બોથમે શાંતિથી કહ્યું, કે પ્રેસિડેન્ટ અને કોન્ફિડન્સ માં કેમ નથી લેતા! ડેનિમે કહ્યું મીલીના વિરુદ્ધ કોઇ જ નક્કર પુરાવાઓ નથી અને પુરાવા વગર મીલીના વિરુદ્ધ એક પણ શબ્દ બોલવો એ પ્રેસિડન્ટ ની સાથે દુશ્મની વૉહરી લેવા બરાબર જ કહેવાય.
બૉથમે પણ એજ વાત કરી જે ડેનિમે બર્નાડ ને કરી હતી ,અને તેણે કહ્યુંં વાય નોટ સીઆઇએ?
આ સાંભળીનેેે ડેનિમે સીક્રેેેટ મીટીંગ નો આખો ઘટસ્ફોટ બૉથમ ની આગળ કરી દીધો અને બૉથમ ફરીથી વધારે શાંત પડ્યો.
ઘરે જવાના ટાઈમ સુધી બૉથમ ડેનિમ ની ચેમ્બરમાં જ
બેઠેલો રહ્યો અને આ પાંંચ કલાકની અવિરત વાળી મિટિંગમાં બોથમ વધારે ડેનિમ ના કોન્ફિડન્સ માં આવી ગયો.અને તેને realize થયું કે આફ્ટર ઓલ મિસ્ટર ડેનિમ જેે કરી રહ્યા છે તે બરાબર જ કરી રહ્યા છે.
દુનિયા ના લગભગ બધા જ સજજનોની એક જ શિકાયત હોય છે અને તે શિકાયત નું નામ છે "જવાબદારી".
જો આ જવાબદારી નો ભાર સજ્જન ખભા પર ના હોય તો એક તુુછ્છ સજજન પણ મહાા દુર્જનોની આખી સેના પર ભારી પડી શકે છે .
પરંતુ અફસોસ સજજનો હંમેશા જવાબદારી ના ભાર નીચે દબાયેલા જ હોય છે.
બૉથમે તેની ઘડિયાળ સામેે જોયું અનેેે ડોર ક્લોઝર માંથીી શટીંગ noise આવવા લાગ્યો.
પાર્કિંંગ ઝોનમાં મીલીનાની volkswagen ને સેલ વાગે છે અને એસ always વેરી વેરી gently તેે પાર્કિંગ માંથી બહા નીકળે છે.
મીલીના સેક્સ થી incomplete એટલે કેે ડીસ સર્ટિફાઇડ તો છે જ . પરંતુુ સાથે સાથે તે સેકસ થી યુક્ત પણ છે. અને એટલે જ અસંતોષ અને મસ્તી બંનેના ભાવ સાથે મીલીના કાર ડ્રાઈવ કરી રહી છે.
ક્યારેક તેે અસંતુષ્ટ લાગે છે તો ક્યારેક તેે મસ્તીમાં પણ આવી જાય છે. તો ક્યારેક આ બંને એક્સપ્રેશન નું cocktail તેના ચહેરા પર જોવા મળે છે.
મીલીના કંટાળેલી પણ છે અને ખુશ પણ છે. તેને કંટાળો એ વાતનો છે કે ક્યારે આ અનનેચરલ લાઇફ પૂરી થશે અને ખુશ એટલા માટે છે કે તેની લાઈફ સ્ટાઈલ તેની મહત્વકાંક્ષાઓ ને અનુરૂપ સેટ થઈ ગઈ છે.
જો જાણકાર વ્યક્તિને અથવા તો ખુદ શાંત અને અશાંત નિવાસી મીલીના ને પૂછો તો જવાબ એ જ મળે કે નથી તો તેને કંટાળવાનો અધિકાર કે નથી તો તેને ખુશ થવાનો અધિકાર.
કારણ કે આ બંને પરિસ્થિતિઓ તેના જીવનમાં ક્ષણભંગુર જ છે. જે ગમે ત્યારે અદ્રશ્ય થઈ શકે છે.
છતાં પણ માનવી આખરે માનવી જ હોય છે. તે પરિસ્થિતિઓના બીબા મા પરિસ્થિતિ જેવો થઈ જતો હોય છે અને આમ થવામાં કશું ખોટું પણ નથી.
એસ always મીલીનાની volkswagen તેના કમ્પાઉન્ડમાં જેન્ટલી બ્રેક્ડ થાય છે.અને તેની કાર નો ડોર ઓપન થાય છે.
મીના એના ઘરનો ડોર ઓપન કરે છે અને બીજી સેકન્ડે તેની કારમાંથી મોબાઈલની રીંગ વાગે છે.
બીજી જ સેકન્ડે મીલીના ને પોતાના પર ગુસ્સો આવે છે
કારણકે તેણે કાર નો glass door open જ રાખ્યો હતો.અને ભ્રમરો ને સહેજ તીખી કરીને કાર બાજુ ચાલવા લાગે છે.
તેની કાર નો ડોર ઓપન થાય છે અને મીલીના મોબાઇલ હાથમાં લે છે અને નંબર વાંચીને તરત જ એટેન્શન અને રિસ્પેક્ટીગ સિમ્બોલ માં આવી જાય છે.
મીલીના તેની સાવધાની માં એટલી બધી ખોવાઈ જાય છે કે તે પહેલાં તો માત્ર glass door જ વાસવાનું ભૂલી ગઈ હતી પરંતુ અત્યારે તો આખે આખો ડોર જ વાસવાનો ભૂલી ગઈ અને ગ્રીન રીસીવર ને દબાવી ને ચાલતાં ચાલતાં કહે છે યા હલો સર હાવ આર યુ!
સામેથી અંગ્રેજીમાં રીપ્લાય આવવાને બદલે રશિયન લેંગ્વેજમાં રીપ્લાય આવે છે અને મીલીના તેના ઘરમાં પ્રવેશ કરે છે.