Lagntar Sambandh - 1 in Gujarati Love Stories by Marigold books and stories PDF | લગ્નેતર સંબંધ - ભાગ ૧

Featured Books
Categories
Share

લગ્નેતર સંબંધ - ભાગ ૧

નમસ્કાર મિત્રો મારા first આર્ટિકલ લગ્નેતર સંબંધો નો પ્રેમ ને જે રીતે આપ સહુ એ આવકાર આપ્યો છે તે બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ આર્ટિકલ પરથી મને આજ સંદર્ભમાં વાર્તા લખવાની પ્રેણના મળી છે . જે સંપૂર્ણપણે કાલ્પનિક છે.જેમાં આપ ને રોમાન્સ, ,લાગણી, અહેસાસ,કલ્પના જેવી સંવેદનાનો અનુભવ થશે . આપ સહુને આ વાર્તા ગમશે એ આશા સાથે મારી life ની પ્રથમ વાર્તા ને હું અહી પ્રસ્તુત કરું છું . આ વાર્તા હું મારા અંગત વ્યક્તિ કે જેને હું મારો marigold કહું છું તેને અર્પણ કરું છું☺️ becouse of him i can do this.and ofcourse my mom dad my baby my husbund without them i am nothing.💐 નિવી મેરિડ અને એક સુંદર બાળક ની માતા હતી.તે એક wellset ફેમિલી થી belong કરતી હતી અને પોતે પણ job કરતી હતી. નિવિનાhusband નિસર્ગ પણ જોબ કરતાં હતાં ટૂંકમાં તેઓ working કપલ હતા. તેઓ ના love merej હતા. નિવી અને નિસર્ગ ના ભલે love મેરેજ હતા.પણ નિવીને હંમેશા તેના જીવનમાં કાંઈક ખૂટતું હોય તેવું લાગ્યા કરતું.એવું ના હતું કે તે મેરીડ life થી ખુશ નહતી પરંતુ જેમ મોટાભાગેની સ્ત્રીઓ ને થતું તેમ નિવી ને થતું કે નિસર્ગ તેની ભાવનાઓ ને સમજે તેની care લય. before મેરેજ as a couple નિવી નિસર્ગ ને જ સમર્પિત રહી હતી.તેના સિવાય કોઈ બીજા વ્યક્તિ સાથે કામ પૂરતો વ્યવહાર કરતી તેને મન જેને પ્રેમ કર્યો તેને જ સમર્પિત રહેવું એવું હતું તેના કોઈ મિત્રો પણ ન હતા. જેને પ્રેમ કર્યો તેની સાથે જ લગ્ન કર્યા. After marej પણ તેનું આજ રીતે behaviour રહ્યું.પોતાનો સંસાર અને પરિવાર.પોતે નોકરી કરતી હોવાથી વતનથી દુર એકલી રહતી હતી અને નિસર્ગનું પણ આવું જ હતું. આ દુરીના લીધે કે પછી હવે મેરેજ કરી લીધા છે હવે શું એમ કરી પણ બંને વચ્ચે ઝગડા થતા રહેતા.નિવી હંમેશા સહન કરી લેતી. કારણ કે તેને મન લગ્નજીવન માં આવું ચાલ્યા કરે સ્ત્રીઓ એ સાચવી લેવાનું એમ હતું. ટૂંકમાં તેઓ નું જીવન એમતો સારું જ ચાલતું હતું.પણ નિસર્ગ ક્યારેય તેની કદર કરતો નહીં .નિવી ને drawing ,reading dancing નો શોખ હતો. પણ ક્યારેય નિસર્ગ એ તેને appriciate નતું કર્યો. ના તો ક્યારેય સરસ તૈયાર થઈ હોય તો વખાણ કર્યા. નિવી ને હંમેશા એમ થતું નિસર્ગ તેના વખાણ કરે તેને pampaer કરે yes નીવી ઘવવર્ણી અને આકર્ષક દેહલતાધરાવતી હતી..