The conspiracy he was innocent may be (coniuratio) - 52 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 52

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 52

આવું કહીને તે વૉક out કરી ગયો. બારમાં સભ્ય ની કાર નો સેલ વાગે છે.
અને ૧૧મો સભ્ય ઉભો થઈને કહે છે સોરી જેન્ટલમેન i am ગેટિંગ લેઈટ ,બાય .અને તે પણ બહાર નીકળીગયો
ધીરે-ધીરે વન બાય વન બીજા સાાત સભ્યો પણ walkout કરી ગયા અને છેલ્લે જોય બર્નાર્ડ અને ડેનિમ જ બચ્યા.
થોડી વાર ના મૌન પછી જોયે ટ્રાય પોઈડ પર પડેલું સિગારેટ નો પાકિગ ઉઠાવ્યું અને ઊભા થયા.
જોોયે ડેનિમ ની પાસે જઈને તેમનો હાથ પકડ્યો અને હેન્ડ શેક કરીને કહ્યું મિસ્ટર ડેનિમ જિંદગી શાંતિપૂર્વક જીવવી હોય તો ફરગેટ બ્લડી conspiracy.nothing like a conspiracy ઈટ્સ ઑલ smooth in white house .આઈ એમ શયોર. ગુડબાય મિસ્ટર બર્નાર્ડ એન્ડ બાય મિસ્ટર ડેનિમ.અને આટલું કહીનેેેેે જોય પણ ત્યાંથી નીકળી ગયા.
જોય ના ગયા ની થોડીવાર પછી બર્નાર્ડે ડેેેનિમ ની સામે અત્યંત સહાનુભૂતિ થીી જોયું અને કહ્યું તમેે તો જાણો જ છો મિસ્ટર ડેનિમ કે મેં કોઈ કસર નથી છોડી.
ડેનિમે કહ્યુંં યા પરંતુ કદાચ મારા જ નસીબમાં તમાસો જોવાનો લખાયો હોય. મેં ભી છેલ્લો તમાશો.
આટલું કહીને ડેનિમ ચૂપચાપ બહાર નીકળવા ચાલવા લાગ્યા.
બર્નાર્ડે ડેનિમ ને કહ્યું મિસ્ટર ડેનિમ હું હજુ પણ તમારી સાથે જ છું.
ડેેનિમે પાછળ ફર્યા વગર જ કહ્યું યા આઇ appreciate ઓફ યોર ગેેેધર્સ , but ઈટ is ઑલ over now.
અને થોડીવાર પછી ડેનિમ ની volkswagen ના એક્સીલેટર નો અવાજ સંભળાય છે.
ડેનિમ તેમની કાર તો ચલાવીી રહ્યા છે. પરંતુ તેમનાા હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ અત્યારે સીધા white house નહીં બલ્કેે તેમના ઘરેેેે જઈને તેમની પત્ની ને ભેટી પડવા માગે છે અને વગર બોલે બધું જ એક્સપ્લેન કરી દેવા માંગે છે.
ડેનિમ જેવા સુપર ઇન્ટેલીજન્સ માટે જયપરાજય જેવા શબ્દનું કોઇ જ મહત્વ નથી હોતું. તેમને માટે બે શબ્દો મહત્વના હોય છે દેશની સુરક્ષા અને અસુરક્ષા ધેટ્સ ઇટ.
ડેનિમ ની દ્રષ્ટિએ conspiracyને ફેઇલ કરવાની હજુ પણ ઘણી બધી સંભાવનાઓ છે.અને એટલે જ ડેનિમ ની કાર તેમના ઘરે નહીં બલ્કે, વ્હાઈટ હાઉસના પાર્કિંગ ઝોનમાં શોર્ટ બ્રેક્ડ થાય છે.

sympathy liners ડેનિમ white house બાજુ આગળ વધી રહ્યા છે અને લીફ્ટમાં ચઢે છે અને લીફ્ટ માંથી ઉતરે છે.

ડેનિમ લીફ્ટમાંથી બહાર આવે છે તેની સાથે જ વ્હાઈટ હાઉસના inside atmosphere માંથી સિંગલ વાયોલિનની બ્રેકિંગ ટ્યુન ઉદ્ભવિત થાય છે.
તેના બોલ હોય છે ગુમનામ હે કોઈ બદનામ હે કોઈ.
ડેનિમ ના હાવભાવ પરથી એમ પણ લાગી રહ્યું છે કે તેઓ વ્હાઈટ હાઉસના અંતઃકરણમાં વાગતી ટ્યુન સાંભળી રહ્યા છે અને તેના બોલ સમજી પણ રહ્યા છે.
ડેનિમ ચેમ્બર હાઉસ ના ડોર લોક પર હાથ મૂકે છે અને તેની સાથે જ ટ્યુન ઑફ થાય છે અને ડોર ઓપન થાય છે.
પ્રેસિડન્ટ તેમની ચેર પર રિલેક્સ બેઠા છે અને ડેનિમ કશું બોલવા જાય તે પહેલા જ પ્રેસિડેન્ટ થોડાક વ્યવસ્થિત થઈ ને કહે છે કમ ઇન મિસ્ટર ડેનિમ પ્લીઝ કમ ઇન.
પ્રેસિડેન્ટ મીલીના ને ગમે તેટલું ચાહતા હતા પરંતુ તેઓ ડેનિમ નું રિસ્પેક્ટ કરવાનું ક્યારેય નહોતા ચુક્યા.
કદાચ એટલે પણ પ્રેસિડેન્ટને ડેનિમ થી કિનારો કરી લેવો હોય ,કેમ કે તેઓ ડેનિમ નું કોઈ પણ સંજોગોમાં અપમાન કરવા નહોતા માંગતા.
એઝ ઑલ્વેસ ડેનિમ પહેલા બેસવાને બદલે અનરિલેક્સલી પ્રેસિડેન્ટ ની સામે ઊભા રહ્યા.અને પ્રેસિડેન્ટે કહ્યું રિપબ્લિકન નું દબાણ વધી રહ્યું છે મિસ્ટર ડેનિમ .
તમારી વાત તો સાચી હતી કે નો વોર પરંતુ રિપબ્લિકન નો ક્વેશ્ચન બર્નિંગ ક્વેશ્ચન બનતો જાય છે.અને હવે વધુ સમય સુધી તેમને સમજાવીને રોકી શકાય તેમ નથી.