The conspiracy he was innocent may be.(coniuratio) - 37 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 37

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 37

બધા મિનિસ્ટરો અને ઓફિસર્સ ની નજર સામે જ મીલીના અને પ્રેસિડેન્ટ તેમના પર્સનલ રૂમમાં જતા રહ્યા.અને બહાર જાપાન સાથેના ભાવી સંબંધોની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.
બહાર બેઠેલા લોકો નિશાસા નાંખતા નાંખતા તેમની ટાઈ ઢીલી કરવા લાગ્યા અને કેટલાક લોકો થોડા સમય માટે તેમની સીટ પર જ સુઈ ગયા.
એક અધિકારીએ તેના ખિસ્સામાંથી તેના ગોગલ્સ કાઢયા અને આંખો પર ઠસાવીને સુવાનો ડોળ કરવા લાગ્યો.અને મીલીના ના બહાર નીકળવાની પ્રતીક્ષા કરવા લાગ્યો.
એ જાણવાા માગતો હતો કે કોન્સપિરસી નું લેવલ ક્યાં સુધીી પહોંચ્યું છે.અને તે પણ માત્ર મીલીના ના જ aversion ઉપરથી. કદાચ તેને પણ આગળ રીપોર્ટ પ્લેસ કરવાનો હતો.
માત્ર અડધો જ કલાક પછી પ્રેસિડેન્ટ બહાર આવી ગયા. પરંતુ મીલીના અંદર જ રોકાઈ ગઈ.અને એરફોર્સ વન માંથી પણ સૌથી છેલ્લી પણ મીલીના જ નીકળી હતી. જે આ અંગે તેણે કદાચ પ્રેસિડેન્ટટ ને જણાવી દીધું હતું કે હું બધાની સાથેે નહિ આવું.
મીલીના પાસે બોલ્ડ થવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો .કારણકે હજુ તેને limousineમાં આ મિનિસ્ટટરો અને ઓફિસરોની આંખોનેે સહન કરવાની
જ હતી.
એટલે એરફોર્સસ વન ની સીડીઓ થી નીચે ઉતરતા એક નવી જ મીલીના લેવેનસ્કી દેખાઈ રહી છે જે તે પહેલા કરતાં વધારે સ્ટ્રોંગ અને બોલ્ડ છે.
મીના તેનાા ઘરે પહોંચે છે અને એના પર્સમાં પડેલો મોબાઈલ કાઢેે છે. એઝ ઓલ્વેઝ મીલીના તેની લાઈટ ઑન કરવાનું ટાળે છે અને પહેલા મોબાઇલ એટેન્ડ કરે છે.
મીલીના એ નંબર વાંચ્યા વગર જ જજમેન્ટ લઈ લીધું કે કોણ હશે.અને તેણેેે તરત જ કહ્યું યા speak up.
સામે છેડેથી એક વ્યક્તિએ નફટાઈ વાળા હાસ્યથી કહ્યું, કોંગ્રેચ્યુલેશન્સ બેબી. તો આજે તેે પહેલી કામયાબી મેળવી લીધી,એમ ને?

મીલીના એ કહ્યુંં આગળ મારે કશું કામ નું સાભણવાનું હોય તો જ ફોન ચાલુ રાખુ, નહીતર હું ફોન મૂકુંં છુ.
સામેવાળી વ્યક્તિએ કહ્યું તમારે ટેક્ષ્ટ શું કરવાનું છે તે instruction તમને વ્હાઇટ હાઉસમાંથી મળી જશે.
મીલીના એ અકળાઈ ને કહ્યું જસ્ટ શટ અપ એન્ડ no way. હું વ્હાઇટ હાઉસમાંથી કોઈની પાસેથી instruction નહીં લઉં . Is that clear?
સામેથી અવાજ આવ્યો કે કોઈ ચોક્કસ રીઝન. મીલીના એ કહ્યું ડેનિમ.
મિસ્ટર ડેનિમ જેકસન ને પહેલા દિવસથી જ મારા પર ડાઉટ છે.અને તેઓ મારી પાછળ લીટરલી હાથ ધોઈને જ પડી ગયા છે.
સામેથી ફરીથી અવાજ આવ્યો કે, મને તો આવી કોઈ માહિતી નથી મળી.

મીલી ના એ થોડાક અકળાઈ ને કહ્યું ,તમને માહિતી નથી મળી કેમકે તમે બેવકુફ લોકોને વ્હાઇટ હાઉસમાં કર્યા છે બાકી જ્યાં સુધી હું મી ડેનિમ જૅક્સન ને ઓળખું છું ,he is આ ક્રો.
સામે છેડેથી બીજી જ સેકન્ડે ચિંતાજનક અવાજ આવ્યો,ઓહ રીયલી!!
મીલીના એ બીજી જ સેકન્ડે કહ્યું don't underestimate મિસ્ટર ડેનિમ જૅક્સન , એ તમારું કામ બગાડી પણ શકે છે. મને તો એટલે સુધી ડાઉટ છે કે મારો ફોન પણ ટ્રેસ કરવાની ગોઠવણી એ માણસે ઉભી કરી દીધી હશે.
સામેવાળી વ્યક્તિ એ ગભરાઈ અને તેણે રુટીન ટોન માં વાત કરવાની ચાલુ કરી.
મીલીના તેનો આવો ભગનઅહંકાર વાળો અવાજ સાંભળીને બે સેકન્ડ માટે હસી પડીઅને પછી કહ્યું રિલેક્સ. તમે મને જેટલી હેસિટેટ કરશો તેટલી જ હું ઓવર એક્ટડ થઈશ.અને તેમાં નુકસાન તમને જ થશે.
Please let going on this game naturally.

સામે છેડેથી અવાજ આવ્યો, પરંતુ.........અને મીલીના એ તરત જ કહી દીધું મને ખબર છે કે ક્યારે મારે પ્રેસિડેન્ટ થી દૂર થવાની શરૂઆત કરવાની છે.
કમ સે કમ એ સમય હજુ અત્યારે તો નથી જ આવ્યો.
ધીસ all just starts. Is that clear?
સામેવાળી વ્યક્તિ કશું બોલવા જાય એ પહેલાં જ મીલીના એ ફરીથી અકળાઈ ને તેની વાત કાપી નાખી અને કહ્યું i will not go for taking any instruction from white house સેન્ટર at all, good બાય.