Jindagi nu kadvu sach - 3 in Gujarati Fiction Stories by Khatri Saheb books and stories PDF | જીંદગી નું કડવું સચ - 3

Featured Books
Categories
Share

જીંદગી નું કડવું સચ - 3

જીંદગી નું કડવું સચ [ભાગ ૩]
નોવેલ

એક દિવસ મારા ઘર ની અગાસી ની પરી ઉપર વિશ્રામ કરવા બેઠો હતો, ત્યારે મનમાં મે મારા ફેમિલી વિશે વિચાર તો હતો કે મને કેટલી સારી ફેમિલી મળી છે, હું કેટલો નસીબ દાર છું, મને પરિવાર સાથે રહેવા મળે છે. દુનીઆ માં એવા કેટલા એવા વ્યક્તિ હસે જેને એના પરિવાર સાથે રેહવા નથી મળતું,એટલું વિચારી હું મારા કામે લાગી ગયો.

હું મન માં એવું વિચારવા લાગ્યો🤔 મે મારા પરિવાર સાથે કેટલો ખુશ છું ને મે એવો વિચાર કરી ને હું પોતાની જાતે જ બોલી ને કહેતો, હું કેટલો ખુશ છું મારા પરિવાર સાથે, મરા પરિવાર ને મારી કેટલી ચિંતા ને લાગણી છે મારી. મને કઈ પણ થાય છે તો એમનો જીવ ગભરાઈ જાય છે.

દરેક વ્યક્તિ પોતાની જાતે એવું વિચાર કરતો હોય મારૂ પણ પોતાનું આવું પરિવાર હસે, મારી પણ પોતાની દુનિયા હસે મારો પણ સંસાર હસે
હું પણ મારા પરિવાર સાથે ખુશ રહવા માગું છું, મારા પરિવાર ની ખુશી માટે મે કઈ પણ કરીશ, પરિવાર ને રેહવાં માટે સારૂ ઘર ખરીદીશ.
આપડા પરીવાર ની દરેક ખુશી માટે એની માટે, દરેક મોંઘા માં મોંઘી વસ્તુ ખરીદી સકીએ છે. જ્યારે ગરિબો પાસે કઈ નથી હોતું.

દરેક વ્યક્તિ પોતાના પરિવાર ને ખુશ રાખવા માટે મેહનત કરતો હોય છે, ને આવું વિચારે છે મારૂ પરિવાર ને કોઈ પણ તકલીફ ના થવી જોઇએ, ને ભૂખે ના રેવું જોઈ એ, દરેક વ્યક્તિ પોનાની રોજી રોટી માટે મેહનત કરતો હોય છે. ને એમ વિચારી પોતાના કમે લાગી જાય છે કે મારૂ પરિવાર ખુશ રહે કે કોઈ દુઃખ કે તકલીફ ના થવી જોઈએ.

આપડા જોડે ખુશ રહવા માટે દરેક ખુશી હોય છે , ઘર -ગાડી ,પૈસા, સારા કપડાં , મોંઘા જૂતા , સારૂ ખાવાનું ,મોંઘી ગાડી ,મોંઘી બાઇક,ની એની જોડે દરેક વસ્તુ હોય છે જેમ કે પેરવા માટે સારા કપડાં
એને ખાવા મટે રોજ સારૂ સારૂ ભોજન મળતું હોય છે ,જેમકે પકવાન મિસ્ટાન જેવું સારું સારું ખાવા મળતું હોય છે,હોટલ માં ખાવા મળતું હોય છે , એસો આરામ ની જિંદગી જીવે છે, મોજ સોખ પુરો કરવા જેવી એસો આરામ ની જિંદગી જેવી અનેક ખુશી હોય છે, છતાં પણ વ્યક્તિ પોતાની જાતે પોતાની લાઇફ માં ખુશ નથી રહેતો, દુઃખી ફરતો હોય હોય છે નિરાશ/હતાશ ફરતો હોય છે.