મેરિડ હોવા છતાં તેની પાછળ ઘણા પુરુષો હતા. પણ નિવીએ ક્યારેય કોઈ ને ભાવ ન હતો આપ્યો કે ન તો ક્યારેય અન્ય પુરુષ સાથે સબંધ રાખવાનો વિચાર કર્યો હતો.હા નિવી નો સ્વભાવ થોડો રોમેન્ટિક જરૂર હતો તેને થતું નિસર્ગ તેને પ્રેમ કરે વ્હાલ કરે રાતે તેના માથામાં હાથ ફેરવે ઘણી બધી વાતો કરે એકમેક માં ઓતપ્રોત થઈ જાય. પણ નિસર્ગને એવું ઓછું ફાવતું તે ફક્ત s# દરમ્યાન જ સહજ રહેતો.માટે નિવી હંમેશા લાગણી માટે તડપતી રહેતી.એવું પણ નહતું કે તે તેનાથી સઁતુષ્ટ ન હતી.તે બધી રીતે નિવીની જરૂરિયાત પૂરી કરતો.પણ તેની લાગણી કે ભાવના કે નિવી ને જે હૂંફ જોયે છે તે નઈ સમજી શકતો. notonly during s but family matter some other issues પણ તેમના વિચારો મળતા નહીં.છતાં અન્ય લોકોની જેમ લગ્નજીવન નિભવતા.હવે મૂળ વાર્તા શરૂ થાય છે. નિવી હંમેશા ની જેમ નોકરીના સ્થળ પર જવા નીકળે છે ત્યારે તેના fb પર એક. મેસેજ આવે છે .નિવી સોશ્યિલ ઓછી રહેતી હોય છે પણ હાલ જ તેને fb પર એકાઉન્ટ બનાવ્યું હતું. ઘણા ઓછા મિત્રો હતા તેમાં પણ આ જે મેસ કરનાર વ્યક્તિ હતા તે mitualcircul માના જ કોઈ નો મિત્ર હતો તેથી નિવીએ reqvest accept કરી હતી. Hi. નિવીએ notification વાંચ્યું પણ કોઈ reply ન આપ્યો. ફરી મેસેજ આવ્યો.કુછ તો બોલો. Did. i know u? No we r just facebook friends. Ok. આટલા મોડે સુધી જાગો છો? હા હું tavelling કરું છું ત્યારે નિવી ને ખબર નહીં પ્રથમ વાર અજાણ્યા વ્યક્તિ જોડે આ રીતે વાત કરતી હતી તેનું કારણ પણ એજ હતું કે તેનો આજે નિસેર્ગ જોડે ફરી ઝગડો થયો હતો. Ok કયાં જાવ છો? જ્યાં જોબ કરું છું ત્યાં. પણ કહો તો ખરા? તમે ક્યાંના છો? કેમ શું કામ છે? સારું bye મારુ ઊતરવાનું સ્થળ આવી ગયું. બીજા દિવસે સવારે નિવીના મોબાઈલ માં ફરી મેસેજ આવે છે gm. Gm નિવીએ પણ reply આપ્યો .પછી નોકરીએ જ,વા નીકળી ગઈ. 2 દિવસ એમ જ ગયા તે ઘરે આવવા નીકળે છે.ત્યારેજ fb પર ફરી તેજ વ્યક્તિ નો મેસેજ આવે છે. Hiii. Hii. શું કરો છો? હું ઘરે જાવ છું. Ok તો તમે ### જવા નીકળ્યાં એમ ને. નિવી ચોંકી ગઈ. તમને કેવી રીતે ખબર??????? કોણ હશે એ વ્યક્તિ તેને નિવી ના શહેરનું નામ કેવી રીતે ખબર પડી કારણ કે નિવીએ fb માં privacey કરી હતી. તે બધી માહિતી તમને બીજા ભાગ માં ખબર પડશે.તે વ્યક્તિ કોણ હતું? તેઓ નો ક્યાં પ્રકારનો સંબંધ થશે? શું તેઓ એકબીજા ને મળશે? નિવીતો ઘરેલુ પ્રકાર ની વ્યક્તિ હતી તો તેનું વર્તન બદલાશે? તેના લગ્નજીવન પર કેવા પ્રકારની અસર પડશે? તે માટે બસ થોડી રાહ જોવી પડશે. પ્રથમવાર વાર્તા લખી હોવાથી કોઈ ભૂલ થઈ હોય તો દિશાસૂચન કરશો તો ગમશે.આભાર😊