CANIS the dog - 6 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 6

Featured Books
Categories
Share

CANIS the dog - 6

ફરગુસને કહ્યું રાઈટ એર્ની (આર્નોલ્ડ). તું એ બધા જ એનિમેેટ્સ નુ ભક્ષણ ના કરી શકે કે જેઓ રેટ્રોગ્ર્રેડિગ , curved ,બેન્ડ ઇત્યાદિ વિકૃતિ વાળા હોય છે. પછી આવા સૌસીસ ને પ્રકૃતિએ સ્વયમે જ કેમના ઉત્પન્ન કર્યા હોય? તેઓના માંસાહાર માનવીનેે માટે અનનોન એચ એન્ડ પેઈન જ આપનાર હોય છે.
આર્નોલ્ડે કહ્યું કોઈ ખાાસ રિઝન?
એટલે ફર્ગ્યુસને લેટિન યુનિવર્સિટી નું આઉટલેટ ઉઠાવ્યું અને Arnold પાસે છોડ્યું.અને કહ્યુંં આની અંદર તારા બધા જ સવાલોના જવાબ છે.
લેટીનેે 1000થી પણ વધારેેેેેે કેટેગરીસ લિસ્ટ કરી છે. કે જેમાં રેટ્રો ગ્રેડિગગ્ર્ર ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્્્સ્્્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્
બેેન્ડ અથવા કુર્વડ તથા અફકોર્સ uglis છે. તે બધાના માંંસ ભક્ષણ વર્જિત કહેવાયા છે.
આર્નોલ્ડે કહ્યું આ હું માારી પાસે રાખી શકું છું.
ફરગુસને કહ્યું યા શ્યોર ,why not.
ફર્ગ્યુસન ચેરમાં બેઠા અને રીમોટ વડે કર્ટેન પરના પિક્ચર ને વારાફરતી slide કરવા લાગ્યા. જેમા કોઈ ડોગ ને એક જ આંખ હતી તો કોઈકને એક જ કાન કોઈક ની પુછ માથા પરથી ઉગતી હતી. તો કોઈકના દાંત હોઠોની ઉપર.
આવા ચિત્ર-વિચિત્ર ડોગ્સ જોઈને ફર્ગ્યુસન અને આર્નોલ્ડ એકબીજાની સામું જોઈને હસવા લાગે છે.

નાસા ની સુમશાન સેકન્ડરી લેબોરેટરીમાં વાનર અને કરોડીયાના ડી.એન.એ મેચિગનો પ્રયોગ ચાલી રહ્યો છે. જેમાં તેઓને એવી આશંકા છે કે આ બે dna મેચ થઈ શકેે તેમ છે.અને જો તે થાય તો તેમના ભૃૃૃૃણો પણ વિકસિત થઇ શકેેેે છે.

અને આ બાજુ લેટીન યુનિવર્સિટી ના કોન્ફરન્સ હોલ ની અંદર doctor Boris Clark, કે જેઓ હાઇબ્રીડ ના સિનિયર પ્રોફેસર પણ છે અને સાયન્ટીસ્ટ પણ. તેઓ હાઇબ્રીડ પર ભાષણ આપી રહ્યા છે.
તેમના ભાષણની અંદર વર્તમાન દૌર ની હાઇબ્રીડ ની‌ સમસ્યાઓ ભારો ભાર વર્તાઈ રહી છે.અને તેમ છતાંંંં પણ જિનેટિક મિક્સચરો ના અવૈધાનિક પ્રયોગો નો પણ આ દોર ચાલી રહ્યો છે . કે જેમાં માનવી પ્રકૃતિ ની સાથે છેડ છાડ કરીને નવી જ જાતિ ને ઉત્પન કરવાની કોશિશ કરી રહ્યો છે.
ડોક્ટર બૉરીસ તેમના ભાષણમાં કહી રહ્યા છે કે જે શાખા જાતિઓનો પ્રકૃતિ સ્વયમ જ નાશ કરી ચૂકી છે. તે શાખા જાતિઓને માનવીને વિકસિત કરવાનો કોઈ જ અધિકાર નથી.આવુ કેવલ કાળક્રમેે જ થવુંં જોઈએ પ્રયોગો દ્વારા ક્યારે નહીં. ડોક્ટર બૉરીસ કહે છે, i mean ડાર્વિનલીઝમ. ડોક્ટર બૉરીસે આગળ વધતા કહ્યુ ,પ્રકૃતિ નો પણ એક ઉદ્દેશ્ય હોય છે ભક્ષણ અને સંરક્ષણ. જ્યારે તેના દાયિત્વો ની રૂપરેખામાં જે જીવો નથી આવતા તેનો તે નાશ કરી નાખે છે.અને પોતાનું સંતુલન યથાવત રાખે છે. તેના સંતુલન નો આવો ક્રમ હજારો વર્ષો નો હોય છે. જેને આપણે એક-બે વર્ષ કે દસ-બાર વર્ષ ના પ્રયોગો માં શક્ય બનાવવા જઈએ છીએ. મહેેસ આપણા વિજ્ઞાનના અહંકારની સંતુષ્ટિ માટે.
ડોક્ટર બોરિસે જાણ કરી કે ગવર્મેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ને તે વાતની અપીલ મોકલી આપવામાં આવી છે કે હાઇબ્રીડ અને જિનેટિક એક્સચેન્જ ના પ્રયોગો પર સખત કાનુનો બનવા જોઈએ.અને લેટીને જે કેટેગરી લીસ્ટ કરી છે તેની બહારના એક પણ જંતુ નો લેબમાં પ્રવેશ ન થવો જોઈએ.


આફ્ટર લિબરેશન એવા ઘણા બધા સાયન્સ છે કે જેઓ તેમની ચરમ પર પહોંચતા પહેલા જ કોમર્સલાઈઝ થઈ ગયા. જેમાંના બે સાયન્સ ના નામ અનુક્રમે છે જિનેટિક અને વર્ચ્યુઅલ. varchul ને આપણે બાજુમાં મૂકી દઈએ તો જિનેટિક સાયન્સ તેના ચરમ અર્થાત માનવ કલ્યાણ માટે ઉપયોગી બને તે પહેલા તેનું commercialization થઈ ગયું અને હાઈબ્રિડ જેવા વ્યવસાયો અસ્તિત્વમાં આવવા લાગ્યા.


થોડા દિવસ પછી નાસાની એ જ સેકન્ડરી લેબોરેટરી માં monkey der નો જન્મ થાય છે .અને માત્ર ૨૨ જ કલાકમાં તેનું મૃત્યુ પણ થાય છે.અને રિઝન બતાવવામાં આવે છે untraditional mentality‌ ના હેવી stocks. ્વી્વ્વી્્વી્વ્વી્વી્વી્્વી્વ્વી્્વી્વ્વી્વી્વી ‌ એન્ડ બ્રેઈન્સ ઓફ.
જીનેટિકલી તો મેચ થઈ ગયું પરંતુ ટ્રેડિશનલી મેચ ના થઈ શક્યુ. અર્થાત મંકી અને સ્પાઇડર બંને ટ્રેડિશનલી ભૂમંડલ પર રહેવા માટે સક્ષમ છે. પરંતુ મંકીડેર આ પરંપરાથી યુક્ત ના કહેવાય. તેને ભૂમંડલ ની પરંપરાઓની પ્રાપ્તિ થતા હજારો વર્ષો લાગે.અને આખરે મંકી ડેરનું તત્કાલ મૃત્યુ નિપજે છે .