મીલીના એ ફોન કાપી નાખ્યો અને તેના વાળમાં કચકચાવીને આંગળીઓ ફેરવીને ડિસ્ટર્બ અને અપસેટ થવા લાગી.
થોડીવાર પછી મીલીના સ્વસ્થ થઈ અને લાઈટની સ્વીચ બાજુુ ચાલવા લાગી અને સ્વીચ ઑન કરી.
લાઈટ ઑન કરી ને મીલીના તેના સિંગલ સોફા પર બેઠી અને પગ ગ્લાસ્ડ ટ્રાયપોઈડ પર મુક્યા અને માથું સોફા પર ટેકવીને ઊંડા વિચારોમાં સરુ પડી.
મીલીના અત્યારે એક જ પ્લાનિંગ કરી રહી છે કે બદનામી પછી મારે ક્યાંં જવું અને ક્યા સેટ થવું?
બેક ટુ નેવિગેશન અને almost એમાં પણ યુએસ ગવર્મેન્ટ ના દ્વારા મીલીના માટે સદાય સદાય ને માટે બંધ થઈ જવાના છે.આ વાત પણ તે બહુ જ સારી રીતે જાણતી હતી. એટલેેે મીલીના એ કિચનમાં જઈ ડબલ સ્ટ્રોંગ બ્લેક ટી બનાવી.અને તેની ચુસકી ઓ મારતા મારતા ઇન્ટરનેટ પર ગડમથલ કરવા લાગી.
એઝ પર naval સીલ experience person મીલીના
ભલીભાતી જાણતી હતી કેે ડિફેન્સ ઇન્ટેલિજન્સ તેમના સગા બાપના પણ નથી હોતા. તો પછી મારીી તો કોઈ વિસાત જ નથી.
એટલે એજન્સીના આપેલા મીથ્યા વચનો પર ભરોસો મૂકી ને મીલીના બેસી રહે તેમાં પણ માલ નહોતો.
મીલીના કોઈક એવા પ્રોફેશનલ પોર્ટફોલિયો ની શોધ માં હતી કે જ્યાં ના લોકોને બદનામ કે બદનામીની સાથેેે નાવા નીચોવાનો સંબંધ ન હોય. પરંતુુ આ તો યુએસએ હતું. ડેફીનેશન ઓફ લિબરેશન ને આત્મસાત કરી ચૂકેલા અમેરિકાનો થી અંશ જેટલી ડિફેન્સસ conspiracy થાય તો તે કરનારા આ ડેફીનેશન માંથી તરત જ બહાર નીકળી જતા હોય છે.આ પણ અમેરિકા નામ ના સિક્કાની બીજી બ્લેક સાઈડ જ હતી. પછી તેને લિબરેશન ના કોઈ જ લાભ નથી મળતા.
બદનામી પછીનું તેનું ભાાવિ મીલીના almost જાણતી જ હતી.અને ઇન્ટરનેટ ઉપર પણ તેને એક પણ એવો પોર્ટફોલિયો ના દેખાયો કે જ્યાં તે આ બદનામીનો દાગ લઈને પણ હાઈ એન્ડ સોફિસ્ટિકેટેડ લાઇફ જીવી શકે.
અમેરિકામાં બદનામીનો દાાગ લઈને જે જે વ્યક્તિઓ હાઈ એન્ડ સોફિસ્ટિકેટેડ લાઈફ જીવી રહ્યા હતા તેમાંના એક તો અંડર વર્લ્ડ અને બીજા નફફટ શો બાજી કરવાવાળા, જે બંને કામ કરવા મીલીના ના બસ ની વાત નહોતી.
અંતે તો મીલીના દુનિયાની બીજી બધી જ બોલ્ડ હોવાનો દાવો કરવા વાળી અને અંદરથી સેહમી સેહમી રહેવાવાળી સ્ત્રીઓની જેમ જ વિચારવા લાગી. કે કોઈ એવો પુરુષ કે જે મારી આખી કથા ને બરાબર રીતે સમજી શકે અને છતાં ,મને એ બધું જ મળે છે જે એક સ્ત્રી તરીકે મેળવવાની હું હકદાર છું.
બોલ્ડ ,એ કોઈ એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિ કે હાવભાવ નથી. બોલ્ડ એક નેચર છે. ભૂમંડલ પર ની અમુક નિશ્ચિત જાતિઓનો સ્વભાવ છે. જે બધા જ શરીફ લોકોને પ્રાપ્ત નથી થતો હોતો.
દુનિયામાં જે સજ્જનો બોલ્ડ હોવાનો દાવો કરતા હોય છે ,સમય આવે તે જ લોકો ધીમી અને મક્કમ ગતિએ આગળ વધતા જોવા મળતા હોય છે.
તેમની યુદ્ધ પોથીઓ ક્ષણવારમાં જ અદ્રશ્ય થઈ જતી હોય છે. મીલીના પણ આવી જ પોતાની જાતને બોલ્ડ ગણાવતી બોલ્ડ વુમન હતી. સત્ય તો એ પણ છે કે બોલ્ડ વુમન અને વુમન revolution ને દૂરદૂર સુધી કોઈ જ લેવાદેવા નથી. કારણ કે દુનિયાના બધા જ revolution વૈચારિક શક્તિ થી આવતા હોય છે , તીર કામઠા ઓ થી ક્યારેય નહીં. આખી દુનિયા ને બદલી નાખવા માટે ક્યારેક એક વિચાર જ પર્યાપ્ત બની રહેતો હોય છે. almost એન્ડ એન્ટાયર us constitution મીલીના ને ઘૃણા થી જોયા કરતુ હતું. પરંતુ સત્ય તો એ જ હતું કે મીલીના પણ ટ્રેપ્ડ થઈ હતી.અને તેનું પણ objectification જ થયું હતું.અને સામે છેડે પ્રેસિડન્ટ ની પણ લિબર્ટી નો હલાહલ દુરુપયોગ જ થયો હતો. પરંતુ જો આમ જોવા જઈએ તો કશું ખોટું પણ નહોતું જ. યુદ્ધો કરવા કરતાં આવા ષડયંત્રો ના નાના મોટા છમકલાઓ કરી દેવા વધારે સારા કેવાય.