સન પણ મૂર્ખતા ના છદમાવરણ ની નીચે આવી જ ઉંડી સૂઝ બુઝ ધરાવે છે.અને તેની આ ઉંડી સુઝ બુઝ જ તેને ગણતરીના મહિનાઓમાં જ સમાજના પરમ ભદ્ર સ્થાન પર બેસાડી પણ દેવાની છે. એ વાત પણ નક્કી જ છે.જે ખિતાબ ને મેળવવા માટે લોકો આખી જિંદગી ઘસી નાખતા હોય છે તે જ ખિતાબ સન ને થોડા જ મહિનાઓમાં પ્રાપ્ત થઇ જાય તો નવાઇ નહીં. સંભવ છે કે આવનાર ભવિષ્યમાં સંસાર સન ના નામની આગળ કોઈ ભારે ભરખમ માનવાચક શબ્દ પણ ઉચ્ચારવા લાગે.
વૉશમેન પોતે જાતે જ આજે સન ને ફોન કરે છે. વૉશમેન સન ને ગંભીર અને ચિંતાજનક સ્વરમાં કહે છે મિસ્ટર સન, આઈ વોન્ટ ટુ meet you.
સન પણ સામે છેડેથી કંઈક આવા જ સ્વરમાં વૉશમેન ને કહે છે શ્યોર, ક્યારે?
વૉશમેન કહે છે આવનાર બે દિવસમાં તમે જ્યારે completely ફ્રી પડો ત્યારે.
સન કહે છેે હું તમને ફોન કરી ને ઇન્ફોર્મ કરી દઈશ.
વૉશમેન bye કહી ને ફોન મૂકી દે છે.અને એક શબ્દ બોલે છે. "અનબિલીવેબલ"
જ્યારે આ બાજુુ ગવર્મેન્ટ અને રાજવંશીઓ ના પગ નીચેથી ધરતી સરકી જાય તેવોો ચોંકાવનાર અહેવાલ મળેેેેે છે કે ઓવર all એન્ડ એન્ટાયર મિડલ આફ્રિકા ના થર્ટી પરસેન્ટ એન્ટીસોશિયલઓ ની સંખ્યા 15 લાખ કરતાં પણ વધારે છે.અને તેમણેેે ચેઇન nations ના બધા જ શસ્ત્રાગારો પર કબજો મેળવી લીધો છે.અને આનાથી પણ મોટો અને ચોંકાવનારો અહેવાલ એ છે કેેે આ ૩૦ ટકા એન્ટી સોશિયલો એ અર્ધલશ્કરી દળો પર એક પણ વાર ઍટૅક નથી કર્યો.એ બધા જ માત્ર અને માત્ર મિસ્ટર સન પેન્ટાગોન ના જ આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. જો બ્રિટિશ ટ્રુપે સન પેન્ટાગોન ને બચાવવા
નો પ્રયત્ન્ન કર્યો તો યુદ્ધ ફાટી નીકળશે. કારણ કે તેમના મતે આખા ડિવાઈડેશન પાછળ સન નુ stardom જ જવાબદાર હતું. ખોજ મીડિયા પણ અત્યારે સનને સહાનુભૂતિથી જ જોઈ રહ્યું છે.અને સન ને વિઝનલી અને રીટનલી તેવી જ રીતે ડ્રો પણ કરી રહયુ છે.
બ્રિટન ના રાજવંશીઓ તથા પ્રાઈમ મિનિસ્ટર અને સાંસદોની ઊંઘ હરામ થઇ ગઇ છે.અને ફરીથી એકવાર યુનો ના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.અને બીજું બધું જ બાજુ પર મૂકી દઈને એક જ કરે તેમને બતાવવામાં આવી છે કે 1.5 મિલિયન એન્ટી સોશિયલ is not જોક.અએન્ડ ઇન પ્લસ ને આર fully loaded.
વૃક્ષો માટે યુદ્ધ એ આ ભુ મંડળ પરની કદાચ સૌથી પહેલી ઘટના હશે.
પરંતુ હવે પાછી પાની કરવી એ સામાજિકો અને ભદ્રો માટે શાનની ખિલાફ જેવી જ વાત કહેવાય. હવે તો આપ આ પાર યા પેલે પાર સિવાય બીજું કશું જ સંભવ નથી.
સન ના પોતાના જીવનમાં પણ almost રેગિસ્તાન જ છવાયેલો રહ્યો હતો.તેને દાંપત્યજીવનની હરિયાળી બહુ ખાસ જોવા જ નહોતી મળી. અને જીવન સંગ્રામ ના રેગીસ્તાનને પાર કરતો કરતો સન આજે ખરેખર જ સુખી ધરતી પર આવીને ઊભો રહી ગયો છે. રંગભૂમિનો આ મહાન અદાકાર ક્યારે રણભૂમિ ની મધ્યમાં આવીને ઉભો રહી ગયો તેની તેને પોતાને પણ જાણ ના રહી.અને સન થી અનંત અંતરે ઉપર બેઠેલી નિયતી લટ વારંવાર તેના કોલર ઉંચા ચડાવીને જાણે કે સન ની સામુ હસ્યા જ કરે છે.અને એમ કહે છે કે બધું મારી ઈચ્છા અનુસાર જ થશે.
સન તેના ડ્રોઇંગ રૂમમાં વીસકી બોટલ ખોલીને બેઠો છે.
અને પલ પ્રતિપલ મિલી ને મિસ અન્ડરસ્ટેન્ડ પણ કરી રહ્યો છે.
વાસ્તવમાં આ મિસ અન્ડરસ્ટેન્ડીગ પાછળ પણ સનીલીયોન પોતાનો સ્વાર્થ જ જવાબદાર છે. અન્યથા કોઈ કોઈની સાથે જબરદસ્તી તો નથી જ કરી શકતું. સન નો અસ્વીકાર કરવો એ મિલી ની પોતાની ઇચ્છા હતી.