સન ચાલતો ચાલતો કહે છે જસ્ટ આફ્ટર પુટીગ રીસીવર.
કાર્ટિયર કહે છે ok વેલ.
સન તેના મલ્ટી કોન્ફિડન્સથી પેલેટ ગ્રીન ટાઉનમાં પ્રવેશ કરે છે અને આ આત્મવિશ્વાસ તેને કાર્ટિયર ના ચેમ્બર પહોંચતા સુધીમા બધી જ સમજ પાડી દે છે કેેે મિસ્ટર કાર્ટિયર કયો અક્ષર કયો શબ્દ અને કયું વાક્ય બોલશે?
એક બાજુ સન ના સ્ટારડમનો સાતમાા આસમાનમાં બેઠેલો અહંકાર અને બીજી બાજુુુુુ ડેડીકેશન થી પ્રાપ્ત થયેલો આત્મવિશ્વાસ, આ બે ઘાતક શસ્ત્રો એન્ટી સોશિયલ નેે કેટલી હજુ સુધી ભારે પડવાના છે તે કોઇ નથી જાણતું. સન તેની આવી જ અપર અને ડાઉનર એલિમેન્ટ થી યુક્ત વાાળી ચાલ થી કાર્ટિયર ના ચેમ્બર માં પ્રવેશ કરે છે, અનેે કાર્ટિયર પણ જાણે કે નિશ્ચિંત થઈ જાાય છે.અને કાર્ટિયર'ના હાવભાવ પરથી તો એમ પણ લાગે છે કે મિડલ આફ્રિકન ક્રિટીકલ નો આખેઆખો ભાર હવે તે સન ના જ ખભા પર મૂકી દેશે. અને થાય છે પણ તેમજ. કાર્ટિયર બધુંં જ ઉતાવળમાં
હોય તેમ બધી જ ફોર્માલિટી ભૂલી જઈ ને અથ થી ઇતિ બધુંં જ સન નેે કહી સંભળાવે છે.અને સન તેનું તીર નિશાના પર લાગી ગયું છેે તેવા હાવભાવથી આનંદ પૂર્વક મંદ સ્મિત કરતો-કરતો કાર્ટિયર ની બધી જ વાત મુનિ બનીને સાંભળયે રાખે છે.
કાર્ટિયર તેનો 40 મિનિટનો ઓરલ પેરેગ્રાફ પૂરો કરે છે અને સન ની સામે અપેક્ષિત બનીનેેેેે જોવા લાગે છે કે મિસ્ટર સન શુંં બોલે છે!
સન છેલ્લે એક જ વાક્ય કહે છે , so what?
કાર્ટિયર સન ના આવા પ્રાકૃતિક હાવભાવને જોઈ ને થોડાક આશ્ચર્યચકિત થાય છે. પરંતુ બીજી જ સેકન્ડે તેમને સમજાઈ જાય છે કે મિસ્ટટર સન કોન્ફીડન્સ મા છે ફોર્મ માં છે. છતાં પણ કાર્ટિયર સન ને કહે છે મિસ્ટર સન it's a damn serious matter.
સન ગહેરાઈ થી વિચારીને કહે છે આઈ ડોન્ટ think so.
કાર્ટિયર કહે છે what do you mean by don't think so!!!
સન કહે છે તમે ધારો તો આ ન્યુઝ ને પણ cash કરી શકો છો અને મીડલ આફ્રિકન પીપલ્સ ને હજુ પણ વધારે એન્ટી સોશિયલ ની agains મા લાવી શકો છો.
કાર્ટિયર કહે છે મિસ્ટર સન આ કોઇ અફવા નથી , યોર લાઇફ ઇસ ડેમ ઈનસિક્યોર.
સન કહે છે એવું કશું જ પણ અશુભ થાય તે પહેલા જ તમે આ ન્યુઝ ને કેશ કરવાનું ચાલુ કરી દો. તમને મારી લાઈફ પણ સિક્યોર થતી દેખાવા લાગશે. આઈ ડોન્ટ થીંક કે એન્ટી સોશિયલો એટલા મોટા બેવકુફ હશે કે આ ન્યૂઝ મધ્ય આફ્રિકા માં ફેલાઈ ગયા પછી પણ મને મારવાની હિંમત કરશે. જો આ ન્યુઝ મિડલ આફ્રિકા માં ફેલાઈ ગયા પછી પણ જો મારા પર એટેક થાય તો પ્લેનેટ ગ્રીન ને without hesitation આફ્રિકામાં એન્ટ્રી મળી જાય, જે એન્ટી સોશિયલો ને ક્યારેય મંજૂર નહીં જ હોય.
કાર્ટીયર તરત જ તેમની ચેર માંથી આગળ આવે છે અને વૉશમેન ને ફોન લગાવી ને કહી દે છે કે મિસ્ટર સન ની કિલિંગ ના ન્યુઝ રુમૌર કાઇન્ડ માં ફેલાવી દો પછી જોઈએ છીએ કે કોણ મિસ્ટર સન ને હાથ પણ લગાવે છે.
કાર્ટીયર સન ની સામું જોઈને હસી ને કહે છે મી સન યુ આર જીનીયસ.
હડબડાહટ માં અમે આ પોઇન્ટ તો સ્કિપ જ કરી ગયા હતા . થેંક્યુ વેરી મચ મી સન .
સન કાર્ટિયર ની સામું જોઈને કહે છે મારા આત્મવિશ્વાસને વશ થઈને હવે હું મધ્ય આફ્રિકા જવા ઉતાવળો થઈ રહ્યો છું.
કાર્ટીયર તેમની આંગળી ઉંચી કરીને કહે છે હમણાં નહીં મી સન પહેલા આ તીર નિશાના પર લાગવા દો.
સન કહે છે એ વાત પણ સાચી છે.