Sapsidi - 7 in Gujarati Moral Stories by Chaula Kuruwa books and stories PDF | સાપસીડી... - 7

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

સાપસીડી... - 7

સાપસીડી...7

ખાધું પીધું ને રાજ કર્યું ની જેમ

સેમિનાર પણ રંગે ચંગે પતી ગયો.

સ્વામીજી નું ભાષણ જોરદાર રહ્યું. આમ પણ સમાજના લોકપ્રિય ચહેરો આજકાલ સ્વામીજીનો જ ગણlતો

હતો.

સ્વામીજી જુસ્સાદાર અને સ્પષ્ટ વક્તા

ગણાતા હતા. આજનું એમનું પ્રવચન ખૂબ માર્મિક ને ચોટદાર રહ્યું.. જુસસાભેર તેમણે સો પર પ્રહારો કર્યા અને કટાક્ષ

પણ કર્યા …

બોલવામાં એમને કોઈ ન પહોંચે. કોઈની શેહ શરમ રાખતા જ નહીં …

સ્વામીજીએ તેમની લાક્ષણિક શેલી માં એ તો સ્પષ્ટપણે કહી જ નાખ્યું કે હવે આપણે સતા કબજે કરવાની જ છે...

... કોઈ પણ રીતે…


તમામ રાષ્ટ્રિય પાર્ટીના અગ્રણીઓની હાજરીમાં અને રાષ્ટ્રીય સમાજના

મુખીયા ઓની સમક્ષ એક ટાર્ગેટ નક્કી થઈ ગયો..


બસ બધા એ મડી પડવાનું હતું ….એ આ લોકો માટે તો સહજ હતું..પાટી પાસે ધન તો હતું જ.. પેસlની કોઈ ખોટ જ નહોતી .

સંખ્યાબળ અને સ્વયમ સેવકો ની પણ ખોટ નહોતી .જે રાત દિવસ જોયા વગર જ મડી પડે એવા હતા..


દોડધુપ કરવામાં એમનો કોઈ જોટો જડે તેમ નહોતો...કાર્યકરોની બાબતમાં પક્ષ બહુ નસીબદાર હતો ...તેના કાર્યકરો વફાદાર અને સમર્પિત હતા.આ શ્રમશક્તિ દેશ ની બીજી કોઈ રાજકીય પાર્ટીઓ પાસે નહોતી. વળી ધનની શક્તિ પણ ખૂબ વધી ગઈ હતી. આઠ થી દસ નાના મોટા રાજ્યોમાં પાર્ટીનું શાશન તો હતું જ.. એટલે પૂછવું જ શું ..


વરસો થી સતા અને શાશન કરતા સેક્યુલર પlટીના ગઠબંધનને આથી બહુ ફરક નહોતો પડતો….હl ,સતા બધાને જોઈએ .બધાને ગમેં , કોઈને ગુમાવવી પાલવે નહીં .પણ લોકશાહીની રીત છે ...સતા આવે ને જlય પણ ખરી..

સામ દામ ને દંડ થી સત્તા કબજે કરવાની

હતી...બસ goal નક્કી થઇ ગયો હતો.સો પાર્ટીને સમાજ માટે બંધનકર્તા હતો.બધાયે તનતોડ મહેનત કરવાની હતી.પાર્ટીને જીતાડવા પાર્ટીને સતા પર લાવવા માટે…

એવું બધું બીજી પાર્ટીઓ માટે ન કહી શકાય .કલચર બધી રાજકીય પાર્ટીઓનું ઇન્ડિયા પાર્ટી જેવું નહોતું. અરે વર્ષોથી સતા સ્થાને રહેલી સેક્યુલર પાર્ટી પણ ઘણી બદલાઈ ગઈ હતી. ભલે એક પરિવાર સતા પર ચાલ્યું આવતું હોય ...

આમ તો પાંચમી પેઢીના યુવાન નેતા ઓ સેકુલર પાર્ટીને દોરવણી આપતા હતા જનતા તેમને યુવાન તરીકે વિશેષ ઓળખતી હતી. આજનો મતદાર પણ પાંચમી ...છઠ્ઠી પેઢીનો યુવાન થઈ ચૂક્યો હતો .


