Nengyu no Maanas - 7 in Gujarati Science by પરમાર રોનક books and stories PDF | નેગ્યું નો માણસ - 7

Featured Books
Categories
Share

નેગ્યું નો માણસ - 7

(Recap : મારા દાદા Genius તો ન હતા પણ તેનાથી ઓછા પણ ન હતા. મારા દાદાની પાસે ભૌતિક વિજ્ઞાન ની , રસાયણ વિજ્ઞાન ની એમ બે ડિગ્રીઓ હતી અને તેમને બધી મશીનો ઢીક કરતા આવડે ! પણ તેમની પાસે કોઈ નોકરી ન હતી આખરે તેમની મુલાકાત અશોક દાદાથી અને અશોક દાદાના કહેવાથી મારા દાદા કોપાયાની કોલેજમાં ભણાવવા લાગ્યા. સમય જતાં દાદાએ અશોક દાદાના ઘરની સામે જ એક ઘર લીધું અને બન્ને સાથે જ કોલેજ જતા અને આવતા. પછી દાદાના લગ્ન થયા અને એક વર્ષ પછી મારા પપ્પાનો જન્મ થયો. પણ 03-06-1982 માં એક રીક્ષા એક્સિડન્ટ માં અશોક પરમાર નું મૃત્યુ થઈ જાય છે જેનું કારણ મારા દાદા પોતાને માને છે. અને આ ભૂતકાળને બદલવા માટે મારા દાદા 1992માં F-7બનાવે છે. પણ પહેલા મારા દાદા ભૂતકાળની જગ્યાએ ભવિષ્યમાં જાય છે એટલે કે : 05-01-5055... )
Chapter : 7
આવું ભવિષ્ય ! ...

મારા દાદા એ પોતાની આંખો ખોલી અને તેઓ પહોંચી ગયા , 05-01-5055 માં. દાદાએ જોયું કે ત્યાં ઉપર કાળા વાદળા છવાયેલા હતા. મોટી મોટી બિલ્ડીંગો તૂટેલી પડેલી હતી. બધી બાજુ ધુડો ઊડતી હતી. દાદાએ પછી આજુ બાજુ જોયું તો જાણ થઈ કે તેમની આજુ બાજુ ઘણાના મૃતદેહો પડેલા હતા. જેમની છાતીની વચ્ચે એક ખાડો હતો. તેઓને કોઈએ એક મોટી અને શક્તિશાળી ગન થી માર્યું હશે. પણ મારા દાદાને કઈ પણ સમજાતું ન હતું.
શું થયું આંયા ?... ત્યારે તેમને એક ઉડતું છાપાં નો ટુકડો મળ્યો તેમાં English માં લખેલું હતું કે ' The biggest mistake of the human race so far was 'global warming'. Yes, even before that there were many troubles that led to the extinction of mankind! But global warming is the most important phenomenon. Rising sea levels and causing many islands and countries to go under the sea. It was the most horrible time when it seemed that mankind could no longer survive! But just as we survived, so to speak, mankind survived. But ... now it is impossible to escape because the head of J. N.N. (Joint Nation of Negyu) got a message written by Aliens. It read: We are Aliens. We want to see your planet. Because your planet is like our planet. So now you only have 1 week. Either surrender to us or fight against us! In response J.N.N. "We will fight," he wrote. Its 1 week later i.e. tomorrow the Aliens are J.N.N. He attacked the mainstay of Na and he also has to say that he will annihilate the entire human race !! ( માનવ જાતિની અત્યાર સુધીની સૌથી મોટી ભૂલ હતી ' ગ્લોબલ વોર્મિંગ '. હા , તેની પહેલા પણ ઘણી એવી મુશ્કેલીઓ આવી હતી જેના કારણે માનવજાતિ વિલુપ્ત થઈ જાય ! પણ તેમાં ગ્લોબલ વોર્મિંગ સૌથી મહત્વની ઘટના છે. સમુદ્રના પાણીનું સ્તર વધવું અને તેના કારણે ઘણા ટાપુઓ અને દેશોને સમુદ્રની અંદર જવું. એ સૌથી ભયાનક સમય હતો કે જ્યારે લાગતું હતું કે હવે માનવજાતિ જીવિત રહી નહિ શકે ! પણ જેમ તેમ કરીને આપણે બચી ગયા અથવા કહું તો માનવજાતિ બચી ગઈ. પણ... હવે બચવું આ અશક્ત છે કારણ કે J. N.N.( Joint Nation of Negyu ) ના વડાને એક સંદેશો મળ્યો જે Aliens એ લખ્યો હતો. તેમાં લખેલુ હતું જે : અમે Aliens છીએ. અમને તમારો ગ્રહ જોય છે. કારણ કે તમારો ગ્રહ અમારા ગ્રહ જેવો છે. તો હવે તમારી પાસે માત્ર 1 અઠવાડિયાનો જ સમય છે. કાં તો અમારી સામે surrender કરી લો કે કાં તો અમારી સામે યુદ્ધ કરો ! જવાબમાં J.N.N. ના વડાએ લખીને મોકલ્યું કે ' અમે યુદ્ધ કરશુ '. તેના 1 અઠવાડિયા પછી એટલે કે કાલે Aliens એ J.N.N. ના મુખ્યલાયમાં હુમતો કર્યો અને તેમનું એમ પણ કહેવાનું છે કે તેઓ આખી માનવજાતિને વિલુપ્ત કરી દેશે !! )
આ વાંચીને મારા દાદાને એક મોટો જટકો લાગ્યો. તેમને વિશ્વાસ થતું ન હતું કે ભવિષ્ય આવું છે ! આવું ભવિષ્ય તેમને ક્યારેય વિચાર્યું ન હતું. કે ત્યારે એક Alian તેમની સામે આવ્યો અને તેની ભાષામાં કઈક બોલ્યો અને એક મોટી ગન થી મારા દાદાને મારી નાખ્યું ! ....
