Amar prem - 35 in Gujarati Love Stories by Kamlesh books and stories PDF | અમર પ્રેમ - ૩૫

The Author
Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

અમર પ્રેમ - ૩૫





મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની વિક એનડમાં બહાર ફરવા જાય છે.તેઓ c.n.Towers તથા એકવેરિયમ થઇ ડંડાસ સકવેર ફરી પછી ફુડકોટમા ડિનર લઇ આવતા વિક એનડનો પ્લાન બનાવી અપારટમેંટ રિટઁન આવે છે.પૂજન પણ તેમની પાછળ જઇ તેમના ફોટા તથા વિડિયો સૂટ કરી સ્વરાને ફોરવડઁ કરે છે.સ્વરા તેના ફલેટનો પઝેસન મલી જવાથી દર રવિવારે સાફ સફાઈ કરવા જઇ ત્યાં એકાંતમાં બેસી અજયને યાદ કરી મન હળવું કરવા રોઇ લે છે.અજય પર ભરોસો હોવાથી તેની રાહ જોવાનું નક્કી કરે છે.હવે આગળ..........



પૂજનને તેના ઇન્ડિયાના કોમપયુટરના કવોલિફિકેશન અને કેનેડાની માસટર ડિગી્ તથા અજયની ભલામણના આધારે T.C.S કંપનીમાં જોબ મલે છે.તેઓની જોબનુ કામ અલગ અલગ હોવાથી એક જ બિલડીંગમાં પણ અલગ ફલોર પર જોબ હોય છે.લંચ બે્કમા તેઓ rest એરિયામા લંચ લેવા સાથે મલતા હતા.પૂજને તેને અજયની કંપનીમાં જોબ મલવાની તથા એક જ બિલડીંગ હોવાથી લંચ બે્ક વખતે સાથે બેસી લંચ લેતા હોવાના સમાચાર સ્વરાને આપે છે.



વિક એનડમાં શનિવારે અજય અને જેની મલટીપલેક્ષ થિયેટરમાં ઇંગ્લિશ મુવી જોવાનો પો્ગામ બનાવે છે સાથે સાંજે ડિનર કરીને આવશે તેવી સુચના પૂજનને આપે છે.અજયે ઓનલાઇન ટિકિટ બુક પણ કરાવી દિધી હતી તેથી પૂજન તેમની પાછળ જઇ શકે તેમ નહતો.પૂજનને તેની રીતે ડિનર પતાવી દેવાનું કહી તેઓ બન્ને મુવી જોવા જાય છે.અજય થિયેટર પહોંચી પોપકોનઁની પેપર બાસકેટલઇ મુવી જોવા બેસે છે.મુવી પતી ગયા પછી બન્ને શિપોટલેમા બાર બરિતો ખાઇ રાત્રે ધરે આવી સુઇ જાય છે.



