The conspiracy he was innocent may be.(coniuratio) - 44 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 44

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 44

મીલીના ની સાઈડ થી પાણી ફરી વળ્યું એટલે કે conspiracy જો ફેલ જાય તો તેની સીધી દુશ્મની કોન્સપિર્રેટર્સ સાથે થઈ જાય.અને તેમાં તેના જીવનું જોખમ આવી જાય. એટલા માટે પણ મીલીના conspiracy ને સક્સેસ કરવા માટે પ્રયત્નશીલ હતી.
મીલીના જાણતી હતી કે ગવર્મેન્ટ આફ્ટર ઓલ ગવર્મેન્ટ જ હોય છે.અને ક્રિમિનલ આફ્ટર ઓલ ક્રિમિનલ જ હોય છે. ગમે તેવા મોટા ગુનેગારને પણ ગવર્મેન્ટ રહેમની નજરથી જ જોતી હોય છે.જ્યારે ક્રિમિનલ્સ એક નાનકડી ભૂલમાંટે પણ સજા-એ-મોત આપી દેતા હોય છે. એટલે પણ મીલીના માટે ચાન્સ લેેવો ખતરાથી ખાલી
ન હતું. તેને યુએસ ગવર્મેન્ટની અપરાધી બનવું મંજૂર હતું ,પણ પેલા એજન્ટની અપરાધી બનવુંં અંંશ ભાર પણ નહીં.

બીફોર એપોઇન્ટમેન્ટ મીલીના ના એકાઉન્ટમાંં માતબર કિંમત ની કરન્સી ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.અને તે પણ માત્ર 50 ટકા જ હતી. કહેવાય છેેેેે કે આ ૫૦ ટકા જેટલી રકમ માંથી જ મીલીના ચાહે તો તેની બાકીની જિંદગી પુરી એશો આરામથી જીવી શકે તેમ હતી. આ બધાની સાથે મીલીના એ એક compromise સામે બો ડાઉનપણ થવાનું હતું.અને તે હતું બાકી જિંદગી ગુમરાહ.અને જો મીલીના સીલીસ ઓર માઈનયોર મિસ્ટિક ને કારણે conspiracy ફેઈલ થઈ ગઈ તો મીલીના જાણતી હતી કે શું અંજામ આવવાનો છે? તેના એકાઉન્ટમાં પડેલ તેની us currency ઘણા લાંબાા કાળ માટે લાવારીસ હાલત માં જ સડયા કરવાની.

જો દંડનીય અને પુરસ્ક્રૂત કર્મોમો ની વ્યાખ્યા બાજુએ મૂકી દઈએ તો, એક નેવિગેટર અનેેે છતાં પણ બેેઈસીક સોફ્ટ women માટે આટલુુુ ખતરનાક અસાઇમેન્ટ હાથમાં લેવો તેને પણ એક પ્રકારનું પરાક્રમ તો કહેવાય જ. એમાં ના નહીં. એક સહેમેલી ઔરત માટે આવું કામ હાથમાં લેવું તેને પણ બહુ મોટી હિંમત તો કહેવાય જ. કદાચ આની પાછળ યુ એસ પેપર કરન્સી પણ જવાબદાર હોય. એ જેેેે હોય તે પરંતુ જો ડેફીનેશનો ને બાજુમાં મૂકી દઈએ તો અઆને પણ એક પ્રકારનુંં ડેરીંગ જ કહેવાય.
inside the white house conspiracy મેમ્બર મીલીના પર નજર રાખી રહ્યા હતા.અનેતેના ડેઈલી અપડેશન્સ એજન્સીને આપતા હતા .અને વાયા એજન્સી એ અપડેશન્સ અમેરિકા ના કોમ્પિટીટર નેશનના હેડ ક્વાટર સુધી પહોંચતા હતા. જે આવા daily ઘટનાક્રમથી મીલીના બહુ જ સારી રીતે પરિચિત હતી.એ જાણતી હતી કે આટલી માતબર રકમ મને આપનાર ચૂપચાપ બેસી તો નહીં જ રહ્યા હોય. તેઓ પણ નવા નવા પ્લાનિંગ કર્યા કરતા જ હશે અને તે instruction પણ મારા સુધી એક ને એક દિવસ પહોંચશે જ.
મીલીના જાણતી હતી કે મિસ્ટર christ એક સોફિસ્ટીકેટેડ અને આફ્ટર ઓલ યુ એસ ચેર પર્સન છે.એટલે આટલી ઓછી મુલાકાતમાં હું બેક ફૂટ જતી રહીશ તો તમને કોઈ ફેર પડવાનો નથી. મીલીના હર હાલમાં પ્રેસિડેન્ટને પોતાના સેક્સનું રક્ત ચખાડવા માંગે છે. અને પછી જ તેનો ખેલ શરૂ કરવા માગે છે. કારણકે એકવાર વાઘ મનુષ્યનું રક્ત ચાખી લે પછી તે મનુષ્યને ક્યારેય જીવતો નથી જ છોડતો.
મીલુના પણ પ્રેસિડેન્ટ સાથે આવું જ કશું કરવા માંગતી હતી. અને ચેમ્બર હાઉસમાં મીલીના ના આવાગમન નોર્મલ કરતાં 5 percent વધી ગયા છે. જેની નોંધ ડેનિમ એન્ડ કંપની પલ પ્રતિપલ લઇ રહ્યા છે.
બસ ફર્ક માત્ર એટલો જ છે કે inside વાઈટ house કોન્સ્પીરસી મેમ્બર્સ ને આની ભનક સૂધ્ધા નથી લાગી.
એક્સપ્રેશન્લિ ડેનિમ એન્ડ કંપની પણ એટલી બધી ઝીરો , કોલ્ડ , રૂટીન અને કેઝ્યુઅલ દેખાતી હતી.
આફ્ટર ઓલ એ લોકો પણ સુપર નેશનના સુપર ઇન્ટેલિજન્સ હતા.
વ્હાઇટ હાઉસ આ દુનિયાની કદાચ એકમાત્ર જ એવી ડેઝર્ટ (રણ) લેન્ડ હતી તે જ્યાં યુદ્ધ તો ચાલી રહ્યું હતું છતાં પણ વાતાવરણ પીન drop silence હતું.