Valentine's Day in Gujarati Moral Stories by Saurabh Sangani books and stories PDF | વેલેન્ટાઈન ડે

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

વેલેન્ટાઈન ડે

યુરોપમાં છોકરાઓને પાલન પોસણ કરવાની પરંપરા હજારો વર્ષો થી નથી, અને બીજી વાત કે યુરોપ ના પરિવારોમાં છોકરા ક્યાં બાપનાછે એ કેવું એકદમ મુશ્કિલ છે, કારણ એજ છે કે, ત્યાં શારીરિક સબંધ એટલા ખુલા છે, એટલા ફ્રી છે કે કોઈ પણ ગમે તેની સાથે જાય, અને જે સમાજમાં શારીરિક સબંધ ખુલા હોય છે લિબ્રાઈજેશન હોય છે તેમાં બાપ કયો એ ગોતવાનું હોતુંજ નથી, અને ત્યાં એવુજ કહેવાયછે શારીરિક સબંધ જ જિંદગી નો ચરમ આનંદ છે, એના સિવાય બીજું કઈ નથી. અને આ પ્લેટો, અરસ્તો, લીમીનસ, દિકારતે, રુષો આબધા ફિલોસોફરો એ પણ શરીર સબંધ એ એમની જિંદગીનો ચરમ આનંદ છે એવું કીધું છે, એટલે ત્યાં લગ્ન કરવા જરૂરી નથી, એટલેયુરોપમાં લગ્ન નથી થતા, આજે પણ સીતેર ટકા લગ્ન વગર જ રે છે, એટલેજ ત્યાંનો એક શબ્દ આવ્યો છે "લીવ ઈન રિલેશનશિપ" અનેઆ આજકાલ ની પરંપરા નથી હજારો વર્ષો થ્યા છે, એટલે ત્યાં લગ્ન નથી થતા અને લગ્ન વગર જ બધું થાય છે, એટલેજ લગ્ન નીપરંપરા નથી, એટલેજ લગ્ન કરવા કે કરાવવા મહત્વપૂર્ણ વાત નથી કહેવાતી, ત્યાં માન્યતા એવી છે કે સ્ત્રી અને પુરુષ એવા છે જેઇસ્તેમાલ કરવાની વસ્તુ છે, જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી રાખો બાકી નાખી દયો, નવા લઇ આવો, એટલે ત્યાં પરિવાર નથી સ્થપાતો, પણ વચ્ચે વચ્ચે સમયમાં એવા વ્યક્તિઓ આવ્યા કે જેને આ સંસ્કૃતિ બદલવાની કોસીસ કરી, એને એવું કીધું આ સારું નથી પરિવારબાંધો, સબંધ એક સાથે રાખીને લિમિટ બાંધો, લગ્ન કરો અને લગ્ન કરો એની સાથેજ જિંદગી ભર રહો, એવા કોઈક ને કોઈક આવતારહ્યા પણ એને સમાજે જીવવા ના દીધા, અને એવાજ સંત ની કહાની છે.


એક યુરોપિયન વ્યક્તિ હતા આજથી લગભગ 1600 સાલ પેલા યુરોપ માં જન્મ્યા તા એનું નામ હતું વેલેન્ટાઈન, અને આ વાત છે 478 એબી, એબી એટલે ઈશા ના મૃત્યુ પછી,

એક વેલેન્ટાઈન નામના મહાપુરુષે જન્મ લીધો, એ એવું કહેતા હતા કે આપણે જે શારીરિક સંબંધ રાખીયે છીએ કુતરા કે જાનવરો ની જેમએ સારું નથી, એમાંથી આવી ખરાબી પેલી ખરાબી છે તો એને સરખું કરો, એક પત્ની સાથે રહો લગ્ન કરો, શારીરિક સબંધ માં એવીબાધા શરૂ કરો, એવી એવી વાતો કરતા હતા,