અને તેઓ વર્તમાનમાં આવી ગયા. ત્યાર બાદ મારા દાદા લખે છે કે આ ઘટનાથી તેમને બહુ મોટો જાકો લાગ્યો છે. અને હવે તેમને અંયાથી ક્યાંય દૂર જવું પડશે. નક્કર F-7 તેમને તેની પાસે જ લઈ જશે. બીજું કે જો રિપયાને ખબર પડી ગઈ કે તેમને બનાવેલ A.I. ના જેવો જ બીજો A.I. આંયા છે તો તેઓ તો દાદાને મારી જ નાખતા.
તો વાત એમ છે કે જે A.I. નો ઉપયોગ થયો છે , F-7 બનાવવામાં થયો છે. તે A.I. રિપયા દેશ નો છે. અને તે BENZ A.I.ઉપર તેમનો જ રાજ. છે. જો કોઈ બીજો દેશ તે A.I. બનાવશે તો રિપયા તેમની ઉપર હુમલો કરશે. એ A.I. પૃથ્વીના BENZ A.I. જેવો જ પાવર ફૂલ છે. જો કે હું BENZ A.I. ના કારણે તો પૃથ્વી ઉપર આવ્યો છું ! એ વાતને મૂકીએ. તો , દાદા એ F-7 બનાવવામાં તે જ A.I. નો ઉપયોગ કર્યો છે. તેથી તદાદા ને લાગતું હતું કે જો રિપયાને ખબર પડી ગઈ કે એમના જેવો A.I. તેમની પાસે છે તો તેઓ કોપાયા ઉપર હુમલો કરી દેશે.
આ A.I. માં ઘણી એવી વાતું હતી જે તેમને પેલી ફાઈલ માં લખી છે. આ A.I. પોતાનો મલિક પોતે જ ગોતે છે અને તેના સિવાય તેને બીજી કોઈ વ્યક્તિ વાપરી શક્તિ નથી , જો આ A.I.ને અને મોયું ને એક સાથે રાખીએ તો એટલી શક્તિ આપણને મળે જે F-7 ને લગભગ 200 વર્ષ સુધી ચાર્જ રાખી શકે છે અને બીજું ઘણું બધું દાદાએ એ A.I. વિશે લખું છે.
આ બહુ લખ્યા બાદ દાદાએ આગળ કંઈપણ લખ્યું નથી. થોડો વિચાર કર્યા બાદ મને સમજાણુ કે આ ઘટનાના બીજા જ દિવસે કોપાયા અને રિપયા વચ્ચે યુદ્ધ થયું હતું અને દાદાને લાગ્યું કે તે A.I. ના કારણે તે યુદ્ધ થઈ છે . તેથી મારા દાદા કોઈ પણ કારણ થી રાહડા માંથી બીજે રાજ્ય જવા માંગતા હતા. ત્યારે તેમને અંદરો અંદર ના યુદ્ધ વિશે ખબર પડી અને આ કારણ થી દાદા અને બીજા તેમને મિત્રો રાગનમજાએ આવી ગયા અને તેના 2 દિવસ બાદ મારા દાદા નું મૃત્યુ ' Heart attack ' થી થઈ ગયું.
