Son and the sir pantagon. ages are unavailable - 41 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 41

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Son and the sir pantagon. ages are unavailable - 41

સુલતાન એ પોતાની જાતને એ વેદનામાં માત્ર બે-ત્રણ સેકન્ડ માટે જ સ્થિર કરી અને એટલા જ સમયમાં સુલતાન ઘણું બધું સમજી ગયા.અને તેમણે ઔપચારિક રીતે જ સન ને પૂછ્યું કે શું છે આ મિસ્ટર સન?
સન કહે છે ડોન્ટ માઈન્ડ મિસ્ટર સુલતાન કેટલાક નૉન ઈસ્લામિક ડિવાઇન ઇન્ટેલિજન્સ નું માનવું છે કે હવે રેગ્યુલર નમાઝ sufficient નથી.
સુલતાન કહે છે હું કઈ સમજ્યો નહીં.
સન કહે છે તેમનું એવુું માનવું છે કેે ટેરેરિઝમ ના પાપ આખે આખી ઈસ્લામિક જાતિને લાગી રહ્યા છે.અને તે ભયંકર પાપો ના ભાર ઉપાડવા માટે રેગ્યુલર નમાજ એકલી હવે sufficient નથી. રેગ્યુલર નમાજ પણ એક યા બીજીી રીતે ચાંદની જ ઈબાદત(ચંદ્ર નમસ્કાર) છે.અને આ પણ મુન સિમ્બોલ (કાલ્પનિક) જ છે. something like something એક્સ્ટ્રા. તેમના મંતવ્ય મુજબ આ મૂન સિમ્બોલ પણ એક પ્રકારની નમાઝ જ છે. જેને તેઓએ ઈસ્લામિક જ નામ આપ્યુ છે. હઝરતી નમાજ . સમથીંગ મોર like યુનો, મિસ્ટર સુલતાન!

સુલતાન થોડીક શરમિંદગી મેહસુસ કરે છે અને તેઓ એ ઈબાદત એ ચાંદ ને માથે લગાવીને કહે છે થેંક્યુ મી સન તમે જ્યારે પણ મારી સાથે વાત કરો છો ત્યારે ખુલ્લા મને અને મારા હિતમાં જ વાત કરી છે. યુ આર માય ટ્રુ ફ્રેન્ડ.
સન સુલતાનના હાથ પર પોતાનો હાથ મૂકીને આત્માથી ધીમા સ્વરે કહે છે મિસ્ટર સુલતાન જે લોકો આતંકવાદના રસ્તે જતા હોય તેમને તે રસ્તે જવા દેવાના અને આપણે આપણી રીતે આપણા રસ્તા ઉપર ચાલી નીકળવાનું.
સુલતાન ગેહરી હતાશામાં સરી પડી ને કહે છે યુ આર રાઇટ ,મિસ્ટર સન.

સુલતાન ફરીથી સન ની સામુ જોઈને કહે છે જો મને આ નૂરે જેહાદ અર્થાત હઝરતી નમાજ ઠીક લાગશે તો હું ઈસ્લામિક ધર્મગુરૂઓ ને બતાવીશ.અને તેને માન્યતા અપાવવા નો પૂરો પ્રયત્ન કરીશ.અને જો તે લોકો ના પાડશે તો પણ હું મારા મિત્રની જ વાત માનીશ.
સન સુલતાનની સામું જોઈને એક સત્ય કહે છે કે મિસ્ટર સુલતાન you won't believe suppose પરંતુ , જ્યારે જ્યારે મારે સુકુન જોઈતું હોય છે ત્યારે ત્યારે જેહાદ નામનો શબ્દ પચાસ વાર બોલી જાવ છું.મને ખરેખર જ સુકુન મળે છે. જ્યારે આ આતંકવાદીઓએ જેહાદનો આવો હિંસક અર્થ કેવી રીતે કાઢ્યો!!

સુલતાન કંટાળીને કહે છે ફરગેટ મિસ્ટર સન, લેટ્સ સ્ટાર્ટ અવર બ્રેકફાસ્ટ.
સન અને સુલતાન બંને બ્રેકફાસ્ટ કરવાનો ચાલુ કરે છે અને સુલતાન કશુક વિચારતા વિચારતા તેમનો બ્રેકફાસ્ટ કરે છે . સુલતાન વિચારી રહ્યા છે કે મિસ્ટર સન ને કહું કે ના કહું.અને છેવટે તેઓ મિત્ર ધર્મ ને નિભાવવા ના ઉદ્દેશથી સન ને કહે છે મી સન તમને એમ નથી લાગતું કે તમને બળતું ઘર કૃષ્ણાર્પણ કરવામાં આવ્યું છે?
સન કહે છે બળતું ઘર!! હું કઈ સમજ્યો નહીં મિસ્ટર સુલતાન.
સુલતાન કહે છે તમે એ તો જાણતા જ હશો કે પ્લેનેટ ગ્રીન આફ્રિકામાંથી boycotted છે.
આ સાંભળીને સન નું નાઈફ તેના હોઠ પર જ ફ્રીઝ થઈ જાય છે,અને તેને બે સેકન્ડ માટે મિસ્ટર કાર્ટિયર ની એક્ટિંગ યાદ આવી જાય છે.
સન સુલતાન પર વિશ્વાસ મૂકવાના હાવભાવથી કહે છે ઓહ રીયલી!!!
સુલતાન સન ની મજાક ઉડાવતા હોય તેમ કહે છે તો શું તમને નથી ખબર!!
સન કહે છે હા મને થોડી ઘણી ખબર છે.
સુલતાન સમજી જાય છે અને સન ને સપોર્ટ કરવા વાળા સ્વરમાં કહે છે મિસ્ટર સન આ ડિટેલ તમને પહેલા જ જણાવી દેવી જોઇતી હતી.
સન કહે છે કદાચ એટલું બધું સિરિયસ નહિ હોય.
સુલતાન તેમના ઈટિંગ આસિસ્ટન્ટ પ્લેટ માં મૂકે છે અને સન સુલતાન ની ભરેલી પ્લેટ સામે જુએ છે.
સન સુલતાનની સામુ જોઇ ને કશુક કહેવા જાય એ પહેલા જ સુલતાન સન ને કહે છે બ્રિટિશ ક્વાર્ટર ફ્લેગ ની હોળી થઈ હતી અને અર્ધ લશ્કરી દળો ને download (deploy) કરવા પડ્યા હતા. નોબત છેક યુદ્ધ સુધી પહોંચી ગઈ હતી.