હજુ ડેનિમ નો રિપોર્ટ તૈયાર થયો નથી અને એટલે જ ડેનિમ રાત્રે તેમના બિસ્તરમાં બેઠા-બેઠા લેપટોપ પર ગડમથલ કરી રહ્યા છે. તેમની પત્ની સુવાનો ડોળ કરીને પડખું ફેરવીને જાગી રહી છે.
ડેેેનિમે રેવન્યુ loss ના એ આંકડાઓ પણ તેમના રિપોર્ટમાં ઠુશી ઠુશી ને ભર્યા હતા કે જેનો મિસાઈલ એટેક સાથે કોઈ જ સંબંધ નહોતો.
કારણ છેેે ડેનિમ હર હાલમાંં મિસાઈલ એટેકનો સદુપયોગ કરવા માંગતા હતા.
ડિફેન્સસ અંગેની આટલી સચોટ માંગણી ડિફેન્સસના ઇન્સ્ટ્રુમેન્ટ લો સચોટ ઉપયોગ અને તેના માટેના સચોટ ટાઈમિંગ નું પ્લાનિંગ એક ઇન્ટેલિજન્સ જ કરી શકે છે. બાકી મિનિસ્ટરો તો આકુળવ્યાકુળ થઇને ખોટો નિર્ણય પણ લઈ શકે છે. પરંતુ તે જ ડિફેન્સ ઇન્ટેલિજન્સ ક્યારેય નહીં. પાવર સપ્લાય જેવા અન્સ્ટેટેસ્ટિક ડિવિઝનમાંથી conspiracy નું પગેરું મેળવનારા એક ઇન્ટેલિજન્સ જ હોઈ શકેે છે. મિનિસ્ટર ક્યારેય નહીં.
આફ્ટર ઓલ રાત્રેે ચાર વાગ્ય ડેનિમ એક બગાસું ખાય છે અને તેમના લેપટોપમાંં વર્ક completions ના સિમ્બોલ સ્વરૂપ થ્રી સ્ટાર દેખાય છે અનેડેનિમ લેપટોપ બંધ કરીને નિદ્રાધીન થાય છે.
બીજે દિવસે સવારે ડેેેનિમ તેમની પત્નીને નાસિકા ચુંબન (nose kiss) કરીને ઘરની બહાર નીકળે છે.અને તેમની પ્રાણપ્યારી volkswagen રિવર્સ થવા લાગે છે.
ડેેેેનિમ ની કાર વ્હાઈટ હાઉસના પાર્કિંગ ઝોનમાં મીલીનાની કાર સામે પાર્ક થાય છે.અને ડેનિમ હજુ પણ વગર હળભળાટે એક સ્ટ્રોગ ઇન્ટેલિજન્સ તરીકેેેે જ મીલીની કાર ને જોવે છે. બાવજૂદ ડેનિમ જાણે છેે કે
conspiracy on થઈ ચૂકી છે. ડેનિમ ના strong એક્સપ્રેશન જોતા એમ જ લાગે છેે કે તેઓ હજુ પણ મીલીના નું કામ બગાડી શકે છે.અને હજુુુ પણ તેઓ મીલીના પર ભારી જ છે.
અને સાચું પૂછો તો મીલીના ડેનિમ ની આગળ એક નાદાન બચચુ જ કહેવાય.
ડેનમ ધારે ત્યારે મીલીના ને તેમના રસ્તામાંથી હટાવી શકતા હતા. પરંતુ ડેનિમ ના દાયિત્વો અને તેનો ભાર દરેક વખતે વચમાં આવી જતા હતા.
બાકી જો મિસ્ટર christ એ એક પણ વાર ડેનિમ ને ધ્યાનથી સાંભળ્યા હોત તો જે દિવસે મીલીના અપોઇન્ટ થઈ હતી તે જ દિવસે ફાયર પણ થઇ જાત. પરંતુ ખુદ પ્રેસિડન્ટ ડેનિમ ની કમજોરી બની ગયા.અને ડેનિમ a conspiracy ને ફેઇલ કરવાને બદલે તેને mild કરવામાં લાગી જવું પડ્યું.
ડેનિમ ચાલવા લાગ્યા અને રૂટીન distance કરતા આજે થોડાક વધારે દૂર નીકળી ગયા.અને પછી સેન્ટ્રલ લોક ની સ્વીચ દબાવી.
ડેનિમ ની કાર બઝર નૉઈઝડ થાય છે અને ડેનિમ ફરીથી તેમની સોફિસ્ટિકેટેડ વૉક સાથે લિફ્ટ બાજુ પ્રયાણ કરે છે.
ચેમ્બર હાઉસની અંદર મીલીના અને christ બેઠા છે.
મીલીના ટેબલની સામે outsiders ની ચેર પર બેઠી છે અને મિસ્ટર christ તેમની પર્સનલ ચેર પર બેઠા છે. બંને વચ્ચે કોઈક રુુુુટીન સબ્જેક્ટ પર ચર્ચા ચાલી રહી છે. અને સાથે સાથે sites એક્સપ્રેશન્સ પણ , જેને રૂટિંગ હિન્દી માં નૈન મટકા કહેવામાં આવે છે.
પ્રેસિડેન્ટ અને મીલીના બંને પ્રેમમાં પડ્યા ના અભિમાન માં રાચી રહ્યા છે.અને પેલી બાજુ ડેનિમ તેમની પર્સનલ એન્ડ ઓન conspiracy માં લાગેલા છે. જે અંગે ચીફ કોન્સ્પીરેટર પણ સદંતર અજાણ છે.
પ્રેસિડેન્ટ ના ફેક્સ માં બીપ વાગે છે અને પ્રેસિડેન્ટ સહેજ ઉભા થઈને ફેક્સ બાજુ હાથ લાંબો કરવા જાય છે ત્યાં છે મીલીના ઉભી થઈને ફેકસ બહાર કાઢે છે.અને વાંચતી વાંચતી પ્રેસિડેન્ટ ના હાથમાં આપે છે.
મીલીના જ્યારે ફેક્સ વાંચતી હતી ત્યારે તે પ્રેસિડન્ટ ની સામે એવો આડંબર કરતી હતી કે તે બહુ મોટી બુદ્ધિ માન છે.પરંતુ મીલીના એ નહોતી જાણતી કે ડેનિમ તેનાથી કેટલાક કદમ આગળ ચાલી રહ્યા છે.