અને એ વેલેન્ટાઈન ના સંપર્ક માં જે જે યુવાન સંપર્ક માં આવતા હતા એને એવુજ શીખવતા હતા, દરરોજ એનું ભાસણ એવુજ ચાલતું હતું, સંયોગ થી એ પાદરી બની ગયા, તો ચર્ચ માં આવવાવાળા બધાને એ એવુજ કહેતા હતા, કે ભાઈ લગ્ન કરીલ્યો પછી સબંધ રાખો, લગ્નવગર સબંધ ના રાખો, તો કોઈ માણસો એવા આવતા એ એમને પૂછી લેતા તમને આવો વાયરસ ક્યાંથી આવી ગયો, આવું તો યુરોપ માંક્યાંય નથી, તો એ કેતાતા હું આજકાલ ઈસ્ટવન ફિલોસોફી નો અભ્યાસ કરું છું, એમાંથી આ સમજવામાં આવે છે, ઇસ્ટ એટલે આપણુંભારત, આજથી સોળસો-સત્તરવર્ષો પેલા પૂરું ઇસ્ટ ભારત જ હતું, અને એ કહેતા એ અભ્યાસ પરફેક્ટ છે, એટલા માટે કવ છું કે તમે એનેમાનો, તો થોડા ઘણા લોકો માનતા હતા એટલે એના થી વેલેન્ટાઈન ચર્ચ માં છોકરાઓ ના લગ્ન કરાવતા હતા,

એક બે નય એને એવા સેંકડો લગ્ન કરાવ્યા,

જે સમયે વેલેન્ટાઈન થઇ ગયા એ સમયે રોમમાં એક રાજા હતો એનું નામ હતું ક્લોડિયસ, મોટો રાજા હતો ચક્રવતીસમ્રાટ હતો, ક્લોડિયસે કીધું કે આ જે માણસ છે વેલેન્ટાઈન એ આપણી જે યુરોપિયન પરંપરા છે તેને બગાડે છે, આપણે વગર લગ્ન કર્યા વગર રેવાવાળા લોકો, મોજ મસ્તી માં રેવા વાળા લોકો, અને એ બધાને લગ્ન કરાવે છે, અને ક્લોડિયસને એક દિવસ આદેશ દીધો કે વેલેન્ટાઈન નેપકડીને લઈઆવો, અને વેલેન્ટાઈન આવ્યો અને વેલેન્ટાઈન ને પૂછ્યું તું આ ખોટું કામ કરસ, અધર્મ ફેલાવસ, બીજી સંસ્કૃતિ લાવે છે, અમને એ મંજુર નથી, તો વેલેન્ટાઈને કીધું મને એવુજ લાગે છે કે એજ સાચું છે, અને ક્લોડિયસે એની એકપણ વાત ના સાંભળી અનેફાંસીની સજા નો આદેશ આપી દીધો, તો 14 ફેબ્રુઆરી 498, ના દિવસે વેલેન્ટાઈન ની ફાંસી થઇ ગઈ, આરોપ શું હતો કે એ છોકરાઓના લગ્ન કરાવે છે, એટલે ફાંસી થઇ, જે દિવસે ફાંસી થઇ ત્યારે વેલેન્ટાઈને જે છોકરાઓ ના લગ્ન કરાવ્યા તા એ બધા ની સામેજ એનેઆપવામાં આવી અને ત્યારે યુરોપ માં ખુલા મેદાનમાં બધાની સામેજ આપવામાં આવતી અને એ બધા છોકરાઓ એ એના માનમાંવેલેન્ટાઈન ને જે દિવસે ફાંસી આપી એ દિવસ ને વેલેન્ટાઈન ડે ઉજવવાનું ચાલુ કર્યું, યુરોપમાં વેલેન્ટાઈન ડે હોય છે કેમકે ત્યાં હજી મેરેજનથી કરતા પણ જે કરે છે એ મનાવે છે,

અને અહીં મીડિયા ને ઘણા બધા એવા માધ્યમોથી વેલેન્ટાઈન ડે ને એક અનોખું કરીને ઉજવવામાં આવે છે " વુડ યુ માઇ વેલન્ટાઈન" ગમેતેને પરિવાર માં કે સમાજ માં કહેવામાં જીજકતા નથી અને એનો મતલબ સાચો કોઈ સમજતા નથી એનો મતલબ થાય "તમે મારી સાથેલગ્ન કરશો" છતાં છોકરાઓ ગમે તેને કઈ દેતા હોય છે,યુરોપ માં જેને લગ્ન કરવાના હોય એ આ વાત કહેતા હોય છે અને આપણે એનીનકલ કરવી કે જરૂરી છેજ નય કેમકે આપણી સંસ્કૃતિ માં લગ્ન થાય જ છે.