રવિવારે બપોરના સમયે અજય અને જેની સેંટરલ આઇલેનડ જવા સાથે નિકળે છે,પૂજન પણ તેમની પાછળ તેમના ફોટા પાડવા તથા વિડિયો શૂટ કરવા જાય છે.ફેરીની ટિકિટ લઇ તેઓ બન્ને ફેરીને વાર હોવાથી નજીકના પાકઁમા બેસી પ્રેમની વાતો કરતા સમય પસાર કરતા બેઠા હતા.સમય થતા ફેરી આવે છે.આઇલેનડની જમણી અને ડાબી બાજુ બે નાના આઇલેનડ પણ છે જે બન્ને આઇલેનડ મેઇન આઇલેનડ સાથે જોડાયેલ છે.દરેક આઇલેનડ માટે અલગ ફેરી છે.મેઇન સેંટ્લ આઇલેનડ ડેવલોપ કરેલો છે.બાકીના આઇલેનડ બાઇસિકલ અને પેડલ કાર તેમજ વોકિંગ અને જોગીંગ માટે વપરાય છે.તેઓ બન્ને ફેરીમાં બેસી સેંટ્લ આઇલેનડ જવા રવાના થાય છે.ફેરી સ્ટાટઁ થતા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ડાઉન ટાઉનનો વિઇયુ જોવા મલે છે.હાઇ રાઇઝ બિલડીંગો તેમજ સી.એન.ટાવર ધીમે ધીમે ઝાંખા થતા જતા દેખાય છે.અજય અને જેની ફેરીના ફંનટ્ ભાગમાં આવી નેચરલ સિનની મઝા માણતા ટાઇટેનીક સટાઇલમા ઊભા રહી પોઝ આપે છે જેનો વિડિયો પૂજન ઊતારી લે છે.સેંટ્લ આઇલેંડ પહોંચી ગાર્ડનમાં જાતજાતના ફૂલોની સજાવટ તથા બાળકોની રાઇડ અને ફાઉનટન જોતા બીજા કિનારે પહોંચી ત્યાં લેક વિઇયુ જોતા બેસે છે.લેક જોઇ જેનીને સવીમીંગ કરવાની ઇચ્છા થાય છે.અજયને સવિમીંગ કરવા જવા માટે કહે છે.અજય કહે છે કે અહિંયા સવિમીંગ કરવા જેવું નથી આપણે બિચ ઉપર જઇશુ.પછી તેઓ ફુડ ઝોનમા આવી બરગઁર અને હોટડોગ ખાઇ પરત જવા પાછા ફેરીના ગેઇટ પાસે આવી ફેરીમાં બેસી ડાઉનટાઉન આવે છે.તયાંથી ચાલતા ચાલતા બિચ આવે છે.જેની તેની સાથે બિકિની લાવી હોય છે તે પહેરે છે અને અજય સવિમીંગ શુટ પહેરી બન્ને લેકમા સવિમીંગ કરતા મસ્તી કરતા એકબીજાને આષલેશમાં લઇ કિશ કરતા નાહતા હતા.પૂજન તેમનું વિડિયો સુટીંગ કરી લે છે.ખાસો સમય સવિમીંગ કરી થાકી જવાથી બહાર આવી,તૈયાર થઇ જીરાડઁ સટી્ટ જવા સટી્ટ કારમાં બેસી ઇન્ડિયન માર્કેટ જાય છે.



અજય,જેનીને ગુજરાતી વાનગી વાળી રેસટોરંટમા લઇ જઇ પાણીપુરી ખવડાવે છે.જેનીને પાણીપુરીનો ખટમીઠો સવાદ ખૂબ જ પસંદ આવે છે.ભેળપુરી જેનીને બહુ ભાવતી નથી તેની પલેટ પણ અજય પુરી કરે છે.આઇસકુલફી ખાવાની જેનીને મઝા પડે છે.પાન વાળી દુકાનમાં જઇ મિઠુ સિંગોડા ઠંડું પાન બનાવડાવી જેનીને આપે છે.જેનીએ તેની લાઇફમા ફ્સટઁ ટાઇમ પાન ખાધું હતું તેથી તેના સવાદથી તેને ઐશ્વર્ય થાય છે અને એવસમ ટેસટ તેવું કહે છે. આજે જેનીને અજય સાથે ફરવાની તથા ખાવાની ખૂબ મઝા આવી હતી,તે ખૂબ જ ખુશ હતી.અજય ‘જેની’ને એક ઇન્ડિયન ગિફટ આરટીકલસની શોપમા લઇ જાય છે જયાં ઇન્ડિયાની વિવિધ આઇટેમો રાખવામા આવી હતી તે જોતા જોતા ‘જેની’ની નજર સંગેમરમરના તાજમહાલ ઉપર પડે છે જે જોઇ જેનીને તાજ ખુબ જ ગમી જાય છે.જેની અજયને તાજ બાબત પૂછે છે.અજય કહે છે કે આ તાજની રિયલ ઇમારત ઇન્ડિયામાં આગા્મા આવેલી છે.મોગલ સમ્રાટ શાહજહાંએ તેની પત્ની બેગમ મુમતાજની યાદમાં બનાવ્યો છે જે દુનિયાની આઠ અજાયબીમાં એક છે.તેમના પ્યારનું પ્રતિક છે.આમ કહી તાજને પેક કરાવી ‘જેની’ને તેના પ્યારની નિશાની તરીકે ગિફટ આપે છે.જેની અજયને ગિફટ બદલ થેક્યું કહી કહે છે કે તારી ગિફટ હું જીંદગી સુધી મારી પાસે જાળવી રાખીશ.આમ આંખો દિવસ ફરી નેકસટ વિક એનડમાં નવી જગ્યાએ જવાનું નક્કી કરી ઘેર પાછા આવે છે..........



વધુ માટે વાંચો પ્રકરણ -૩૬