ કાઠી ભલે નાાના હોય પરંતુુ મિસ્ટર ડેનિમ તેમની ઇન્ટીગ્રીટી ના પાવર વડે પેરા પ્રેસિડેન્ટટ નો રોલ પણ કરી શકેે .અને તેમને કોઈ રોકી શકે તેમ પણ નથી. સુપર nation ની અંદર જો કોઈ સ્ટ્રોંગ અને યુનાઈટેડ એલિમેન્ટ હોય તો તે ઇન્ટેલિજન્સ લોબી જ હોય છે.
આ લોબી મલ્ટિનેશનલ કંપનીઓને પણ નેસ્તનાબુદ કરી શકે છે અને પ્રેસિડેન્ટ ને પણ ઉથલાવી શકે છે.
વ્હાઇટ હાઉસ ની અંદર પણ આવીજ ઈન્ટિગ્રેટેડ એન્ડ ઑનેસ્ટ ઇન્ટેલિજન્સની લોબી મોજુદ છે.જેનો ડેનિમ જેકસન માત્ર એક સેકન્ડ માટે પણ ઉપયોગ કરે તો પણ આખી conspiracy તહેસ નહેસ થઈ શકે છે.પરંતુ આમ કર્યા પછી સંવિધાન બીજા પ્રેસિડેન્ટ ની ઉપલબ્ધી કરાવી આપવાની અનુમતિ આપે તેમ ન હતું. એટલે ડેનિમે મિસ્ટર christ થી જ કામ ચલાવવું પડે તેમ હતું.
અને એવા આ સંજોગોમાં મિસ્ટર christ પહેલાની જેમ ઉત્સાહ અને ઉમંગ ની જેમ કામ ના પણ કરી શકે જેનું મોટાભાગનું નુકસાન અંતતઃ દેશને જ થવાનું હતું.
આ બધા જ એગલ્સ ,triangles ,સ્ક્વેર એગલ્સ અને રાઉન્ડ એન્ગલ્સ નો વિચાર કરીને ડેનિમ અસંખ્યવાર પાછા પડી ગયા હતા.અને ના છૂટકે બધું જ જાણતા હોવા છતાં પણ conspiracy ને આગળ વધવા દેતા હતા.
વિદ્વાનોના ઇતિહાસમાં કદાચ ના જ ભાગ્યમાં આવી વિવશતા સર્વ પ્રથમવાર લખાઈ હશે .કદાચ અંતિમ વાર પણ.
પ્રેસિડેન્ટ ને પણ સૌથી મોટો અફસોસ ત્યારે જ થશે જ્યારે conspiracy ના અંતે તેમના કાનમાં નું ડેનિમ નુ બોલેલું પેલું વાક્ય ગુંજશે કે દરેક વસ્તુનો એક નિશ્ચિત સમય હોય છે અને ત્યારે જ પ્રેસિડેન્ટને પણ સમજાશે કે ડેનિમ વારંવાર મિસાઈલ એટેક ને કેમ ડીલે કરાવી રહ્યા હતા!
જેની ને પાછળથી એ સત્ય સમજાયું હતું કે આવો મોટો કૉન્સપીરેટર મેઈન જો મીલીના ની પાછળ હોય તો સાબિતીઓ મળવાની તો કોઈ સંભાવનાઓ જ નથી.અને કદાચ જો એ બધા મીલીના નો સાથ છોડી દે તોપણ એઝ અ યુએસ સીટીઝન મીલીના નું કશું જ બગાડી શકાય તેમ ન હતું. કારણ કે દરેક યુએસ સીટીઝન વાઈટ હાઉસ માં એન્ટર થઈ જ શકે છે.
inside the white house conspiracy ઓનર મીલીના લેવેન્સકિ તેના અગાધ બૌધિક માર્ગ બાજુ પ્રયાણ કરે છે.અને બે પરિસ્થિતિઓને જન્મમાં આપવા માટે પ્રવૃત્ત થાય છે.એક તો એવી કે જેમાં ચેમ્બર હાઉસમાં બેઠેલા પ્રેસિડેન્ટ ને એમ લાગે કે મીલીના મારી છે અને ચેમ્બર હાઉસની બહારના લોકોને એમ લાગે કે પ્રેસિડેન્ટ મીલીના ની પાછળ પડી ગયા છે.