Son and the sir pantagon. ages are unavailable - 45 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 45

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 45

આ કદાચ મારો વહેમ પણ હોય એમ કહીને મિલી તેનું મન મનાવી લે છે. એવા માં જ એક દિવસ ઉર્સુલા નો ફોન આવે છે.અને તે કહે છે તારા દિવાના ના તો રંગ રૂપ જ બદલાઈ ગયા છે.
મિલી કહે છે એટલે હું કંઈ સમજી નહીં. ઉર્સુલા કહે છે સને પ્લેનેટ ગ્રીન જોઈન કર્યું છે.
મિલી કહે છે આ પ્લેનેટ ગ્રીન શુ છે વળી?
ઉર્સુલા કહે છે પ્લેનેટ ગ્રીન ફોરેસ્ટ અને ગ્રીનરી ના shorts maintain કરવાવાળુ બહુ જ મોટું ઓર્ગેનાઇઝેશન છે.અને તારો સન તેમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.
આ સાંભળીને મિલી ની છાતી માં પહેલા જેવો જ ધ્રાસકો પડે છે અને તે ખુશ થવાને બદલે થોડી અપસેટ થઇ ને પૂછે છે, બ્રાન્ડ એમ્બેસેડર!!
ઉર્સુલા કહે છે હા, અને તે પણ એન્યુલ 3 પોઇન્ટ ટુ million dollars.
મિલી અને ઉર્સુલા આવી તેમની gupshup કરીને ફોન મૂકે છે. અને મિલી તેનો ફોન ઉઠાવી ને બહુ જ વિચારતાં વિચારતાં સન ને કોંગ્રેટ્સ નો મેસેજ મોકલે છે. મેસેજ કર્યા પછી મિલી તેનો મોબાઇલ ગાલ પર મૂકીને નીચું જોતી જોતી તેના આખા ઘરમાં ચાલવા લાગે છે. પરંતુ તેને મગજમાં કોઈ ગેડ બેસ્તી નથી.અને આ બાજુ સન મિલી નો મેસેજ વાંચીને તેને થેંક્યુ વેરી મચ નો મેસેજ મોકલી આપે છે.
સન તેની રુફલેસ માં બેઠો બેઠો વિચાર કરે છે કે આજે સુરજ કઈ દિશામાં ઉગ્યો છે!
આ બાજુ પ્લેનેટ ગ્રીન ના કેરેક્ટર્સ સન ની postponed dates ની આખી બિસાત બીછાવીને તૈયાર બેઠા છે. બસ, જરૂરી ડોક્યુમેન્ટસ પર સનના સિગ્નેચર જ લેવાના બાકી છે.અને બેનરજી સન ને ફોન કરી ને પ્લેનેટ ગ્રીન ટાઉન પર બોલાવી લે છે. જ્યાં સન ની પાસેથી તેના હસ્તાક્ષર લઈ લેવામાં આવે છે.
સન જ્યારે તેની છેલ્લી સીગનેચર કરવા જાય છે ત્યારે જ સુલતાન નો મેસેજ આવે છે, અને સન મેસેજ વાંચીને છેલ્લી સિગ્નેચર લાંબીલચક કરી નાખે છે.
સંજીવની લગભગ પંદરેક જેટલી postponed dates પ્લાન કરવામાં આવે છે. પરંતુ વોશમેન જાય છે કે જે રીતે થેફ્ટલી ઇનસર્ટિગ પછી ત્યાંની પબ્લિકના એક્સપ્રેસન નો રિપોર્ટ મળ્યો છે તે મુજબ તો માત્ર ચાર કે પાંચ ગેટ્સ માં જ પબ્લિકનો રોષ જોવા મળી જશે. સન ત્યા પણ એટલો બધો પોપ્યુલર છે.
પરંતુ વૉશમેન જાણે છે કે એન્ટી સોશિયલ ની પકડ ઢીલી કરવા માટે આટલી dates જરૂરી છે.

સન બેનરજી ને કહે છે,તમે મિસ્ટર ચેર્મેન ને ફોન કરીને કહો કે હું તેમને મળવા માગું છું.
બેનરજી કહે છે alright સર.
બેનર્જી alright કહે છે અને સન તેના લેપટોપ ઉપર હાથ મૂકે છે અને જવાબની પ્રતીક્ષા માં લાગી જાય છે.
બેનરજી ફોન મૂકીને કહે છે મી ચેરમેન પણ તમને જ મળવા માગતા હતા.
સન ઉભો થાય છે અને આઇસ બ્રેક ઈન્ટેન્શન વાળી ચાલ થી કાર્ટિયર ની ચેમ્બર બાજુ આગળ વધે છે.
સન સીધો જ કાર્ટિયર ની ચેમ્બર માં પ્રવેશી જાય છે અને કાર્ટિયર પણ સન ની જ પ્રતીક્ષા કરતા હોય છે અને તેઓ સન ને વેલકમ વેલકમ મિસ્ટર સન કહી ને સન નું સ્વાગત કરે છે.
સન પણ સીધો જ ચેરમાં બેસી જાય છે.
કાર્ટિયર પૂછે છે કેવી રહી ગલ્ફ tour!!
સન કહે છે it was all smooth ,nothing was like business or profession.
કાર્ટિયર સન ની તરફ આંગળી કરી ને કહે છે આમાં તમારા પર્સનલ રિલેશનને પણ કેટલેક અંશે ક્રેડિટ જાય છે.મી સન .
સન કહે છે મેં કોઈ એવો ખાસ પ્રયત્ન નહોતો કર્યો.
કાર્ટિયર કહે છે હા, પરંતુ તમારા નામનો ઉપયોગ કરવો એ પણ બહુ મોટા એફર્ટ સમાન જ કહેવાય. મિસ્ટર સન.
બાય ધ વે તમે મને મળવા માગતા હતા!
સંત કહે છે હા હું તમને એમ કહેવા માગતો હતો કે જો આપણી dakshin ના contains નું મોલેક્યુલરલી innocence નું પ્રુફ આપી દઈએ તો વધારે સારું પડે.