શાસક તરીકે ભલેને સિંઘ સાહેબ વડા સ્થાને હોય . લોકશાહીમાં હોદ્દાઓ કરતા પાર્ટી નું મહત્વ અને તેમાં પણ પાંચ પેઢીથી ચાલી આવતા આ પરિવારનું મહત્વ વિશેષ હતું.


પરિવારના મેડમ જ્યારે વડl સ્થાન પર હતા તમામ પક્ષો દેશમાં સાવ મlટી-પગl જેવl હતા .નેતાઓમાં પણ મેડમજ હતા. બુજર્ગ ઇન્ડિયા પાર્ટીના વડા શાસ્ત્રીજીની વગ જરૂર રાજકીય રીતે રહેતી. પણ જનતા મેડમને જ જાણે

જlણતીને ઓળખતી હતી.


જો કે આ તો બધી દાયકાઓ પૂર્વે ની વાતો થઈ તે પછી તો ત્રણ ચાર પેઢીઓ આવી ચૂકી .


કઈ કેટલાય નેતા આવ્યા .


મુખ્ય તો દેશ ઝડપથી આર્થિક અને રાજકીય સુધlરાઓ માં બદલાતો ચાલ્યો. વિશ્વના પરીબળો પણ જવાબદાર હતા .


તો બુઝર્ગ અને અનુભવી રાજનેતાઓ પણ બહુ મહત્વનl કામો કરી ગયા. આ લોકોને વરસો થી જે સુધlરાઓ કરવા હતા તે નો મોકો જાણે રાહ જોઈ રહ્યો હતો. વંશપરંપરl થી આ લોકોની સતા પર ચિટકી રહેવા ની કોઈ લાલચ પણ નહોતી. .આ હકીકત પણ મોટો ભાગ ભજવી ગઈ.

દેશન્l વિકાસમાં ,માનવજાતના વિકાસમાં નિસ્વાર્થ અને સમર્પિત સેવા અને કlર્યો બહુ મોટો ભાગ ભજવે છે.

પ્રતિક જેવા યુવાનો માટે આ બધું પ્રેરણાદાયી હતું. આજના યુવાનોની શક્તિ જ આ બદલાતા રાજકીય અને આર્થિક પ્રવાહો હતા .


જો કે દરેક સમયમાં યુવાનોની શક્તિ અને ઘડતર માં ચાલુ રાજકીય અને આર્થિક environment નો બહુ મોટો ફાળો હોય છે. પછી એ આઝાદીનો સમય હોય કે કોઈ અન્ય …


પ્રતીકને પાર્ટી માં તો સંબધો સરસજ હતા .ઉપર્રાત પરિવારને સમlજના લોકોની પણ મીઠી નજર રહેતી.


એવું જ તૃપ્તિ નું પણ હતું. તેને વળી હોદા ના કારણે અને કlમનl કારણે લોકોમાં પણ ખlસી ચાહના હતી અને ગ્રુપ પણ સારું થઇ ગયું હતું. તેનો એક ફોન જાય ને ઘણાં ના નાના મોટા કામો

ઝડપથી થતા હતા.


ધંધા અને લેવડદેવડના મામલે તૃપ્તિ સારી એવી પ્રેક્ટિકલ હતી .. કોઈને નારાજ કરીને પેસl કમાવાની દાંનત નહોતી. સતા નહિ પણ વ્યવહારમાં તે મlનતી . ખાસ કરીને લાભની બાબતો માટે ચોક્કસ રહેતી..એટલેજ તેને કામો પણ બધા સોંપતા અને તેના કામો પણ ઝડપથી પતી જતા હતા.


આવી બાબતોમા આમ તો પ્રતીક પણ ખૂબ વ્યવહારુ હતો.


આ સમસ્યા ત્યારે ઉભી થાય જો તમે બીજlનl કામની વચમાં આવી જાઓ કે ખોટી સ્પર્ધામાં પડો.

કે ખોટી હુસlતુસી ઉભી કરો ..