એટલું વાંચ્યા બાદ અને સમજ્યા બાદ , મેં તે પેલી ફાઈલ વાંચી. તે ફાઈલ માં જે મને પહેલા સમજાણુ ન હતું તે બધું હવે સમજાઈ ગયું. તે જો હું ટૂંકમાં પણ લખું તો આ બુક બહુ લાંબી થઈ જશે. તેથી જ્યારે તે નિયમો ની જરૂર પડશે ત્યારે હું લખીશ. જેમ કે જ્યારે દાદા ભવિષ્ય માં મરી ગયા ત્યારે તેઓ વર્તમાન માં આવી ગયા કારણ કે આ સમય નો નિયમ છે. જો કોઈ વર્તમાન નો વ્યક્તિ ભૂતકાળ માં કે ભવિષ્ય માં જાય અને ત્યાં તેનું મૃત્યુ થઈ જાય તો તે વર્તમાન માં જ આવી જશે , ને તે ભૂતકાળ કે ભવિષ્ય એક બીજી વાસ્તવિકતા ( Reality ) બની જશે અને તે વાસ્તવિકતા અત્યારની વાસ્તવિકતાને કઈ પણ અસર નહિ કરે. પણ જો તમે ભૂતકાળમાં જઈને કઈ પણ ફેરફાર કરો છો અને ત્યાં તમારું મૃત્યુ નથી થતું તો તમારું વર્તમાન એકદમ બદલાઈ જશે. આ બધું અને આના સિવાયનું હજુ ઘણું બધું તે ફાઈલમાં લખેલું છે.
તે ફાઈલ મેં આખી વાંચી અને હવે મારે F-7 ઘડિયાળ જોવી હતી. જે તે પેલા બોક્સ માં છે. પણ તેને ખોલવાનો Password મને ખબર નથી. તે ફાઈલ માં લખેલું હતું કે ' જો 3 વાર Password નાખ્યા બાદ પણ આ બોક્સ ન ખુલ્યું તો F-7 અને તે બોક્સમાં આગ લાગી જશે જશે ! ' તેમાં ફાઈલમાં એમ પણ લખેલું હતું કે ' F-7 ન તો પાણીમાં નાખીને બરબાદ થશે કે ન તો તેના ઉપર ભાર ( Pressure ) આવવાથી તે તૂટશે , તે માત્ર આગ લાગવાના કારણે જ બરબાદ થઈ જશે અને તે બોક્સ એવી રીતે બન્યું છે કે 3 વાર Password ટ્રાઈ કર્યા બાદ તેમાં આગ લાગી જશે. '
પણ મને તો Password ખબર જ નથી. હા , મને તે ખબર પડી ગઈ કે F-7 નો હું જ મલિક છું. A.I. એ મને જ મલિક રાખ્યો કારણ કે મારા દાદા આ F-7 ના મલિક હતા અને તેમના ઘણા ગુણો મારી અંદર છે , સાથો સાથ તેમનું D.A.N. નો ઘણો અંશ મારી પાસે છે. પણ Password શું હશે ? હું પાછળ હટાવ જેવો નથી.
મને તે પેલું સ્વપ્ન યાદ આવ્યુ કે જેમાં મારા મમ્મી કઈક નંબર માં બદલાતા હતા. કદાચ તે નંબર 04-04 હશે અને દાદાએ ત્યારે જ પહેલી વાર સમય યાત્રા કરી હતી ! વધારા ( Plus ) માં આજની તારીખ પણ 04-04-2018 છે. મેં તે બોક્સમાં 04-04 અંક લખ્યા પણ તે બોક્સ ન ખુલ્યું. હું વિચારવા લાગ્યો ... અને મને લાગ્યું કે આ બોક્સનો Password અશોક દાદાના મૃત્યુ તારીખ હશે. એટલે કે મેં તેમાં લખ્યું 03-06 પણ તે Password ન ચાલ્યો નહિ અને તે બોક્સ ન ખુલ્યું. હવે મારી પાસે માત્ર એક જ વારી છે. નક્કર આ બોક્સ અને F-7 માં આગ લાગી જશે.
હું વિચારવા લાગ્યો... અને મેં તેમાં 06-07
Password રાખ્યો. કારણ કે , તે બોક્સની ઉપર અને તે ઘડિયાળ નું નામ F-7 હતું. જો F ને A to Z માં રાખીને ગણવામાં આવે તો F છઠા નંબરે આવે છે ( A = 1 , B = 2 , C=3 , D= 4 , E= 5 & F=6 ) . વધાર (Plus) માં F-7 માં F = Future અને Future માં કુલ 6 અંક છે. તેથી મેં તે બોક્સમાં Password લખ્યો 06-07 અને....
( શું પ્રિન્સ બોક્સ ખોલી શકશે કે નહીં ? શુ બોક્સ આગમાં બળી જશે ? અને પ્રિન્સ શા માટે તે બોક્સ ખોલવા માંગે છે ? )
- સમયનું કામ એ જ સમય કરશે. -
Thank you vary much ...