The Author Kamlesh Follow Current Read અમર પ્રેમ - ૩૩ By Kamlesh Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભીતરમન - 58 અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો.... ખજાનો - 86 " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા... ફરે તે ફરફરે - 41 "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર... ભાગવત રહસ્ય - 119 ભાગવત રહસ્ય-૧૧૯ વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો... પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Kamlesh in Gujarati Love Stories Total Episodes : 40 Share અમર પ્રેમ - ૩૩ (6) 1.2k 3.5k મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજયએ વિડિયો કોલ તો બિલકુલ બંધ કરી દીધા હતા પરંતુ હવે કોલ પણ પહેલા કરતા ઓછા કરી લગભગ બંધ જેવા કર્યા હોવાથી ચિંતીત સ્વરા તેની તપાસ કરવા પૂજનને ફોન કરી કારણ જાણવા પ્રયત્ન કરે છે.પૂજન તેને અજય જેની સાથે પ્રેમમાં હોવાનું અને બન્ને બહાર ફરવા પણ જાય છે તેમ જણાવે છે.સ્વરા,પૂજનને તેની માનેલી બહેનના સોગન આપીને તે બન્ને જયા જાય તેનું વિડિયો રેકોરડીંગ કરીને મોકલવા વિનંતી કરે છે......હવે આગળ...... આ વિકએનડમા જેની અને અજય ડાઊન ટાઊનમા આવેલ કેનેડાની પ્રખ્યાત અને ઓળખ સમાન સી.એન ટાવર તથા કોમબો ડીલમા એકવેરીયમ જોવા જવાનો પ્લાન બનાવે છે.પૂજન પણ તેમનું વિડિયો રેકોરડીંગ કરવા તેમની પાછળ જવાનો પ્લાન બનાવે છે.જે મુજબ બધા રવિવારે ઘરેથી નિકળી લોકલ સટી્ટ ટે્ન મારફત યુનિયન સ્ટેશન જાય છે ત્યાંથી વોક વે મારફત C.N.Tower પહોંચી લિફ્ટ દ્વારા ટોપ ફલોર પહોંચે છે.આ લિફ્ટ એટલી speedily હોય છે કે ૧૩૫ માળ જેટલી ઊંચાઇ પહોંચવામા ફક્ત પાંચ મિનિટ લાગે છે.લિફટમાંથી બહાર નિકળી view ગેલેરીમાં પહોંચે છે અને જયા નજર પડે છેતો ટોરોનટો ડાઊન ટાઊનનો નજારો જોતા ઐશ્વર્ય ચકિત રહી જાય છે.ગેલેરી રાઉનડ ધ ટાવર બનાવી હતી તેથી બધી બાજુથી ટોરોનટોનો નજારો જોવા મલતો હતો.અજય અને જેની થોડીવાર ઊભા રહી ડાઊનટાઊનની મોજ માણે છે.પૂજન થોડું અંતર રાખી તેમના અલગ અલગ એનગલથી ફોટા પાડતો હતો.ગલાસ ફલોર ઉપરથી ૧૩૫ માળની હાઇટ ઉપરથી નીચેના ગા્ઉનડનો ફલોર દેખાતો હતો,તેઓ બન્ને ગ્લાસ ફલોર પર સૂઇ જઇ વિવિધ એનગલથી ફોટા પડાવતા હતા.