Emosens - 6 in Gujarati Moral Stories by Heena_Pathan books and stories PDF | લાગણી - 6

Featured Books
Categories
Share

લાગણી - 6

કેમ છો રીડર? અત્યાર સુધીમાં ત મે જોયુ કે લાગણી આ લાગણીઓ બહુ પજવે છે કોઈ ના માટે થઈ જાય તો પછી ક્યારે એમના માટે લાગણી કમ નથી થતી . આગળ જોયું કે અનાયા વષો પછી આવે છે અને કિયાણ સાથે મુલાકાત થાય છે અને કિયાન ના લગ્ન થઈ ગયા છે અને કીયાન એક તરફ અનાયા માટે જીવા માગતો હતો અને અચાનક અનાયા ને મળે છે અને કીયાન નસ કાપી દે છે અને અનાયા એમને બ્લડ આપવા માટે આવે છે .

આ લાગણી કેવી રીતે પૂરી થાય છે. રિચા જે ગામડા ની છોકરી છે અને કિયાન કેમ એમના સાથે લગ્ન કર્યા હશે ? અનાયા એમને પાસે બેસી ને કહે છે કેમ કિયાન આવું કર્યો હશે? અને ડૉક્ટર નો આવાજ આવે છે અનાયા આર યુ રેડી? હા ડૉક્ટર ! અનાયા હા !
બ્લડ ડોનેશન પછી અનાયા ને કિયાન સાથે ના ફ્લેશ બેક યાદ આવવા લાગ્યા . કીયાન માટે લાગણી અને એમનો પ્રેમ કેટલા ખુશ હતાં અને જીવા મરવાની કસમ ખાધી હતી . એટલા માં રિચા નો આવાઝ સંભળાયો! અનાયા ! તમારી તબિયત ઠીક છે ને ? અણાયા હાં . એટલા માં કિયાણ ના માતા પિતા નો આવાઝ સંભળાયો" રિચા દિકરા " કેમ છે કીયાણ અને કયા છે? અનાયા આવાઝ સાંભળી ને આનાયા થોડી ગભરાઈ જાય છે? એ વિચારે છે એ મને જોશે તો ગુસ્સો કરશે!

અનાયા ધીમે ધીમે ઉઠી ને લથડતા લથડતા ઘેર જવા માટે નીકળે છે . રિચા અનાયા ને મળવા માટે જાય છે. અનાયા
ઘરે જવા માટે નીકળે છે. એ ફરી જવા માંગે છે. એમના સેહર માં એમના અંકલ આવે છે. આનાયા તું ક્યાં જાય છે. બેટા અંકલ હું પાછી જવા ઇચ્છુ છું ? અરે બેટા અહીં તમારા માતા ને 40 દિવસ પણ નહી પૂરાં થયા અને તારી નાની બહેન એમને ક્યાં લઇ જઇશ અને કેમ આવું? એ બેહન ના મોઢે સામે જોઈ ને બેસી જાય છે. અને વિચાર વા લાગે છે. શું કરું હવે હું પોતાને ને તો રોકી લઈશ પણ આ લાગણી ને કેવી રીતે રોકિશ મન માં આવતા વિચાર કિયાન ને લઇ ને અને હવે બધું બદલાઇ ગયો છે સમય . એક સમય હતો જ્યારે હું લગ્ન કરવાં નહી ઈચ્છતી હતી અને હવે ઈચ્છા છે પણ થઈ નહી શક્ય . હું બધું ભૂલી ગઈ હતી અને હવે કેમ મને ફરી એ લાગણી થાય છે.

"આતો કેવો પ્રેમ છે જે મારો થઈ ને મારો નઈ થઈ શકતો."

એક બાજુ કિયાન નો પરીવાર કિયાન ને હોશ માં આવ્યા બાદ પૂછે છે કેમ આવું કર્યું? શું તું જીવા નહી માગતો કિયાન કશું બોલતો નથી બસ આંખો બંધ કરી ને સુઈ જાય છે.
રિચા ને એની માતા પૂછે છે બધું બરો બર છે ને તે કંઈ કીધું નહી અમે તો વાત જ નહી કરી કંઈ તો બસ મોલ માં ગયાં બસ.હું છું તારી સાથે કઇ સકે છે મને " નહી ઠીક છે બધું .રિચા કિયાન ના કાન માં કહે છે અનાયા એ તમારો જીવ બચાવ્યો છે કેમ? એમને તમને બ્લડ આપી ને . શું એ કંઈ ને કિયાન માતા ને જોઈ ને ચૂપ થઈ જાય છે. જે દર્દ છે જીવન નો એક જીવ આપે કિયાન વિચારે છે. શું કરું હું એમને વગર જીવતો હતો તો એમને પૂછવા માટે કે કેમ એ મારા પ્રેમ માં શું કમી હતી કેમ છોડી ને ચાલી ગઈ હતી કેમ મને અઘમરો કરી દિધો હતો . અનાયા વિચારે છે પાછી હું ચાલી જઈશ અહીં નહી રહું નહી તો સમાજ મને જીવા નહી દે અહીં ના મારી લાગણી ને સમજ શે કોઈ મને લોકો ગલત કહેશે.

"લાગણી જ સંબંધની ઇમારતનું વજૂદ બને છે છે ભલે નાજુક ઘણી પણ મનને મજબુત કરે"