ને એક બાજુ ગરીબ ને જોઈ લો એની જોડે સારા કપડાં ,સારૂ ખાવાનું નથી ,રેવા માટે ઘર નથી, પેરવા મટે સારા કપડાં નથી હોતા પગમાં સારા જૂતા નથી હોતા પરિવાર માં રેવા નથી મળતું, એની પાસે કઈ નથી હોતું છતાં પણ એક ટાઈમ મરચું ને સુકો રોટલો ખાઈ ને પણ ખુશ રહે છે.
"વ્યક્તિ જોડે દરેક ખુશી હોવા છતાં પણ એને સંતોષ નથી હોતો"
લોભ માં આવી જાય છે વધુ રૂપિયા કમાવા ની લાલચ માં, ને એકલો એકલો મન માં વિચારે છે, બસ મરા જોડે આટલા જ રૂપિયા છે! એટલા રૂપિયા માં મારૂ કંઈ નહિ થાય, મારે હજુ પણ વઘુ રૂપિયા ભેગા કરવા છે, એમ વિચારી ને એને મન માં વધુ રૂપિયા ની લાલચ જાગે છે, ને વિચારે છે 🤔 એવું તે મે શું કામ કરૂ જેનાથી મને રોજ વધુ રૂપિયા મળે.. વિચારે છે નોકરી કરીશ તો એટલા રૂપિયા નહિ મળે, "એવું તે શું કરૂ મે!" એમ વિચાર કરી ને એ વ્યક્તિ ના દિમાગ ના અનેક સવાલો ઉભા થાય છે, "લોકો પાસે આટલાં બધા રૂપિયા ક્યાંથી આવતા હસે?", "એવું તે શું કામ કરતા હસે?", ઘણા એવા વ્યક્તિ છે જે પોતાની ગાડી માં લખો કરોડ રૂપિયા રોકડા પડેલા હોય છે મે જોયા છે, તો કેટલા ના ઘરે રૂપિયા થી આખું ગોડાઉન ભરેલું હોય છે, એ વ્યક્તિ નેં લોકો પાસે વધુ રૂપિયા જોઈ ને એનું મન બગડે છે ને એકલો એકલો પોતાની જાતે વાત કરે છે ને બોલે છે, કે
મે પણ ભેગા કરીશ આટલા બધા રૂપિયા એમ વિચારે છે. ને એમ વિચાર તો વિચાર તો એ પોતાના પલંગ પર સુઈ જાય છે સૂતા સૂતા વિચારે છે
મારે કંઈ કરવું પડશે મરા જીવન માટે આટલા રૂપિયા ભેગા કરવા પડશે આટલા માં મારી સંતોષ નહીં થાય. એમ વિચાર કરતો કરતો સુઈ જાય છે.
એક કલાક આરામ કર્યા પછી એ ઉંઘ માંથી ઉભો થાય છે, એને એક સારો વિચાર આવે છે, ને વિચાર પ્રમાણે એવું કરવા લાગે છે.
વ્યક્તિ નો વિચાર એવો આવે છે, હું મારો જરૂરિયાત વગર નો ખર્ચ બંધ કરીશ, એ રૂપિયા ની બચત કરી ઇન્વેસ્ટ કરીશ..ને એની બચત માંથી પોતાની કાર ની નવી કંપની ખોલીસ, એમ વિચાર કરી ને, પોતાની નોકરી માં લાગી જાય છે, શરૂઆત માં એને ઓછા પગાર વડા જોબ માં કામ કરે છે પાછળ થી એને સારો એવો એને પગાર મળે છે,
એને નોકરી માં ગ્રાફિક્સ ડિઝાઇનર નું કામ મળે છે.ખુશ હોય છે પોતાના કામ માં, એને ગ્રાફિક્સ ડિઝાઇનર નું કામ ખૂબ મન લગાવી ને કરે છે, ટાઈમ પર જોબ જાય છે, ટાઈમ પર ઘરે આવે છે, ઓફીસ માં સારૂ કામ કરી ને મસ્ત મસ્ત એ ડિઝાઇન બાના વાગે છે, એને કામ.કરવા માં મઝા આવે છે , બોસ ને એનું કામ જોઈ બોવ ખુશ થઈ જાય છે,
બોસ ને મારી દરેક ડિઝાઇન ગમતી હોય છે, ને મારી ડિઝાઇન માં થતી નાની - મોટી ભૂલને સુધારવાનું કહે છે. ઈટલી વાર એ ડિઝાઇન વળી ફાઈલ ને એડિટ કરી ને સુધારવા નું કહે છે તો કોઈ વાર નવી ડિઝાઇન નું કામ ઓર્ડર પ્રમાણે બનવા ની હોય છે, જેમકે બેનર , કંકોત્રી, આઇ કાર્ડ ,તો કેટલી ક વાર આવતા તેહવાર માટે એક બેનર બનવાનું હોય છે, ને કોઈ વાર મારૂ કામ પતાવી ને એકલો પડું તો YouTube પર ગીત ને સભળી ને આનંદ / મઝા પણ કરૂ છું.

કોઈ વાર મનમાં એકલો એકલો વિચાર કે મને કેટલું મસ્ત નોકરી મળી છે, મે ખુશ છું મરા કામ માં,મરા સર ને પણ મારૂ કામ ખુબ ગમે છે.એમને પણ મરા જોડે એક સાથે કામ કરવા નું ગમે છે. મારા સર મરા સાથે સારો વ્યવહાર રાખતા , મને પણ એમના જોડે વાત કરવા નું કે કામ કરવા ની મઝા આવતી, એમને નવું સીખવળતા ને મે પણ એમના જોડે નવું સિખતો.
મારા સર ને હું ભાઈ માનતો હતો. સર ને માર પ્રત્યે લાગણી હતી, એ મને લાઈફ માં આગળ વધારવા માગતા હતા..મે પણ લાઈફ માં આગળ વધવા માંગતો હતો..હું મારા સપના ને લાઈફ માં આગળ વધારી ને પૂરા કરવા માગતો હતો. હું મારા વિશે લાઈફ નું કઈ તો વિચરતો હતો કે મને શુ બનવા માગુ છું લાઈફ માં. મને સુ કરવું છે મરા લાઈફ માં ને હું એમ કરતો હતો.
..એના આગળ ની સ્ટોરી આગળ નાં ભાગ માં વાચો..