રૂથરફોર્ડ sunle કહે છે તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કહી શકો છો!
સન રુુુથરફોર્ડ પર પૂરો વિશ્વાસ મૂકવાના હાવભાવથી તેનેેેેેે કહે છે હશે તો માત્ર તમને જ જણાવીશ.
સન સમયની પરવા કર્યા વિના રૂથરફોર્ડ ની સામે હજુ બેસવાના હાવભાવથી જોયે રાખે છે અનેેેે રૂથરફોર્ડ સન ને સમજી જાય છે અને તેેેે મને કહે છે you may go now.
સન લેબોરેટરીની બહાર નીકળ્યાા પછી પણ તેની ઘડિયાળ સામેે નથી જોતો કારણકે તેને માટે આ ચાર કલાક સમયનો વ્યય હતો જ નહીં. સન ના ગયા પછી રૂથરફોર્ડ એક ફોર્મ બહાર કાઢે છે અને તે તેમની જાતે જ ફોર્મ ભરી દે છે.અને તેમના આસિસ્ટન્ટ ને કહેે છે,આને પ્રોપર ફાઈલ માં મૂકી દે. પેલા આસિસ્ટન્ટે પણ રૂથરફોર્ડ ની આજ્ઞા નું તરત જ પાલન કર્યું. રૂથરફોર્ડ ના મંતવ્યે મિસ્ટર સને બહુ જ એકાગ્રતાથી અને જિજ્ઞાસાથી તેમની વાતો સાંભળી હતી.અને આમાં તેઓ ને કશું યાદ ના રહે તેવું તો તેઓ માનવા તૈયાર જ નહોતા. એટલે રૂથરફોર્ડે જાતે જ એ ફોર્મ ભરીને મૂકી દીધૂ.અને સન ને હેઝિટેશન થી દુર રાખયો.
સન તેની roofless volkswagen માં બેઠો બેઠો ડ્રાઇવિંગ કરતા એમ પણ વિચારી રહ્યો હતો કે ગલ્ફ માં જઈને પેલા અમિરજાદા ઓ ને આ બધી વાતોથી ઈમ્પ્રેસ કરી દઈશ. સન સ્વયં પણ આ બધા ડિટેલ ધેન ડિટેલ નૉલેજ થી પ્રભાવિત થયો હતો.
અત્યારે ત્રણ જણા પોતપોતાની રીતે થિકિંગ કઈ રહ્યા છે,અને તે પણ એકબીજાની યોજનાઓને જાણ્યા વિના. કાર્ટિયર તેના પ્રોફેશનલો ચેસ ટ્રેપ પર સન ને ઉભો કરી દેવા માંગે છે. ઑફકોર્સ, લોકહિતાર્થે જ.
જ્યારે મિડલ આફ્રિકા ના પેલા એન્ટી સોશિયલો હવે પ્લેનેટ ગ્રીન ને ઓછું અને સન ને વધારે કતરાઈ ને જોવા લાગ્યા છે.કારણ કે જે કામ પ્લેનેટ ગ્રીન ના માંધાતાઓ તથા બ્રિટિશ અર્ધલશ્કરી દળો એ નહોતું કર્યું તે સન ની નિર્મલ તથા કલાત્મક પ્રસિદ્ધિ એ કરીને બતાવ્યું હતું.અને તે પણ એક પણ ઓફિશિયલ એફર્ટ વિના જ.
હજુ ઓફિસીયલી સન ને અને તેના stardom તથા સ્ટારનેસ ને મિડલ આફ્રિકામાં ઉતારવાનું તો બાકી જ છે.આ બધી જ વાતોથી સન અજાણ જ છે.અને મિડલ આફ્રિકાના ક્રિટીકલ થી પણ સન અજાણ જ છે.અને એવું પણ નથી કે કાર્ટિયર સન ને કશું બતાવવા નથી માંગતા. પરંતુ કાર્ટિયર પણ કદાચ હજુ તેમની કેઝ્યુઅલ વાળી એક્ટિંગના ક્લાસમાં જ બેઠા છે. કાર્ટિયર હજુ પણ વેરી વેરી properly સન ને નથી કહી શકતા કે યુ આર appointed સ્પેશ્યલી ફોર મિડલ આફ્રિકા.અને આ બાજુ સન તેના હૃદયથી નગ્ન અને બાળક સમાન છે તે અનયુઝવલ મગજ ખપાવવામાં માનતો જ નથી. એટલે તે તેના ઓલટાઇમ વાળા stardom સાથે જ જીવે છે. એન્ડ નૉટ વાય? હી ડીઝર્વ ધીઝ લાઇફ સ્ટાઇલ. સન જેવા માણસો આ દુનિયામાં બહુ જ ઓછા જોવા મળતા હોય લોકો તેમના જીવનનો મોટો તબક્કો એવી રીતે પસાર કરતા હોય છે કે તેમને જોઈને એમ જ લાગે કે આવા ડેલિકેટ લોકો પવનના એક જોકા થી વેરવિખેર થઈ જશે. પરંતુ આ જ લોકોના જીવનમાં બહુ જ નાનો પરંતુ એવો જટિલ તબક્કો આવતો હોય છે કે જેમાંથી પસાર થઈને તે લોકો લોક જીહવાના સમીકરણો બદલી નાખતા હોય છે. મિસ્ટર કાર્ટિયર ની કેઝ્યુઅલ એક્ટિંગ પાછળ પણ આવો જ કોઈક ભય જવાબદાર છે. મિસ્ટર કાર્ટિયર ને એમ છે કે જો સત્યને પ્યોરલી બતાવી દઈશ તો કદાચ મી સન ના પડશે અથવા કોન્ટ્રાક્ટ ફેઇલ કરી નાખશે. પરંતુ તેઓ સન જેવા માણસોના સિક્કાની બીજી બાજુ ઓળખતા જ નથી હોતા.
મિસ્ટર કાર્ટિયરે વેરી first વિઝીટ મા જ સન ને મિડલ આફ્રિકાના પ્રોબ્લેમ ની જાણ કરી દીધી હોત તો સન ત્યારે જે ફર્સ્ટીગ કરી દે તે.એ પાછો નહોતો જ ખસવાનો.અને આ જ કારણે મી કાર્ટિયરે સન ને પહેલા ગલ્ફ મોકલવાનો વિચાર કર્યો.