The conspiracy he was innocent may be (coniuratio) - 43 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 43

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 43

મીનાએ કહ્યું શયોર સર. ડેનિમે મેં કહ્યું mis લેવેન્સકી, during એમ્બેસેડર ટુર તમે બહુ જ ઉદાસીન લાગતા હતા .અને પ્રેસિડેન્ટ પ્રત્યે તમારા જેવા સહકારી બની ને રહેવું જોઇતું હતું તેમાં તમે દેખાતા ન હતા.
હુંં જાણી શકું છુ કે આની પાછળનું કારણ શું હતું ?
આઈધર તમેેેે આ જોબથી સર્ટિફાઇડ નથી ઓર તમારે કોઈ પર્સનલ પ્રોબ્લેમ છે. મીલીનાએ તેની આંખો ચકર વકર કરીને કહ્યું, આઈ ડોન્ટટ થીંક સો સર. ડેનિમ અકળાઈ ને કશું બોલવા જાય તે પહેલા જ મીલીનાએ કહ્યું yet એન્ડ ઈફ યુ ઑબ્ઝર્વડ ,આઈવીલ ટેક કેર ફોર નેક્સ્ટ ટાઈમ સર.
ડેનિમ તેમનું વાક્ય ગળી ગયા અને કહ્યું ઓકે ધેટ્સ ગુડ.
you may go now.
મીલીના જાણતી હતી કે જો મિસ્ટર જેકસન તેેેેેેમની જીદ્દ ઉપર ઉતરી આવે તો આખી ડેમોક્રેટિક પાર્ટી ને પણ પ્રેસિડેન્ટ વિરુદ્ધધ ઊભી કરી શકે છે.એટલે મીલીનાએ ડેનિમ ની સામે વધારે ચર્ચા કરવાને બદલે ચૂપચાપ ચેમ્બરમાંથી બહાર નીકળી ગઈ અને બહાર નીકળીનેે છાતી પર હાથ મૂકીને બોલી ,થેંક ગોડ.
મીલીના એ પણ જાણતી હતી કે બીફોર એન્ડ all બીફોર મિસ્ટર ડેનિમ નું જ નામ પ્રેસિડેન્ટ ઉમેદવાર તરીકે બોલાયુ અને તેમ છતાં પણ ડેનિમે પ્રેસિડેન્ટ ના સેક્રેટરી બનીને રહેવામાં જરાય નાનમ નહોતી અનુભવી.એક ઓનેસ્ટ નેશનલ ઇન્ટેલિજન્સ આટલા પણ મેન્ટલી strong હોય છે જ.
તેઓ તો બસ તેમજ માનતા હોય છે કે દુનિયા તો અમને ઓળખે છે જ ને! પછી પોસ્ટ મને ગમેેે તે મળે જરૂર પડેે તો મારા અધિકારો આપોઆપ જ અનંત આકારનાા થઈ જ જવાના છે.
આ બાજુ પ્રેસિડેન્ટે પણ ડેનિમે ની સાથે થી કિનારો કરી લેવાનું નક્કી કરી લીધું છે. કારણ કે પ્રેસિડેન્ટટ જાણે છે કે હવે મિસ્ટર ડેેેનિમ ની સાથે વધારે એટેચમેન્ટ રાખવાથી ક્યારેક તેમના મોહમાંથી કોઈ વાક્ય નીકળી શકે છે અને હુંં તેમને ના પાડી પણ નહીં શકું.અને પ્રેસિડેન્ટ ભલીભાતી જાણે છે કે મિસ્ટર ડેનિમ કયું વાક્ય ઉચ્ચારી શકે છે. જોકે થોડા દિવસ ના ઑબઝર્વેશન પછી ડેનિમ ને પણ રિયલાઈઝ થયુ જ હતું કે કદાચ મિસ્ટર પ્રેસિડેન્ટે મારી સાથે distance કર્યું છે.
આ વાતને ડેનિમે પર્સનલી નહિ બલ્કે એન્ટાયરલી લીધી અને તેઓ થોડા વધુ ચિંતિત થયા.

આમ તો જાણે કે ષડયંત્રકો એ મીલીના ને ખાતરી આપી હતી કે અણીના જ સમયે અમે તને ઉગારી લઇશું, અર્થાત તારો પ્રેસિડેન્ટ સાથે સુવાનો વારો અમે નહીં આવવા દઈએ. પછી જો તારી મરજી હોય અને તારા દિલમાં તેમના માટે કોઈ સોફ્ટ કોર્નર ડિઝાઇન થાય તો વાત જુદી છે.
પરંતુ મીલીનાએ ષડયંત્રકોની એક પણ વાત પર અંશભાર પણ વિશ્વાસ નહોતો મુક્યો.અને તે તેની બુદ્ધિ જ આગળ વધતી હતી.
એ દિવસે રાત્રે મીલીનાએ જેવી રીતે પેલા એજન્સીના માણસને સાફ ના પાડી દીધી હતી કે હજુ પ્રેસિડેન્ટ થી દૂર થવાનો એટલે કે કીનારો કરવાનો સમય નથી આવ્યો તેના પરથી તે ષડયંત્રક નુ ભેજું પણ થોડુંક ખન્ક્યુ હતું અને તે મીલીના ને ચેમ્બર હાઉસના બેડરૂમ સુધી પણ પહોંચાડવું હવે પ્લાનિંગ કરવા લાગ્યો હતો.
મીલીના ને પહેલેથી જ શંકા હતી કે આ લોકો ગમે તે ઘડીએ પલટી મારી શકે છે.અને થયું પણ તેમજ.એ દિવસે જે ષડયંત્રક ફેમિલી કોકપીટ ની એક જ મુલાકાત પછી પ્રેસિડેન્ટ થી કિનારો કરવાનું ચાલુ કરી દેવાનું કહેવાનો હતો .તે જ ષડયંત્ર હવે મીલીના ઉપર દબાવો વધારવાની ફિરાકમાં છે.અને વ્હાઇટ હાઉસ ના જડબેસલાખ પ્રેઝન્ટ એટમોસ્ફિયર પરથી મીલીના ને પણ તાગ આવી ગયો હતો કે કોકપીટ ની એક મુલાકાતથી કશું વળે તેમ નથી. આટલા નાના સેક્સ સ્કેન્ડલ ને તો ડેનિમ ક્યાંય રફા દફા કરીને ગાર્બેજ બોક્સમાં નાખી દેશે.અને બધા કર્યા કારવ્યા પર પાણી ફરી વળશે.