સન કઈ ઘડીએ અને કઈ પડે રિલ માંથી રીયલ હીરો બાજુ પ્રયાણ કરી ચૂક્યો હતો તે તેને પોતાને પણ જાણ ન હતી.અને તે કાર્ટિયર ની ચેમ્બરમાં જ એક નિર્ણય લઈ લે છે કે હવે હું જીમ જોઈન કરીશ.અને સન બીજા જ દિવસથી જિમ્નેશિયમ પણ જોઈન કરી લે છે.અને દ્રઢતા અને ધીરજ પૂર્વક પોતાની ફિટનેસ માં આગળ વધવાનો પ્રયત્ન કરે છે. સંસાર કદાચ અજ્ઞાત હશે એક બ્રાન્ડ એમ્બેસેડર ના પૂર્ણ દાયિત્વો થી. પરંતુ સન ના આત્મા એ તેને જવાબ આપી દીધો હતો કે નાવ યુ આર મોસ્ટ રિસ્પોન્સીબલ એક્સ્ટ્રીમ રીપ્રેઝન્ટેટિવ ઑફ પ્લેનેટ ગ્રીન.અને સંદુ નું દિમાગ આવી મલ્ટી રિસ્પોન્સીબીલીટી
ના માર્ગો પર ચકળવકળ થવા લાગ્યું છે. કદાચ આટલી જવાબદારી થી તો કાર્ટિયર અને વૉશમેન પણ નહીં વિચારી શકતા હોય. પરંતુ આની પાછળ પણ પેલી કહેવત જ કામ કરતી હોય કે સકારાત્મકતા નુંં દાસત્વ ભૂમંડલ પર નું સ્વામિત્વ પ્રદાન કરી શકે છે . આ બધી જ જવાબદારીઓ નો અહેસાસ સન ને પ્લેનેટ ગ્રીન પ્રત્યેના સમર્પપણ થી જ પ્રાપ્ત થયો હતો. અને આજે તે કાર્ટિયર અને વૉશમેન કરતાંં પણ અધિક વિચારી શકે છે.અને અધિક કરી પણ શકે છે no doubt.
સન ની આસપાસ all time પ્લેનેટ ગ્રીન ના provide કરેલા બે ઝેડ કેેટ કમાન્ડો મંડરાતા જ હોય છે. પરંતુુુુુુુ સન અત્યારે અપના હાથ જગન્નાથ માં જ માને છે. અનેેેેે એક દિવસ સન પ્લેનેટ ગ્રીનને ઇન્ફોર્મ કરી ને કહે છે કે , મારે સિક્યુરિટી ના જોઈએ. આઈ ગોન ટાયર.અને તેની instead મા સન તેની લાયસન્સ્ડ રિવોલ્વર પ્લેનેટ ગ્રીન ને બતાવી ને કહે છે હું આના થી સિક્યોર છું. લેટ મી live પ્રાઇવેટલી. જે વાતનેે પ્લેનેટ ગ્રીન માન્ય રાખે છે અને સન ની સિક્યુરિટી હટાવી દે છે. સન ની આવી real હિરોનેસ થી એક અજીબો ગરીબ સુગંધ ઉત્પન્ન થાય છે જે મિલી ને વાળી વાળી ને સન બાજુ ખેંચી રહી છે. મિલી એ નથી સમજી શકતી કે સન એવું તે શું કરી રહ્યો છે કે જેનાથી મારી અપેક્ષાઓ પૂરી થતી હોય તેમ મનેે લાગી રહ્યું છે? અને હું મજબુર થઈને સન બાજુ વળી રહી છું . પરંતુ મિલી એ નહોતી જાણતી કેેેે સન તેની અપેક્ષાા કરતા પણ સો ઘણો આગળ નીકળી ચૂક્યો છે. આવનાર ભવિષ્યમાં હજાર ગણો થઈ જાય તો પણ નવાઈ નહીં.
આખરે બ્રિટિશ ગવર્મેન્ટ યાર અને રાજવંશોના નેતૃત્વ નીચે મધ્ય આફ્રિકા માં લગભગ ૩૫ હજાર જેટલા પ્રોજેક્ટરો શરૂ થાય છે.અને તેમાં સન એક્ટડ હાઈપ્રોફાઈલ અને કમર્શિયલ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવે છે. જોકે પહેલા એવો નિર્ણય લેવાયો હતો કે આ ડોક્યુમેન્ટરી ફિલ્મો ને થિયેટરમાં જ દેખાડવામાં આવે પરંતુ તેમાં ૨૫ ટકા પબ્લિક સક્રિય થવાની સંભાવના દેખાઈ. અને છેલ્લે તેને પબ્લિકલી જ રિલીઝ કરવાનો નિર્ણય લીધો.
ડ્યુરિંગ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ મધ્ય આફ્રિકામાં રીતસરની સ્વૈચ્છિક સંચારબંધી ઓ છવાવા લાગી.અને ઉગ્ર તથા જનુની એવા એન્ટી સોશિયલો ના પેટમાં તેલ રેડાવું લાગ્યું. અને તેઓ મસ્તિષ્ક હિન બનીને સન ને ખતમ કરવા ઉતારું થવા લાગ્યા. સન ની ડોક્યુમેન્ટરી ફિલ્મો અને તેની હત્યા ના ષડયંત્રની વાતે અસંખ્ય મધ્ય આફ્રિક નો ને એન્ટી સોશિયલો ની વિરુદ્ધમાં ઉભા કરી દીધા અને વાત જાણે કે હવે આમને સામને જ થઈ ગઈ.
આ બાજુ ફરીથી પ્લેનેટ ગ્રીન ન્યૂઝ ચેનલો ઉપર મંદ પરંતુ મક્કમ ગતિએ છવાવા લાગે છે.અને પ્લેનેટ ગ્રીન સાથેના ના સનના concerns અને તેની એક્ટિવિટી ના અપડેટેશન્સ પણ રિલીઝ કરવા લાગે છે.