The Game of Luck - 3 in Gujarati Love Stories by Pooja books and stories PDF | નસીબ ના ખેલ - 3

The Author
Featured Books
Categories
Share

નસીબ ના ખેલ - 3

વહેલી સવારે બધા તૈયાર થઈ પર્વત પર જવા માટે નીકળે છે....પર્વત પર પહોચી ને બધા ફોટા પાડે છે....મોટે મોટે થી એક બીજા ના નામો ની બૂમો પાડે છે....સામે થી પડઘા ના આવજો આવે છે....થોડું ફરી ને પછી પાછા ટેન્ટ તરફ આવી છે....ફ્રેશ થઈ થોડું કટક બટક કરી વળી રમતો રમવાનું ચાલુ કરે છે...પછી બધા જંગલ તરફ જવા નીકળે છે...જંગલ ના લીલા છમ વૃક્ષ , પક્ષી નો કલરવ, નાના નાના ફૂલ છોડ આ બધુ અત્યંત સુંદર અને મનમોહક હતું...પ્રિયા ને કુદરત ના ખોળે ઘ્ંટો બેસી રહેવું ગમતું....એને તો એના રૂમ ની બાલકની માં ઘણા ફૂલ છોડ ઉગાવ્યા હતા, સાથે

આર્ટિફિસિયલ જાળ અને લોન પણ રાખેલ હતી...રોજે કોલેજ થી આવી ને તે થોડો સમાજ ત્યાં જ પસાર કરતી...અને આજે તો એને કુદરતી બધુ મળી ગયું હતું જેથી તે અત્યંત ખૂસ હતી એની ખુસી ને કોઈ પર ના હતો ...અને આમ પણ પ્રિયા એ નક્કી કરી લીધું હતું કે આજે સાંજ સુધી માં હું મારા દિલ ની વાત પાર્થ ને કરી ને જ રહિસ....અને પછી એનો જે નિર્ણય હસે મને મંજૂર હસે....

આમ વિચાર કરતાં કરતાં એ ક્યારે બાકી લોકો થી અલગ પડી ગય એનું એને ભાન જ ના રહ્યું...પ્રિયા તને તો આ બધુ બહુ ગમે છે ને? આ બધુ તો તારું ફેવરિટ છે નહીં?....પાર્થ બોલે છે પણ સામે થી કઈ જવાબ મળતો નથી.....

પાર્થ : અરે ! તને તારી ફેવરિટ વસ્તુ શું મળી ગય તું તો અમને ભૂલી ને એમાં ખોવાય ગય હોય એમ કઈ જવાબ પણ નથી આપતી...

પાર્થ : બોલને, કે મો માં મગ ભર્યા છે....(પાછ્ડ ફરી ને જોતાં પૂછે છે)

મયંક : અરે ભાઈ તું શું પૂતડા જેમ જામી ગ્યો છે ચલ હવે પછી મોડુ થસે તો જંગલ માં રસ્તો પણ નહીં મળે.....

પાર્થ : પ્રિ...પ્રિ...પ્રિયા ક્યાં ગય?...

મયંક : અરે હમણાં તો સાથે જ હતી એટલી વાર માં ક્યાં ગાયબ થઈ ગઈ....

પ્રીતિ : મને લાગે છે એ કોઈ બીજા રસ્તે નીકળી ગઈ છે અપડે એને શોધવી પડસે ચાલો જલ્દી....

પાર્થ : એક કામ કરીયે બધા અલગ અલગ રસ્તા પર જોઈ એ...પ્રિયા મળે એટલે ફોન કરજો અને અહી નેટવર્ક ના પણ બોવ ઇસ્યુ છે તો ફોન ના લાગે તો આ જાડ પર હું નિશાન કરું છુ અહી આવી ને ઊભા રહેજો....

બધા અલગ અલગ રસ્તા પર નીકળી જય છે પણ પ્રિયા નો કઈ પતો મળતો નથી....

ઓહહ...માં...પગ માં કાટો વાગતા પ્રિયા ના મો માં થી ચીસ નીકળી જાય છે...ત્યારે તેને ભાન થાઈ છે કે તે કોઈ બીજા રસ્તે નીકળી ગઈ છે.....પાર્થ....પાર્થ.....મયંકભાઇ.....પ્રીતિ....પાર્થ....બૂમો પાડે છે પણ સામે થી કઈ જવાબ ના મળતા નિરાશ થઈ ને અગડ ચાલે છે....

પ્રીતિ : પ્રિયા.....પ્રિયા.....પ્રિ...પ્રિયા....ક્યાં છે....મને સાંભળે છે....?

મયંક : પ્રિયા.....દીદી......પ્રિયા.....

પાર્થ : પ્રિયા....વેર આર યૂ?....પ્રિયા....

ઘણું શોધવા છતા પ્રિયા નો કઈ પતો લાગતો નથી....મયંક અને પ્રીતિ પાછા જ્યાં પાર્થ એ નિશાન કરેલ છે એ જાડ તરફ આવે છે....પ્રીતિ , મયંક બધે જોય લીધું પણ પ્રિયા નો કઈ પતો નથી....ખબર નહીં કઈ બાજુ નીકળી ગઈ હસે અને ક્યારે મળસે...આઇ હોપ તે જ્યાં પણ હોય સલામત હોય અને પાર્થ એને લઈ ને જ આવે....

પાર્થ ને પણ પ્રિયા નો કઈ પણ પતો ના મળતા પાછો વળે છે ત્યાં જ એને નીચે જમીન પર કઈ દેખાઈ છે...પ્રિયા નો રૂમાલ એંડ એ પણ અહી (પ્રિયા એના બધા રૂમાલ પર હાર્ટ શેપ બનાવી એમાં ઉન થી P લખતી)

ઓહહો મેડમ રૂમાલ માં પણ નામ લખે છે અને એ પણ હાર્ટ શેપ કરીને ...અને વાડી આ P કોનો જરા જણાવશો?...એવું કઈ નથી હો ચપલો થામાં આ મારો જ P છે P ફોર પ્રિયા યૂ નો....(પાર્થ ને યાદ આવે છે)...નક્કી આ રૂમાલ પ્રિયા નો જ છે પણ આ જંગલ માં હું એને કઈ બાજુ શોધું?...ત્યાં જ એને ત્યાં લોહી દેખાઈ છે...એ લોહી ને ફોલ્લો કરતાં કરતાં આગડ જાઈ છે....હોપ્ફુલ્લી પ્રિયા ને કઈ ના થયું હોય...પ્લીઝ ગોડ હેલ્પ મી ટુ ફાઇનડ પ્રિયા.....

પ્રિયા....પાર્થ...આર યૂ મેડ ઓર વોટ...આમ કોઈ એકલું નીકળી જતું હસે....ધ્યાન ક્યાં હતું તારું...તને આઇડિયા પણ છે અમે કેટલા પરેશાન હતા...પાગલ છે તું...તને કઈ થઈ ગયું હોત તો....પાર્થ પ્રિયા ને ચિંતા માં ખીજાય છે....પ્રિયા તો એક નજર થી પાર્થ સામે જોય રહે છે.....તો તો શું મને કઈ થઈ જાત તો તું શું કહેવા માગે છે વાત પૂરી કર પાર્થ.....આ સિચુએશન માં તને વાત ની પડી છે......

પાર્થ પ્રિયા ને શું કહેશે એની આ અધૂરી વાત નો શું અર્થ છે આવતા પ્રકરણ માં જાણીએ.....