તયાંથી તેઓ કોફી શોપમાંથી બે કોફી લઇ લિફ્ટમાં પાછા નીચે આવી એકવેરિયમ જોવા જાય છે,પૂજન પણ તેઓની પાછળ ફોટા પાડવા જાય છે.એકવેરિયમ એટલું વિશાળ અને ગુફા જેવું છે.તેમા દેશ વિદેશની વિવિધ જાતની ફિશ જોતા ખુબજ આનંદિત થઇ ફરીને થાકી જાય છે.’જેની’ અજયને સાંજ પડવા આવી હોવાથી ડાઉન ટાઉનમા પ્રખ્યાત ડનડાસ સકવેર જોવા જવા માટે કહે છે અને કહે છે કે સાંજનો અને રાત્રિનો ડંડાસ સકવેરનો વિસ્તાર જોવા જેવો છે.રાત્રે ત્યાં વિવિધ લાઇટીંગ અને હાઇરાઇઝ બિલડીંગની લાઇટીંગ જોતા દંગ રહી જવાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.જેનીની ઇચ્છાને માન આપી થાક લાગ્યો હોવા છતા અજય તેની સાથે જવા તૈયાર થાય છે.તેઓ યુનિયન સ્ટેશન પરત આવી તયાંથી ડંડાસ જતી સબવેમા બેસી ડંડાસ સ્ટેશન પહોંચી ચાલતા સકવેર આવે છે.તયાં વોક વે ઉપર મયુઝિયન ગિટાર વગાડતો હતો તો કોઇ મેજીક શો કરતો હતો તો કોઇ સ્ટેચયુ બની ઊભો હતો.ખૂબજ પબલિક હતી.યંગ જનરેશન તેમના પ્રેમી સાથે હાથમાં હાથ નાંખી ફરતા હતા તો કોઇ તેની પ્રેમીકાને કિશ કરતા હતા.તેઓ આ બધુ જોતા જોતા ફરતા હતા.પૂજન પણ તેમના વિવિધ એનગલથી ફોટા પાડતો તેમનો પીછો કરતો હતો.ફરીને થાકી ગયા પછી તેઓ પિઝા-પિઝામા પિઝા ઓરડઁર કરે છે અને ફુડ કોર્ટમાં બેસી રાહ જોવે છે.અજય બિયર સ્ટોરમાંથી તેમના માટે બે બિયર લઇ આવે છે અને બન્ને બિયરનો આનંદ માણે છે.અજય ‘જેની’ને ઇન્ડિયન ફુડ એનજોય કરવા જિરાડઁ સટ્ટીટની વિઝીટ લેવા માટે કહે છે.તયાં તમને ઇન્ડિયાની વિવિધ વાનગી જેવી કે સાઉથ ઇન્ડિયન ,પંજાબી ગુજરાતી પાણીપુરી,ભેળપુરી,રગડા-પેટીસ,મીઠું મસાલા પાન વિગેરે જાત-જાતની વેરાઇટિઝ તથા ઇન્ડિયન ટે્ડિસનલ ડે્સિસ,ઇન્ડિયન ગિફટ આરટીકલસ વિગેરે આઇટમનોનુ માર્કેટ જોવા મલે છે તો જો તારી ઇચ્છા હોય તો નેકસટ વિક એનડમાં આપણે પો્ગામ બનાવીએ.મારી ઓફિસમા મારો કલીગ મને કહેતો હતો કે એક વખત વિઝિટ લેવા જેવી છે અને હું કેનેડા આવ્યો પછી ઇન્ડિયન ફુડ બહુ મિસ કરુ છું તેથી મને પણ ત્યાં જવાની બહુજ ઇચ્છા છે.જેની તેની ઇચ્છા અને ઇન્ડિયન આઇટમો જોવા જવા તેને નેકસટ વિક એનડમાં પહેલા સેન્ટ્લ આઇલેંડ જઇશુ પછી સાંજે તારા ઇન્ડિયન માર્કેટ વાળા જીરાડઁ સટી્ટજઇશુ.ઓકે નાવ હેપી બેબી...! નાવ એનજોય યોર પિઝા વિથ કોક એનડ ધેન લેટ અસ રિટઁન ટુ અવર અપાટઁમેનટ...........વધુ માટે વાંચો પ્રકરણ -૩૪ ‹ Previous Chapterઅમર પ્રેમ - ૩૨ › Next Chapter અમર પ્રેમ - ૩૪ Download Our App