બંનેનો સ્વભાવ આ બાબતમાં ઘણો પ્રેક્ટિકલ રહેતો. બને યુવાન હતા અને ખાસ કરીને મોર્ડન વિચારસરણી અને વ્યવહારન્l હતા.


વિદુરભાઈ પ્રતિક ને એના કારણે જ મહત્વ આપતા અને ટેકો પણ આપતા.


જોકે રlજકારણમાં

પેસl અને લાભની બાબતમાં લોકો બહુ ઉદા ર નથી રહી શકતા.બીજો આગળ વધે નહિ અને પોતાનોજ સિક્કો પડે એ લગભગ શાતિર રાજકારણીની ચાલ હોય છે.

વધુ લોકો આવા જ હોય .ખાસ કરીને રાજકારણમાં તો ખરાજ …


મજાની વાત

તો એ હતી કે તૃપ્તિ અને પ્રતીક ની દોસ્તી ઉપર કોઈ કાના ખુશી હજુ સુધી નહોતી થઇ.


થોડા સમય પૂર્વે વડોદરાના જ એક ધારાસભ્યના ચૂંટાયેલી મહિલા કાર્યકર જે જિલ્લામાં હતી સાથેના સંબંધોએ સારા વિવાદો ઉભl કરેલા ખાસ કરીને બને પરણેલl હોવl થી આમ થયેલું. પાર્ટી હાઈ કમાન્ડ સુધી વિવાદ પહોંચ્યો હતો.

મીડિયl માં વાત બહુ ચગી ત્યારે બધું

બહાર આવેલ .


તૃપ્તિ આ બધામાં બહુ મેચ્યોર હતી. તેંને કામમાં અને ટાર્ગેટ અચીવ કરવામાં વિશેષ રસ હતો. એજ એની પ્રાયોરિટી રહેતી.

જ્યારે પ્રતીક તો ઘણો જ સ્માર્ટ હતો અને એમાં હમેશ એલર્ટ જ રહેતો. તેને ખબર હતી આવી નાજુક બાબતો જ કેરિયર ને પ્રતિષ્ઠા બને ને બરબાદ કરી શકે છે. ફાઈ નાન્સ નો લોસ થાય તે અલગ …


એને તો ઝડપથી પેસા કમાવા હતા. વળી બેનન્l લગ્નમાં તે ભભકો પૂરો કરી સમાજમાં પણ જોર જમાવવા માંગતો હતો. આ બધું એક વરસ પૂર્વે કરી નાખવાનું હતું.કદાચ મંlડ 5થી6 મહિના તેની પાસે હતા.


જોકે પ્રતિકના પિતા રિટાયર્ડ ઓફિસર હતા ..પુરવઠા વિભાગની કલાસ 1 ની નોકરીમાંથી હાલ જ નિવૃત થયl હતા.


દાદા ભારત સેવક સમાજના સેવક વરસો સુધી હતા. એમની શાખ હતી. બસ આ સબધેજ પ્રતિક ને પlર્ટીમાં પગ મુકવાની જગ્યા અપlવી હતી.


નહિતર રાજકlરણમાં એના જેવl યુવાનો તો બહુ હતા ..પરિવારના સમાજમાં પણ આવા યુવાનોની કોઈ ખોટ નહોતી.


દેશ ના બીજl રlજયોમાં લાંબી લાઇન પ્રોફેશનસલ્સ ની હતી એ બાબતથી પ્રતીક પૂરેપૂરો માહિતગાર હતો.


મોટા સાહેબ ની નજર જેના પર પડે તે જ ફાવતો હતો બધા નહિ . રાજકારણમાં મેરીટ એટલે વફાદારી ….બાકી બધા કવોલીફિકેશન્સ બહુ મlયનlમાં આવતા નહોતા .

અગાઉ કહેવાતું કે રાજા ને ગમેં તે ખરૂ…. હાલે પણ સ્થિતિ કૈક એવી જ હતી . પાર્ટી ને સમાજ બને પ્પ્રાચીન યુગ ને અને જુના જમાનાને બહુ મહત્વ આપતા હતા. મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી તેમના માટે રાજા હતો...