Aakarshan - 15 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 15

Featured Books
Categories
Share

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 15

Chapter 15 (બેચલોર પાર્ટી.)

આગળ નું.......

સગાઇ મા અમે બંને એ ફોટા પડાવ્યા . અમે અમારા બંને ના પરિવાર મા જે હતા એ બધા નિ સાથે અમારો પરિચય કરાવ્યો. ફ્રેન્ડ તો અમુક કોમન હતા પણ અમુક કોલેજ પછી જે બન્યા હોય એ બધાની સાથે પરિચય કરાવ્યો . અને સગાઇ નિ પાર્ટી નિ એન્જોય કરી.

પછી મે અને રવિરાજે અમારા ફ્રેન્ડ ને બચલોર પાર્ટી , અમારી માટે શોપિંગ , અને લગ્ન નિ તૈયારી માટે સમય વિચારી લીધો. અમે સૌથી પેહલા અને અમારા ફ્રેન્ડ ને પાર્ટી આપવા માટે વિચારું કે કાલે આપને આપના ફ્રેન્ડ ને પાર્ટી આપી દઈએ.

Continue .....

............. અંધારી ઓરડી માં કાના માંથી આવતા પ્રકાશ મારી આખો મા ખૂચવા નાં કારણે હું થોડી જાગૃત અવસ્થા માં આવી .અને થોડા સમય માટે પરિસ્થિતિ ને સમજવા નિ કોશિશ કરી કે હું અહી કઈ રીતે આવી .અને બેચલર પાર્ટી માંથી સીધી અહી કઈ રીતે આવી એ વિચારવા માટે હું થોડી ફ્લેશ બેક મા ગઈ

બેચલર પાર્ટી મા...
પાર્ટી મા હું અને મારા બીજા 15 -20 ફ્રેન્ડ હતા જે મારા કૉલેજ અને ઓફિસ અને સ્કૂલ નાં ફ્રેન્ડ હતા .બાર માં પાર્ટી રાખી હતી એટલે એક બાજુ ડિસ્કો, અને બીજી બાજુ દારૂ નું લહેર હતી , અને આ બંને નિ વચ્ચે જુમતા મારા ફ્રેન્ડ અને એમને દારૂ અને સનેક્સ સર્વ કરતા વેઈટર હતા.પાર્ટી બરાબર જઈ રહી હતી . અને હું સોફ્ટ ડ્રીંક લઈ રહી હતી.એટલા માં મારા ફ્રેન્ડ આવ્યા અને મને રમ પીવા માટે કહ્યુ, ઘણા ટાઇમ ની આનાકાની કર્યા બાદ મે રૂમ પીધી .હું મારા દોસ્તો ની સાથે પણ જુમવા લાગી .

થોડીવાર પછી વેઈટર મારી બાજુ માં આવ્યો અને પૂછ્યું , ડ્રીંક મેમ..

મે ડ્રીંક લીધી અને આરામ થી પીવા લાગી. થોડીવાર પછી મારું માથું ચકરાવા લાગ્યું હતું એટલે મને થયું કે ડ્રીંક નિ અસર થવા લાગી છે પણ ધીમે ધીમે હું બેહોશ થઈ રહી હતી.એટલે હું વોશરૂમ તરફ જવા લાગી જેવી હું વાશ રૂમ તરફ પોહચી કે તરફ કોઈ મારા મોં પર રૂમાલ આદો રાખી ને મને બહાર નિ તરફ લઈ જઈ રહ્યું હતું . બહાર નીકળતા નિ સાથે જ મારી સામે એક છોકરો આવી રહ્યો હતો મારી હાલત માં બ્લર દેખાયું હતું એટલે બરાબર યાદ નાં આવ્યું પણ ક્યાંક જોયેલો હોય એવું લાગી રહ્યું હતું.એને મારા ચેહરા ને એક કપડાં થી ઢાંકી ને વાર માં બેસાડી ને લઈ જઈ રહ્યો હતો .

સવારે જ્યારે ...
......... અંધારી ઓરડી માં કાના માંથી આવતા પ્રકાશ મારી આખો મા ખૂચવા નાં કારણે હું થોડી જાગૃત અવસ્થા માં આવી .અને થોડા સમય માટે પરિસ્થિતિ ને સમજવા નિ કોશિશ કરી કે હું અહી કઈ રીતે આવી એ ખબર પડી ગઈ પણ ર પછી શું થયું એ ખબર ન પડી. એટલે હું ઊભી થઈ ને આજુ બાજુ માં જોવા લાગી .પણ કોઈ બાજુ બારી ન હતી. એટલે હું દરવાજા પાસે ગઈ દરવાજો લાકડાનો હતો અને એમાં તિરાડો હતી જેમાંથી મારી આખે બહાર નું થોડું દેખાયું હતું. કોઈ ફેક્ટરી માં બંધ કરી હોય એવું લાગી રહ્યું હતું .

**********
ભૂખ બોવ લાગી રહી હતી. કાલે નિ પાર્ટી મા પણ કઈ ખાસ ખાધું નાં હતું અને દારૂ પણ પીધું હતું એટલે પેટ માં આગ સળગતી હોય એમ પેટ મા બલી રહ્યું હતું. આશરે દોઢ કલાક નાં ઇન્તજાર પછી કોઈ આવી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.

પાચેક મિનિટ પછી દરવાજો ખુલ્યો . બોડી બિલ્ડર ટાઈપ નો છ સાત ફૂટ ઊંચો અને કમ્મર પર ગણ અને પાછલ નાં ભાગ પર ચાકુ હતું. મને જોઈ ને એને એક કોલ કર્યો. સામે નિ તરફ થી કોલ રીસિવ થયો એટલે જે માણસ મારી સામે ઊભો હતો એને કહ્યું કે બોસ અનુષ્કા" જી જોશ મે આ ગઈ હે. અબ ક્યા કરના હે". સામેની તરફ થી શું જવાબ આવ્યો એ સંભળાયું નહિ પણ પેલા માણસે કોલ મૂકી ને મારી તરફ આવ્યો . અને માટલા માથું પાણી લઈ ને મને આપ્યું ને પૂછ્યું. મેમ આપકો કૂછ ચાહીએ....




(ભાગી નીકળી હું .......... Continue next part)