Amar prem - 36 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પ્રેમ - ૩૬

The Author
Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

અમર પ્રેમ - ૩૬

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને ‘જેની’ તેમના વિક એનડના પો્ગામ પ્રમાણે સેંટ્લ આઇલેંડ થઇ બીચ પર સવિમીંગ કરી તયાંથી જીરાડઁ સટી્ટ જાય છે જયાં ઇન્ડિયન ફુડ ખાઇ પછી ઇન્ડિયન ગિફટ શોપમા જાય છે.અજય જેનીને તેમના પ્રેમની યાદગીરી રુપે આરસના તાજની પ્રતિક ગિફટ આપે છે.જેની તેની ગિફટથી ખુબ ખુશ થાય છે અને આ ગિફટ તેની જીંદગી સુધી સાચવી રાખશે તેવું કહી તેઓ તેમના નેકસટ વિક એનડમાં નવી જગ્યાએ જવાનું નક્કી કરી ઘેર પરત આવે છે. હવે આગળ........



પૂજન ઘરે આવી અજય અને જેની બહાર ફરવા ગયા હતા તેના ફોટા અને વિડિયો કલીપ ફોરવડઁ કરે છે.હવે નેકસટ વિક એનડમાં તેઓ બહાર ફરવા જવાના છે તેના ફોટા અને વિડિયો કલીપ તને મોકલાવીશ તેવો મેસેજ આપે છે.



આ વિકએનડમા અજય અને જેની ‘હાઇપાકઁ’ જવા માટે ડાઉન ટાઉનથી સાઊથની સબવે મારફત યુનિયન સ્ટેશનથી યંગ અને બલોર સ્ટેશન આવી તયાંથી ઇષ્ટની સબવે મારફત હાઇપાકઁ સ્ટેશન આવી તયાંથી ચાલતા હાઇપાકઁ આવે છે.ઓટમની સિઝન શરુ થઇ હોવાથી ઝાડના પાન ખરવાની શરુઆત થઇ ગઇ હતી.ખરેલા પાનના ઢગલાથી આખો પાકઁ છવાઇ ગયો હતો.તેઓ એક જગ્યાએ જઇ પાન ભેગા કરી પહેલા જેની સૂઇ જાય છે અને અજય તેના પર સુકા પાનનો મોં દેખાય તેટલો ભાગ બહાર રાખી ઢગલો કરી તેને ઢાંકી દે છે તેના ફોટા પાડે છે પછી અજય પર તેજ પ્રમાણે કરી તેના ફોટા પાડે છે. વિવિધ જગ્યાએ ફરી પાકઁની મિની ટે્ઇનમા બેસી આખા પાકઁ ફરતો રાઉનડ લગાવે છે.પાકઁમા આવેલ મિની ઝુ જેમાં નાનાએનીમલસ છે તેની વિઝીટ લે છે.જેની અજયને કહે છે કે આનાથી ઘણું જ મોટું ઝુ Scarborough માં શેફડઁ રોડમાં આવેલ છે જેને આખુ જોવા માટે બે દિવસ પણ ઓછા પડે જેમાં વાઇલડ એનિમલસ જેવા કે વાધ,સિંહ,લીઓપાડઁ,રીંછને વુલફ જેવા હિંસક પા્ણી તથા જીબા્,હોસઁ,કેમલ,કાઊ,બફેલો ઊપરાંત જાતજાતના પક્ષીઓ છે.પાકઁ ફરતી મિની ટે્ન ચાલે છે.તયારબાદ તેઓ છેવાડે આવેલા લેક પાસે બેસી પાણીમાં તરતા ડક જોતા સનબાથ લેતા આડા પડે છે અને આજુબાજુની ચહલ પહલ ભુલી એકબીજામા ખોવાઇ જાય છે.ખાસો સમય આવી રીતે બેસી પછી ફુડકોટ તરફ લંચ લેવા જાય છે.ફુડકોટમાથી લંચ ઓડઁર કરી ટેકઆઉટથી ડીલવરી લઇ બહાર ગઝાબો વાળી બેંચ પર બેસી તેમનો લંચ લે છે.અજય જેનીને કહે છે કે હવે ઓટમની સિઝન ચાલુ થઇ ગઇ છે અને ધીરે ધીરે ઠંડી પડવાની શરુઆત થશે તેથી નેકસટ વિકએનડમા ફરી પછી બહાર જવાનો પો્ગામ બંધ કરીશુ.હવે આજે મારી બથઁડે સેલીબે્ટ કરવા પૂજનને લઇને રેસટોરંટમા જઇશુ માટે આપણે ઘરે પૂજનને લેવા જઇએ.



પૂજન,જેનીએ અજય માટે ચોકલેટકેક ઓડઁર કરેલ હતી તેને પીકઅપ કરી તેઓ બધા ફાઇવગાય રેસટોરંટમા જાય છે.અજયની બથઁડેટ હોવાથી ફાઇવગાયના મેનેજર તેમની રેસટોરંટ તરફથી free વાઇન ઓફર કરે છે,તેઓ તેમની સર્વિસને એપરીસિયેટ કરી થેક્યું કહી તેમનો ડિનર ઓડઁર કરી,કેનડલ બલો કરી કેક કાપી હેપી બથઁડે ટુ અજય કહી એક બીજાને કેક ખવડાવે છે.વાઇનની ગ્લાસ ભરી ચીયર ટુ બથઁડે બોય કહી સેલીબે્ટ કરે છે.ડિનર લઇ ખુસ મિજાજમાં રાત્રે ઘરે આવી સૂઇ જાય છે.


સ્વરા આજે અજયનો બથઁડે હોવાથી તેની પ્રિય ચોકલેટ કેક અને કેનડલ લઇ ફલેટપર જાય છે.ચોકલેટ કેક ટેબલ પર મુકી તેની બાજુમાં અજયનો ફોટો મુકી કેનડલ જલાવી હેપી બથઁડે ટુ અજય કહી કેનડલ બલો કરી કેકનો એક ટુકડો કાપી અજયના ફોટા સામે ધરી મનમાં અજયને કહે છે કે અજય ભલે આજે તુ હાજર નથી પરંતુ દર વરસની જેમ આજે પણ તારી બથઁડે યાદ કરી તારી મનપસંદ ચોકલેટ કેકથી તારી વરસગાંઠની ઉજવણી કરુ છું.ભલે તુ મને ભુલી ગયો અને મારાથી નારાજ થઇ ગયો પરંતુ હું તને ભુલી નથી અને ભુલવાની પણ નથી.મારામા જયાં સુધી શકિત હશે ત્યાં સુધી હું તને યાદ કરી દર વરસે તારી વરસગાંઠ ઉજવિસ.ભગવાન તને દિધાઁયુ આયુષ્ય આપે અને તને સારોનરવો રાખે તેવી મારી મનોકામના છે કહી પછી તેને યાદ કરી ખુબ રોઇ પડે છે...........



વધુ માટે વાંચો પ્રકરણ -૩૭........