Son and the sir pantagon. ages are unavailable - 46 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 46

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 46

સન જાણે છે કે આ કેમેસ્ટ્રીકલ સોફ્ટવેર માં swim પ્રોસિજર તેના સિવાય બીજું કોઈ નથી જાણતું. almost બધા લેબોરેટરી ટેસ્ટ ઉપર જ ડિપેન્ડ રહેતા હોય છે.અને કાર્ટિયર પણ સન ને એમ જ કહી રહ્યા છે તે આપણે મોલેક્યુલરલી નહીં પરંતુ લેબોરેટરી ટેસ્ટ નું સર્ટીફીકેટ આપીએ છીએ. પરંતુ તમે આ મોલેક્યુલર ઈનોસેન્સી પ્રુફ ની વાત કરો છો મને કંઈ સમજ ના પડી મિસ્ટર સન.
સન કહે છે થોડા વર્ષો પહેલા મેં જાતે જ એક સોફ્ટવેર બનાવ્યું હતું. Bi study I was science and chemical student. એટલે મને જિજ્ઞાસા થઈહતી

અને મેં આ સોફ્ટવેર બનાવ્યું હતું. જેમાંં ૬૦ હજારથી પણ વધાર એન્ટીબાયોટિક્સ અને ઓર્ગેનિક કેમિકલ ના કોડ સેવ છેે.અને આ બધા જ કેમિકલ્સ ના એકબીજાની સાથે ના બોન્ડ વાળા લગભગ ૧૦ કરોડથી પણ વધારે મોલેક્યુલર આ સોફ્ટવેર પોઇન્ટ્સ એન્ડ એક્સટ્રેક્સ વાઈસ બતાવી શકે છે. ને આપણી વૅક્સિન ના contains આમાં ફિલ્મ કરાવેલા અને તેમાં molecular વાઇસ આ વૅક્સિન innocent અને નેચરલ આવી છેે સર.
કાર્ટિયર સન ની સામેે આભા બનીને જોઈ રહેેેે છે અને કહે છે ઈઝ ઈટ ટ્રુ, મિસ્ટર સન?
સન તેનું લેપટોપ સહેજ કાર્ટિયર બાાજુુ કરીને કહે છે ચેક ઇટ આઉટ યોરસેલ્ફ, મિસ્ટર ચેરમેન.
કાર્ટિયર સન નું લેપટોપ ખોલે છે અને વેક્સિન ના contains રાઈટ કરવાા લાગે છે.અને પછી સન ની સામું જુએ છે.
સન બીજી જ સેકન્ડે કાર્ટિયર ને swim પ્રોસિજર બતાવે છે અને કાર્ટિયર તેનેે ફોલો કરે છે.
કાર્ટિયર ફરીથી સન ની સાામુ જુવે છે અનેેેે સન તેના બે હાથના ઇશારાથી કહે છે જસ્ટ ટેન મિનિટ સર.અને કાર્ટયર લેપટોપ ની સામે તપ ધરીને બેસી જાય છે.
દસ મિનિટ પછી કાર્ટિયર લેપટોપ ની સામું જોઈને હસે છે અને કહે છે યા મિસ્ટર સન it is true!!!

કિર્ટિયર ફરીથી સન ની સામું જોઈને કહે છે , બટ મી સન આમાં moleculars નો રેકોર્ડ ક્યાં છે?
એટલે સન એક કી દબાવા નું કહે છે અને કાર્ટિયર ની સામે લગભગ 20,000 moleculars નું લિસ્ટ ઉભુ થઈ જાય છે.
કાર્ટિયર list of ફેરવતા ફેરવતા બોલે છે ,ઓહ માય ગોડ.
કાર્ટિયર સન ની સામુ અત્યંત રિસ્પેક્ટ થી જોઈને કહે છે સો, મિસ્ટર સન તમે તો પ્લેનેટ ગ્રીન ને મારા કરતાં પણ વધારે સારી રીતે જાણો છો. એમ આઈ right!

સન તેના બે હાથ ભેગા કરીને કહે છે, મેય બી.
કાર્ટિયર કહે છે મિસ્ટર સન જો તમને કોઈ વાંધો ના હોય તો આ સોફ્ટવેર પ્લેનેટ ગ્રીન use કરી શકે છે?
સન થોડીવાર મૌન રહે છે.
એટલે કાર્ટિયર સમજી જાય છે અને સન ને કહે છે તમે જે રીતે કહો તે રીતે.
સન કહે છે એસ પર પ્રોફેશનલ્સ વેલ્યુએશન અને terms and conditions.
કાર્ટિયર કહે છે ઓકે ડન .
હું તેનું વેલ્યુએશન કરાવી લઉં છું અને પછી તમને કહી દઉં છું.ઓકે?
સન કહે છે એઝ યુ વિશ.
સન જાણે છે કે હવે મારે આગળ કશું જ બોલવાની જરૂર નથી. because, આઈસ ગોન બ્રેક.અને સન ઉભો થઈને કહે છે સીયુ સર.
સન ડોર પાસે જાય છે અને ડોરલૉક પર હાથ મૂકીને ફરીથી કાર્ટિયર ની સામુ જોઈને હસી ને કહે છે સીયુ સર.
એક્ચ્યુલી સન જોવા માગતો હતો કે મિસ્ટર કાર્ટિયર નેચરલી જ બેઠા છે કે એક્ટિંગમાં.અને સન બહાર નીકળીને બોલે છે ,કામ બની ગયું.
અને સન ના ગયા પછી કાર્ટિયર બોલે છે વેરી ક્યુટ એક્ટર એન્ડ પરસન,ટુ.
કાર્ટિયર સન ના આવા સાઇલેન્ટ સ્ટેપને નથી સમજી શકતો અને તે સન માટે થોડો ઈમોશનલ થઈ જાય છે જે તેના માટે શત પ્રતિશત વર્જિત કહેવાય.
કારણકે એક ચેરપર્સને રોબોટિક બનીને તેની કંપનીના code of conducts ને જ ફોલો કરવાના હોય છે.