ડેનિમ જાણે છે કે એક સાચા દેશભક્તે ઘણી બધી અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે.અને તેઓ એમ જ કરી રહ્યા છે. બસ ,ફેર માત્ર એટલો જ છે કે ડેનિમ ના વિજયની ગાથા વર્તમાન ના પન્ના ઓ પર નહીં બલ્કે ઇતિહાસના પન્નાઓપર લખાવાની છે.
એટલે કે conspiracy પૂરી થઈ ગયા ના ઘણા બધા વર્ષો પછી.
પ્રેસિડેન્ટ christ બહુ જ સાારી રીતે જાણતા હતા કે જો પ્રેસિડેન્ટટ નો એટીટ્યુડ અનેે તેમનું બિહેવ્યર નોન પોલિટિકલ અથવા તો પોઝિટિવ પોલિટિકલ ના હોય તો ઇન્ટેલિજન્સ લોબી પ્રેસિડેન્ટ ને પણ કીક out કરાવી શકે છે.
અને એટલેેે જ પ્રેસિડેન્ટે ડેનિમ ની વિરુદ્ધ વાળી ટ્રેપ માં પોતાની જાતને ક્યાંય પણ ઇન્વોલ્વ નહોતા થવા દીધા.
પરંતુ ડેનિમ એક ઇન્ટેલિજન્સ હતા અને સ્વાભાવિક રીતે જ તેમની પાસે પ્રેસિડેન્ટ કરતા વધારે ઇન્ફોર્મેશન હતી અને વધારે ઉપાયો પણ.
ઉર્દુ માં એક શેર છે કે તાડને વાલે કયામત કી નજર રખતે હૈૈૈ. અર્થાત જે લોકો બારીકી થી અધ્યયન કરે છે તે લોકોને અંતની પણ ખબર પડી જ જતી હોય છે.અને ડેનિમ આવાજ તાડવા વાળા ઇન્ટેલિજન્સ હતા.
વ્હાઈટ હાઉસના જેે પાવર સપ્લાય employment એક્સચેન્જ ની સામે જોતા પણ ઉચ્ચ અધિકારીઓ અને મિનિસ્ટરો નાનમ અનુુુુુભવતા હતા અને તેમનું મોંહ બગાડી નાખતા હતા ,તે જ પાવર સપ્લાયના કોમ્પ્યુટર્સ ઉપરથી ડેનિમે પગેરું મેળવી લીધુ હતુ કે ધીસ ઇસ conspiracy.
અને આખરેેે એક દિવસ બર્નાડ ના જ એક સિક્રેટ બંગલાની અંદર ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક ચુનંદા લોકોની ઉપસ્થિતિમાં મીટીંગ ગોઠવાય છે.અને બધા પોતપોતાની ઘડિયાલ સામુ જોવા લાગે છે.
એક અધિકારી જ્યોર્જે વ્હહાઈટનરે તેની ઘડિયાળ સામુ જોઈને કહ્યું વેર ઈઝ મિસ્ટર જૅકસન , તેમેણે તો સૌથી પહેલા આવી જવું જોઈતું હતું.અને બીજીી જ સેકન્ડે બર્નાડ નિ સિક્રેટ બંગલા નો ગેટ ઓપન થાય છે અને સિંગલ હોર્ન વાગે છે.
અને બીજી સેકન્ડે બર્નાડ ના સિક્રેટ બંગલો ગેટ ઓપન થાય છે.અને સિંગલ હોર્ન વાગે છે. જે પેલા લોકોની જાણકારી માટે હતું કે હું આવી ગયો છું. ડેનિમ હોલ માં પ્રવેશે છે અને પેલા લોકો કશુંક બોલવા જાય તે પહેલાં જ ડેનિમે કહ્યું i know i am not લેઈટ .અને પછી બધાને હાય કરે છે.
બર્નાડે sympathy ના ભાવથી ડેનિમ સામે જોયું અને જ્યારે ડેનિમે Bernard ની સામે જોયું એટલે બર્નાડે તરત જ નજર ચૂકવી દીધી.અને તેમના spect કાઢીને સાફ કરવા લાગ્યા.
કદાચ ડેનિમ ની પત્ની ની જેમજ બર્નાર્ડ ના ડિવાઇન કમ્પ્યૂટર્સે પણ ડેનિમ ની આ બદલાતી અદ્રશ્ય રેખાઓને માપી લીધી હતી.
ડેનિમે બર્નાડ ને તેમની નજર ચોરતા જોઈ લીધા હતા અને ડેનિમ પણ આશ્ચર્ય પામીને અડધી મિનિટ સુધી નીચું જોઈને વિચારમગ્ન રહ્યા. પરંતુ ડેનિમ ને કશી સમજ ના પડી.
જોન બર્ટન નામના એક મંત્રીએ સોફા પર તેમની બાજુમાં પડેલી સિગારેટનું બોક્સ ઉઠાવ્યું અને એક સિગારેટ કાઢી અને ડેનિમ સામે ઓફરથી ઈશારો કર્યો. ડેનિમે કહ્યું હું smoke નથી કરતો.
અને ડેનિમ થોડાક રિલેક્સ થયા.
બોર્નાડે જોન સામે જોયું અને તેણે બર્નાડ પર સિગારેટનું પાકિટ ફેંક્યું.
અને થોડી જ વારમાં બર્નાર્ડ પણ વાતાવરણને ધુવા ધુવા કરવા લાગ્યા.
લગભગ પાંચ મિનિટ પછી ૧૨ સભ્યોની બનેલી આ સિક્રેટ મિટિંગમાં જોય અને બર્નાર્ડ ની સિગારેટ પૂરી થાય છે.અને બર્નાર્ડે પ્રેમથી ડેનિમ ની સામે જોયું.અને પોતાના અંતઃકરણના ડેનિમ માટેના સકારાત્મક સ્પંદનો ડેનિમ ને મોકલ્યા. જેને પ્રાપ્ત કરીને ડેનિમ થોડા કમ્ફર્ટ થયા.
ડેનિમ ઉભા થયા અને બર્નાર્ડ ની બાજુમાંથી નીકળી ને વિન્ડો પાસે ગયા.અને curtain લોક ઓપન અને ક્લોઝ કરવા લાગ્યા.