Prem Pujaran - A Crime Story - Part 2 in Gujarati Crime Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૭

તેં અનનોન નંબર પર જીનલ ફોન કરે છે તો ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો હતો. એક બીજો વિચાર આવ્યો, આવી રીતે પરફેક્ટ ફોટોઝ તો બાથરૂમ ની અંદર થી જ પાડી શકે. તો બાથરૂમ માં કોઈએ કેમેરા લગાવ્યો તો નહિ હોય ને..! આ વિચાર થી જીનલે છાયા તરફ નજર કરી પણ છાયા તો બુક વાંચવામાં મશગુલ હતી.

જીનલે સવાલ કર્યો છાયા ને.
છાયા ખોટું ન લગાડીશ પણ આ હરકત તે તો નથી કરી ને..? કારણે આવી રીતે આપણી રૂમ માં આવી ને ફોટોઝ ક્લિક કરવા પોસીબલ નથી.

જીનલ આ રીતે તારું મારી પર આક્ષેપ નાખવો બેબુનિયાદ છે. હું તારી ખાસ ફ્રેન્ડ છું. આવી હરકત હું ક્યારેય ન કરું. ગુસ્સે થઈને છાયા બબડવા લાગી.

સામે જીનલ પણ ગુસ્સે થઈ તો આવી રીતે આપણી રૂમ સુધી કોણ આવીને આવી હરકત કરી જાય બોલ.. આપણી બંને સિવાઈ તો કોઈ રૂમ પણ ખોલી ન શકે ને બાથરૂમ પણ કોઈ યુઝ ન કરી શકે.

મને તો લાગે છે આ કામ પેલા સાગરનું જ હોવું જોઈએ. એજ આવી હરકત કરે છે.

સાગર નું નામ સાંભળતા જ જીનલ નો મગજ જતો રહ્યો ને મનમાં સાગર ને બેફામ ગાળો દેવા લાગી.
નાલાયક, હરામી, ડફોળ ચાલો ...
બ્રેસ્ટ બ્રેસ્ટ....સિવાઈ કઈ દેખાતું જ નથી તેને.!!!?
આવી હરકત કરવા તો રાંડ બજાર માં જઈ આવતો હોય તો. મારી ઈજ્જત ની શું કામ......

બસ બસ જીનલ બહુ ગુસ્સે ન થા અને પોલીસ સ્ટેશન જઈ સાગર સામે ફરિયાદ દાખલ કરી દે, એટલે તેની ભાન ઠેકાણે આવે ને આવી હરકત ન કરે.

જીનલે નક્કી કરી લીધું. પોલીસ સ્ટેશનમાં જઈ સાગર સામે ફરિયાદ દાખલ કરી દવ. એ બહાર નીકળી ત્યાં વિચાર આવ્યો. વિક્રમ ને આ વિશે જાણ કરી દવ એટલે તેની મદદ મળશે તો સારું રહેશે. કોલ કરી જીનલે બધી વાત વિક્રમ ને કરી. વિક્રમે કહ્યું તો તું મારી રાહ જો હું હમણાં જ ત્યાં પહોંચી જાવ છું.

થોડી વાર થઈ એટલે વિક્રમ તેની પાસે આવ્યો એટલે પહેલા જીનલ ને કહ્યું ચાલ પેલા મારી સાથે ચાલ મારે તને સમજાવવી છે. વિક્રમ નો સાથ મળતા જીનલ ને થોડી રાહત થઇ. અને વિક્રમ હા કહી ને તેની સાથે ચાલી.

વિક્રમ એક નજીક માં તેનું બંધ મકાન પડ્યું હતું ત્યાં લઈ ગયો ને અને જીનલ ને બેસાડી ને કહ્યું બોલ જીનલ શું થયું તે વિસ્તાર થી મને સમજાવ.
જીનલે એક એક ઘટના અને વાત વિક્રમ ને વિસ્તાર થી સમજાવી. વિક્રમ બધું સમજી ગયો પણ તેને સાગર જ હોય તે બાબત થી ચક ગયો. એટલે જીનલ ને બે સવાલ વિક્રમે કર્યા.

તું સ્નાન કરતી હતી ત્યારે સાગર તને જોઈ રહ્યો હતો, તે સાગર જ હતો તે જોયું તે..?
સાગર તારી રૂમ માં ક્યારેય આવ્યો છે કે કોઈ એ તારી રૂમ તેને બતાવી છે..?
આ બે પ્રશ્ન નો જવાબ આપ જીનલ..

ના તે ક્યારેય મારા રૂમ માં નથી આવ્યો ને મે તેને બાથરૂમમાં મારી પર નજર કરતા જોયો પણ નથી. જીનલે બંને જવાબ સરળતાથી વિક્રમ ને આપ્યા.

તો કેમ માની લઈએ કે આ કામ સાગર નું હોય. આવી રીતે સાબિતી વગર જોઈ પર આક્ષેપ નાખવો યોગ્ય ન ગણાય જીનલ. તું સમજે છે ને મારી વાત. વિક્રમ પ્રેમ થી જીનલ ને સમજાવવા લાગ્યો.

ફરી ગુસ્સે થઈ જીનલ બોલવા લાગી. મારે એ કઈ જોવું નથી. બસ મારે મારી લાઇફ માંથી સાગર ને દૂર કરવો છે. તે પણ પોલીસ ની મદદ વગર, બોલ તુ મારો સાથ આપીશ.?

વિક્રમ ને કઈ સમજ ન પડી કે જીનલ શું કેવા માંગે છે. એટલે જીનલ ને કહ્યું તું કઈક સમજાય તેવું બોલ હું ચોક્કસ તારી મદદ કરીશ.

"મારે સાગર નું ખૂન કરી નાખવું છે" બોલ તુ મારી મદદ કરીશ. જાણે કે કઈક કરી જ નાખશે તે નજર થી જીનલે સાગર ને કહ્યું.

તને ભાન છે તું શું કહી રહી છે. ખૂન કરવું સહેલું નથી અને તેનું પરિણામ શું આવશે તે ખબર છે તને... ?
તું અને હું જેલમાં જઈશું. અને સાથે આપણી કારકિર્દી પણ ખતમ થઈ જશે. એટલે જો ખૂન કરવું જ હોય તો કોઈ સાબિત મળે નહિ તે રીતે કરવું.

બસ તો વિક્રમ આજથી આ કામ તારે કરવાનું છે. મારે બસ સાગર મારી લાઇફ માંથી દુર થઇ જવો જોઇએ. તું કહીશ તે હું કરવા તૈયાર છું.

આજ થી હું કહું તેમ તારે જીનલ કરવાનું છે એટલે સાગર તારી લાઇફ માંથી હંમેશા માટે દૂર થઈ જશે. હાથ માં હાથ આપી વિક્રમે જીનલ ને પ્રોમિસ આપ્યું.

વિક્રમ ના કહેવાથી શું જીનલ સાચે સાગર ને તેની લાઇફ માંથી દૂર કરી દેશે..? જોઈશું આગળ..

વધુ આવતા ભાગમાં.

ક્રમશ ....