ડોક્ટર બૉરીસે કહ્યું મિસ્ટર આર્નોલ્ડ તમે જે વિચારો છો તે તમારી રીતે બરાબર છે કે વાઈલ્ડ એન્ડ kind વચ્ચે જિનેટિકલ કોડીગ કેવી રીતે પોસિબલ છે?
પરંતુ વિજ્ઞાન આવી રીતે નથી વિચારતું.
વિજ્ઞાન બેે પેરેલલ અથવાા બે સમાનતા ને જુએ છે. અને ત્યારે પછી જ જીનેટિકલી બંનેને વન કરવાનો પ્રયત્ન શરૂ થાય છે.
આર્નોલ્ડે કહ્યું વિજ્ઞાને હોર્સ અને લેપર્ડ માં કઈ વન નેસ જોઈ કે તેને બંનેે થકી શાખા જાતિ ઉત્પન્ન કરી શકવાની સંભાવના દેખાઈ ?
ડોક્ટર બૉરીસે સીતા ની સામે જોયું અને સીતાએ કહ્યું સ્પીડ મિસ્ટર આર્નોલ્ડ સ્પીડ. બોથ આર most fastest runner અપ in the world.
અનેેેે આ કારણે પણ વિજ્ઞાનને તેમના કોડીગ પોસિબલ દેખાતા હોય.
આર્નોલ્ડે ગહેરા આશ્ચર્યથી કહ્યું,ઓહ really!
ધેટ્સ ગ્રેટ.
સીતાએ એક ફોટોગ્રાફ કાઢ્યો અને ટેબલ પર મુક્યો.
ડોક્ટર બૉરીસે ફોટોગ્રાફ ઉઠાવી ને આર્નોલ્ડડ ને કહ્યું, જાણો છો તમે કે આ જીવ કોણ છે?
Arnold એ તરત જ હસીને કહ્યું આઈ એમ સોરી સર પણ મનેે તો આ કોઈ એલીયન જ લાગે છે.
ડોક્ટર બૉરીસે કહ્યું આ મંકી ડેેર છે.
do you know what is મંકી ડેર?
આર્નોલ્ડે પૃચ્છા થી સીતા ની સામે જોયું અને ડોક્ટર બૉરીસ બોલ્યા ધીસ ઇસ અ બ્રાંચ.
આર્નોલ્ડે ફરીથી પૃચ્છા માંં જોયુ અને ડોક્ટર બૉરીસ થોડાક ગુસ્સા ના ભાવથી બોલ્યા મંકી અને સ્પાઇડર ના ડીએનએ મેચ થયા પછીનો આ ભયાનક નતીજો છે.
ધીસ ઇસ મંકી ડેર.
એ તો નસીબ સારા હતા કે આ મંકી ડેર નું બહુ જ જલ્દી થી મૃત્યુ થયું. અધરવાઇઝ અત્યારે god knows શું ચાલી રહ્યુંં હોત!!
આર્નોલ્ડડે કહ્યું જો હન્ડ્રેડ પર્સન્ટ ડીએનએ મેચ થઈ જાય તો પછી કોઇ ટેન્શન નથી જ રહેતું ને?
ડોક્ટર બૉરીસે અકળાઈ નેે કહ્યું મિસ્ટર આર્નોલ્ડ ધીસ ઇસ જેનેટિક સાયન્સ .અહીં હાઇબ્રીડ ઉત્પન્ન કરવામાં આવે છે, કોઈ શાખા જાતી નહીં. એટલેે તમે કહેતા હોવ તો તમને કોઈપણ એનિમલ ની ટ્રેડિશનલ બ્રીડ કરતાં વધુ સારી i mean હાઇબ્રીડ તમને બનાવી આપવામાં આવી શકે છે.
હન્ડ્રેડ પરસેન્ટ dna મેચ કરીને કોઈ નવી જાતિ ને ક્યારેય નહીં.
એટલે જીનેટિકલ મિક્ષ્ચર ની અંદર પણ એક્સપરિમેન્ટ થતા જ રહેતા હોય છે. ઘણી બધી હેરિડેટ્રીસ એડ કરવી પડે છે અને ઘણી બધી રીમુવ કરવી પડેે છે.
it's all job યુનો મિસ્ટર jobs!!
આર્નોલ્ડે થોડી સંતુષ્ઠિથી હકાર આપ્યો અને કહ્યું બટ સર, તમને એવુ નથી લાગતું કે અમુક રાજ રોગો કે જેની આખેઆખી હેરીડેટ્રી જ બનતી હોય છે તેના પર કામ થવાને બદલે સાયન્સ આખું ડાયવર્ટ ,આઈ મીન કોમર્સલાઈસ થઈ ગયું છે!
ડોક્ટર બૉરીસે આર્નોલ્ડ ને કહ્યું ધેટ્સ ધ પોઈન્ટ મી જૉબ્સ. આ જ વાત ટેકનિકલી તમારે તમારા આર્ટીકલ માં લખવાની છે.અને એક પ્રેક્ટીકલ તથા પ્રત્યક્ષ વાત તો એ પણ હું તમને કહી શકું છું કે ભલે લ્યુકેમિયા (nuclear) ના વિકીરણો સાત પેઢીને આર પાર કરી ગયા હોય પરંતુ એણે ક્યાંક તો તેની hereditary છોડી જ હોય.અને જો આ હેરીડેટ્રી ઉપર જ કામ થાય તો એક નવી સ્વસ્થ પેઢીને જન્મ આપી શકાય છે.
That will call through genetical science.
આર્નોલ્ડે ડોક્ટર બૉરીસના આક્રોશ ને પોતાનાથી સીતા બાજુ પરિવર્તિત કર્યા અને સીતા પણ થોડી વાર માટે વ્યથિત રહી.
આર્નોલ્ડે તેની માહિતી પ્રાપ્તિની પૂર્ણાહુતિ આંશિક રીતે સમજી લીધી અને ડોક્ટર બૉરીસે સીતા ને કહ્યું મીસ સીતા પ્લીઝ મને જરા પેલું ઈન્વીટેશન કાર્ડ તો આપજો.
સીતાએ કહ્યું શ્યોર સર.
સીતા એ single કબર્ડ માંથી એક એક્સક્લુઝિવ ધેન એક્સક્લુઝિવ ઈન્વીટેશન કાર્ડ બહાર કાઢ્યું અને ડોક્ટર બૉરીસના હાથમાં સોંપવાને બદલે બોલી, મેં આઈ?
ડોક્ટર બૉરીસ કયું ok, વેલ you may.
સીતાએ કહ્યું મિસ્ટર આર્નોલ્ડ ,આ મહેસ એક ઇન્વિટેશન કાર્ડ નથી. બલ્કે આની અંદર એક બહુ જ મોટી હવા ભરેલી હિમાકત છે.
લીટીને તેના લિસ્ટમાં જે બાબતોને નકારાત્મક રૂપે આલેખી છે તે જ વાતની અહિં હલાહલ અવગણના થઈ છે.
આર્નોલ્ડે કહ્યું means?
સીતાએ ઇન્વિટેશન કાર્ડને અનકવર કર્યું અને આર્નોલ્ડ ની સામે ટેબલ પર મુક્યું.