સન ને લંચ લેતા લેતા જ સમજાઈ જાય છે કે જો હું હજુ પણ અન નોન બનીને જ રહીશ તો મારી અને મિસ્ટર કાર્ટિયર ની વચ્ચે નો ice બ્રૂક એઝ ઈટ ઈસ જ રહેશે.અને કદાચ મિસ્ટર કાર્ટિયર detail genuinely મને કશું જ નહીં કહી શકે અને હુ પણ રુટિન્સ એન્ડ કેજ્યુઅલ ના જ ઇન્ડેક્સમાં આવીને ઊભો રહી જઈશ.
જ્યારે i want to be different સમથીંગ like different.
અને સન વિચાર જ કરેેેેે છે કે કેમના હું જાતે જ ફર્સ્ટીગ કરું આઇસ બ્રેક કરવાની? અને સન જ પોતાનેેેેે જવાબ પણ આપે છે ,યા શ્યોર.
આ બાજુ કાર્ટિયર, સ્મિથ , વૉશમેન તથા અન્ય એક્ઝિક્યુટિવ અને ઓફિસર્સ સન ની ખ્યાતિ થી ભલીભાતી પરિચિત હતા. તેઓ જાણતા હતા કે મિસ્ટર સન ને મિડલ આફ્રિકા માં ડાઉનલોડ કરતા પહેલા તેમની બધી જ ખ્યાતિ આપણે આપણી પાસે જે રાખવી પડે. જો એ ખ્યાતિ નો એક અંશ પણ એન્ટી્સોશિયલ્સ નાા હાથમાં જતો રહે તો પણ હજાર ગણો તેનો મિસ યુઝ થઈ શકે છે.અને એટલે જ કાર્ટિયર સન ની સામે સમજી વિચારીને જે બોલવાનો પ્રયત્ન કરતા હતા. જો કાર્ટિયર'ના મોહમાંથી અનયુુુુુુુઝવલ sentence નીકળી ગયું અને અને તેના બીલોંગ માં કોઈ સ્ટેટમેન્ટ આપી દીધું અને જો એ નેગેટીવ સ્ટેટમેન્ટ એન્ટી સોશિયલ ના હાથમાંં જતું રહ્યું તો પણ બધા જ કર્યા કારવ્યા પર પાણી ફરી વળે તેમ હતું . પરંતુ અહીં સુલતાાનના ડાઇનિંગ ટેબલ ઉપર slim વૉલ (ice wall) બ્રેક કરવાની માનસિક જવાબદાારી સને ઉપાડી લીધી છે.અને આ મેન્ટલ રિસ્પોન્સિબિલિટી ને તેેે ફિઝિકલ કાઈન્ડ માં ત્યારે જ ઈમ્પ્લીમેન્ટ કરશે , જ્યારે સુલતાન તેનેે વૅક્સિન ની
Genuinity નો જવાબ આપશે.
સાંજે 5:00 મહેલની બહાર ખુલ્લા મેદાનમાં રેગીસ્તાની ધૂળની ડમરીઓ ઉડી રહી છેેેે અને બંને મિત્રો એક બીજા ને ગળે લાગીને છૂૂટા પડે છે.
સન જાણે છે કે સુલતાન કશુક પુછવા માગે છે પરંતુ પૂછી નથી શકતા. એટલે જાતે જ સુલતાન ને કહે છે કે memories ની અંદર તો આપણે એક્સિડન્ટલી એકબીજાને મળતા જ રહેવાના.
સુલતાન કહેશે કે , ઇન્શાઅલ્લાહ.અને સન ધૂળની ડમરીઓ ની સામું જોઈને તેના બ્લુ સનગ્લાસ ઠસાવે છે.
અને સીડી ઉતરીને ગાડીમા બેસે છે.
અહીં બ્રુનેઈ ની પાંચ દિવસની યાત્રા પૂર્ણ કરીને સન સન ખાડી પહોંચે છે. જ્યાં સાઉદી ઇત્યાદિના શેખ અમીરો પણ સન ને એજ માહિતી આપે છે જે સુલતાને આપી હતી અને આ બધું જ સાંભળીને સન દંગ રહી જાય છે.
આ રીતે સન તેની ત્રણ દિવસની ગલ્ફ ની એમ્બેસેડરીંગ ટુર પૂરી કરીને અમેરિકા પાછા જવા પ્લેન માં બેસે છે.
પ્લેન તેનો રન અપ લેવાનો ચાલુ કરે છે અને થોડી જ મિનિટોમાં બે પ્લેન એક સાથે ટેક of થાય છે.
એક તો સન જે પ્લેનમાં બેઠો હોય છે તે,અને બીજું સન ના મોબાઈલ વાળુ પ્લેન.
સન તેનો ફોન રિસિવ કરીને કહે છે બોલ,એડી .
એડી કહે છે ગાડી મોકલી રહ્યો છું તેમાં બેસીને તારા ઘરે પહોંચી જજે.
સન કહે છે ફાઈન.
આ બાજુ મિલી થોડીક ફ્રી પડે છે,અને હવે તેને વેદનાઓનો લાવા વધારે ને વધારે દઝાડી રહ્યો છે. મિલી સન ના વિચારો માં ખોવાવા લાગી છે, પરંતુ આ વિચારોમાં પણ મિલી ના હૃદયના ધ્રાસકાઓ તો ચાલુ જ છે. એટલે કે કે સન ની અસુરક્ષા ના ધ્રાસ્કા ઓ.
જે મિલી ને સન ની વધારે ને વધારે નજીક જવા માટે વિવશ કરી રહ્યા છે.
મિલી નથી સમજી શકતી કે આ ઉંમરે અને એ પણ સન જેવા સોફ્ટ નેચરના માણસને કોની સાથે દુશ્મની હોઈ શકે છે!