અને બંને જણા સાઇટ પર જઇને પ્લેનેટ ગ્રીન ની કામગીરી જોવે છે. સન પ્લેનેટ ગ્રીન ની vaccine હાથમાં લે છે અને બેનરજી ને પૂછે છે આ જ છે ને વૅક્સિન!
બેચરજી પણ બધુંં બરાબર ચાલે છે તેવુ સમજીને બીજી જ સેકન્ડેે હા માં જવાબ આપી દે છે.
સન બેેેનર્જી ની સામે જોઈને સહેજ હસી પડે છે.
બેનર્જી કહેેેે છે બીજી સાઇટ અહીં થી 30 એક કિલોમીટર દૂર છે સર.
સન કહે છે ના બસ હવે હું મહેેલ પર જઈશ.
બેચરજી કહે છે જેવી તમારી ઈચ્છા ,સર.
બંને ફરીથી મહેલ પર પાછા ફરેે છે અને બેનરજી સન ને ટાઈમ આપી ને ત્યાંથી નીકળી જાય છે.
સન સુલતાનને મળવા જાય છે અને સુલતાન સન ને આશ્વાસન આપવા વાળા સ્વરમાં કહે છે મને વૅક્સિન મળી ગઈ છે ડોન્ટ વરી એન્ડ રિલેક્સ.
સન તેેે નીન બુદ્ધિથી એક નિર્ણય કરી ચુક્યો હતો.અને તે આ વૅૅક્સિન ની genuinity પરજ આધાર રાખતો હતો.
સને નિશ્ચય કરી લીધો હતો કે જો આ વૅક્સિન genuine નીકળશે અર્થાત નેચરલ અને ઓર્ગેનિક તો જ હું પ્લેનેટ ગ્રીન સાથે આગળ કામ કરીશ. અન્યથા જો આ વૅક્સિન અને નેચરલ કે એન્ટીબાયોટિક નીકળી તો હું પ્લેનેટ ગ્રીન છોડી દઈશ.
સુલતાન સન ના આવા હાવભાવ ને વાંચી ચૂક્યા હતા.અને એટલે જ તેમણે સન ને ડોન્ટ વરી એન્ડ રિલેક્સ કહ્યું હતું.
સુલતાન સન ને કહે છે આજે લંચ ફેમિલી સાથે જ લઈશું તો તમને વાંધો તો નથી ને મી સન ?
સન કહે છે I was to say you this same.
સન સુલતાનને મળી ને તેના રૂમ પર જાય છે અને તેની બેગમાંથી લેપટોપ કાઢે છે.અને પ્લેનેટ ગ્રીન માં જાય છે.
પ્લેનેટ ગ્રીન માં ગયા પછી તે વૅક્સિન ના contains વાંચવાના ચાલુ કરે છે.અને બધા જ contains ને બરાબર રીતે યાદ કરી લે છે.
સંત આ બધા જ નેચરલ contains ને એક કાગળ પર લખી લે છે અને પ્લેનેટ ગ્રીન માંથી બહાર આવી જાય છે.
તે આ બધા જ નેચરલ contains નો એક મોડલ મોલેક્યુલર બનાવે છે અને તેને કેમેસ્ટ્રીકલ સાઈટ ની અંદર આન્સર માટે સ્વિમ કહી દે છે.અને લેપટોપ ની સામે દાઢી પર હાથ ની આંગળી મૂકીને આન્સર ની પ્રતીક્ષા માં લાગી જાય છે.આ ગુત્થી સુલજાવવામાં કમ્પ્યુટરને પણ દસ મિનિટ લાગે છે.અને દસ મિનિટ પછી સન ને ગ્રીન આલ્ફાબેટમાં આન્સર મળે છે કે ઇનોસન્ટ એન્ડ સ્ટીલ નેચરલ only.
લગભગ ૩૦ જેટલા નેચરલ એક્સટ્રેેક્સ નો મેળો એટલે આ વૅક્સિન .અને છતાં પણ તે નેચરલ છે, ઓર્ગેનિક જ છે.
સન પલંગમાંથી ઊભો થાય છે અને ફાઇનલી સુલતાન ના જવાબ પર ડીપેન્ડ રહીને બોલે છે મી સુલતાનનો શું જવાબ આવે છે તેના પર બધો આધાર છે હવે.
થોડીવાર પછી સન ના રૂમનો ડોર નૉક થાય છે.અને એક વ્યક્તિ અંદર આવીને કહે છે મી હાઈનેસ અને તેમની ફેમિલી લંચ માટે તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે.
સન કહે છે બસ, તમે પહોંચો હું આવું છું.અને સન તેનું લેપટોપ બંધ કરીને ડાઇનિંગ ટેબલ પર પહોંચે છે.
સન બ્રૂનેઇ ના રાજ પરિવાર સાથે કેટલો homely રિલેશન માં હતો તે અહીં જ ખબર પડી જાય છે.
સન સીધો છે ટેબલ પર પહોંચી જાય છે અને રોયલ મેનર્સ પૂરી કરીને લંચ સ્ટાર્ટ કરી દે છે.
વચ્ચે લન્ચ કરતા કરતા વાતમાંથી વાત નીકળે છે અને સન ને પૂછવામાં આવે છે કે આ આ વખતે બહુ લાંબા સમય પછી મી સન બ્રુનેઇ માં દેખાયા છે .
સુલતાન સન ની સામે જોઈને કહે છે હા લગભગ 10 વર્ષ પછી.
સુલતાન ની પત્ની સન ને કહે છે હવે તો પ્લેનેટ ગ્રીન ને કારણે બ્રુનેઈ માં આવવા જવાનું રહેશે જ, કેમ મી સન ?
સુલતાન કશુક કટાક્ષ ભરેલું બોલવા જાય એ પહેલા જ સંત કહે છે યા ,શ્યોર .અને સુલતાન ની સામું જુએ છે.
સુલતાન થોડા વિચાર મગ્ન થતા થતા તેમનો લંચ ચાલુ જ રાખે છે.